NEET · Physics · STD 12 - 8. Electromagnetic waves
\(20\, cm ^{2}\) ક્ષેત્રફળ ધરાવતી એક અપરાવર્તિત સપાટી પર \(20\, W / cm ^{2}\) સરેરાસ ફ્લક્ષ ધરાવતો પ્રકાશ લંબરૂપે આપાત થાય છે \(1\) મિનિટ સમય ગાળામાં આ સપાટી દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા \(............J\) છે
- A \(48 \times 10^{3}\)
- B \(10 \times 10^{3}\)
- C \(12 \times 10^{3}\)
- D \(24 \times 10^{3}\)
Answer & Solution
Correct Answer
(D) \(24 \times 10^{3}\)
Step-by-step Solution
Detailed explanation
\(I =\frac{ E }{ At }\) \(E = IAt\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અર્ધ-તરંગ રેકટીફાયરમાં,જો ઈનપુટ (આદાન)આવૃત્તિ \(60\,Hz\) હોય, તો આઉટપુટ આવૃત્તિ \(\dots\dots\dots\,Hz\) હશે.NEET 2022 Easy
- \(r\) ત્રિજયાનો એક નાનો ગોળો સ્થિર સ્થિતિમાંથી એક સ્નિગ્દ્ય પ્રવાહીમાં પડે છે. સ્નિગ્દ્ય બળના પરીણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જયારે આ ગોળો તેની ટર્મીનલ વેગ પ્રાપ્ત કરશે, ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર ......... ને ચલે છે.NEET 2018 Hard
- સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું અને પ્લેટનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે છે. જો \(C\) તેનું શરૂઆતનું કેપેસિટન્સ હોય, તો અંતિમ કેપેસિટન્સ કોને બરાબર થાય?NEET 2022 Easy
- હાઇડ્રોજન પરમાણુની \(n=2\) અવસ્થામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ \((\)બોહ્ર ત્રિજ્યા \(=0.052\text{ nm}\) આપેલ છે) લગભગ કેટલી હશે?NEET 2025 Medium
- \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર \(1.5 f\) અંતરે વસ્તુ મુક્તા પ્રતિબિંબ અંતર ....... \(f\) થાયNEET 2020 Medium
- એક કણ એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો સ્થાન સદિશ \(\overrightarrow {\;r} = cos\omega t\,\hat x + sin\omega t\,\hat y\) અનુસાર આપવામાં આવે છે.અહીં \(\omega \) અચળાંક છે. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?NEET 2016 Medium
More PYQs from NEET
- નીચેના માંથી કયો આલ્કેન વિખરાયેલા સૂર્યપ્રકાશની હાજરીમાં \(Cl_2\)ની હાજરીમાં ક્લોરીનેશન પર માત્ર એક જ મોનો-ક્લોરો પ્રોડક્ટ આપે છેNEET 2019 Medium
- પ્રકાશ હવામાં \(t_1\) સમયમાં \(x\) અંતર અને \(t_2\) સમયમાં કોઈ માધ્યમમાં \(10 x\) અંતર કાપે છે. તો આ માધ્યમ માટે ક્રાંતિકોણ કેટલો હશે?NEET 2023 Medium
- નીચે આપેલી સંક્રાતિની શ્રેણીઓમાંથી કઇ હાઇડ્રોજન પરમાણુના દ્રશ્યમાન વર્ણપટ વિસ્તારમાં પડે છે ?NEET 2019 Easy
- યાદી \(-I\) અને યાદી\(-II\)ને મેળવો.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b) -(c) -(d)\)List \(- I\) List \(- II\) \((a)\) સ્કંધાસ્થિ \((i)\) કાસ્થિમય સાંધો \((b)\) ખોપરી \((ii)\) ચપટ અસ્થિ \((c)\) ઉરોસ્થિ \((iii)\) તંતુમય સાંધો \((d)\) કરોડ સ્તંભ \((iv)\) ત્રિકોણાકાર ચ૫ટ અસ્થિ NEET 2021 Easy - 1273 K પર નિકલ ઉદ્દીપકની હાજરીમાં મિથેન સાથે પાણીની પ્રક્રિયા થઈને શું બને છે.NEET 2026 Easy
- કયું ખોટી રીતે જોડેલું છે?NEET 2018 Medium