NEET · Physics · STD 12 -7. Alternating current
\(2\,mH\) ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને \(220\,V , 50\,Hz\) ના \(a.c.\) સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _1\) છે. જો પરિપથના \(ac\) સ્ત્રોતને \(220\,V\) ના \(dc\) સ્ત્રોત સાથે બદલવામાં આવે તો , પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _2\) થાય છે. \(X _1\) અને \(X _2\) અનુક્રમે કેટલા હશે?
- A \(6.28\,\Omega\), શૂન્ય
- B \(6.28\,\Omega\), અનંત
- C \(0.628\,\Omega\), શૂન્ય
- D \(0.628\,\Omega\), અનંત
Answer & Solution
Correct Answer
(C) \(0.628\,\Omega\), શૂન્ય
Step-by-step Solution
Detailed explanation
For \(AC\; X_L=\omega L \quad\) For \(DC, \;\omega=0\) \(X_1=100 \pi \times 2 \times 10^3\) \(\quad X_L=\omega L\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સાર્થક અંકોને ધ્યાનમાં રાખતા, \(9.99\, m -0.0099\, m\) નું મુલ્ય શું હશે ?NEET 2020 Easy
- આપેલ સર્કિટ ડાયેગ્રામ વડે રજુ થતું સાચું બુલીયન ઓપરેશન કયું છે
NEET 2019 Medium - વર્તુળાકાર પથ પર નિયમિત ગતિ કરતો કણા. . . . . . જાળવી રાખે છે.NEET 2024 Medium
- સ્તંભ\(-I\) અને સ્તંભ\(-II\) ને મેળવો અને આપેલ વિકલ્પો પૈકી સાચું જોડકું પસંદ કરો.
સ્તંભ \(- I\) સ્તંભ \(- II\) \((A)\) વાયુ અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ \((P)\) \(\frac{1}{3} \mathrm{n} m \bar{v}^{2}\) \((B)\) આદર્શ વાયુ દ્વારા લાગતું દબાણ \((Q)\) \(\sqrt{\frac{3 \mathrm{RT}}{\mathrm{M}}}\) \((C)\) અણુની સરેરાશ ગતિઊ \((R)\) \(\frac{5}{2} \mathrm{RT}\) \((D)\) \(1\) મોલ દ્વિપરમાણુક વાયુની કુલ આંતરિક ઊર્જા \((S)\) \(\frac{3}{2} \mathrm{k}_{\mathrm{B}} \mathrm{T}\) NEET 2021 Medium - \(27^{\circ}\,C\) પર વાયુથી ભરેલી ઓર્ગન પાઇપ તેના મૂળભૂત અવસ્થામાં \(400\,Hz\) સાથે અનુનાદિત થાય છે. જો તે સમાન વાયુ \(90^{\circ}\,C\) પર ભરેલ હોય, તો સમાન અવસ્થામાં પર અનુનાદિત આવૃતિ \(...........\,Hz\) હશે.NEET 2022 Medium
- એક ફ્લાયવ્હીલની કોણીય ઝડપ 10 s માં 600 rpm થી 1200 rpm સુધી વધારવામાં આવે છે. આ સમય દરમિયાન ફ્લાયવ્હીલ દ્વારા પૂર્ણ થયેલા ભ્રમણની સંખ્યા છે :NEET 2026 Medium
More PYQs from NEET
- \(27^o C\) તાપમાન અને \(1.0 \times10^5\) \(Nm^{-2}\) દબાણે કોઈ આપેલ દળના વાયુના અણુંઓનો \(r.m.s.\) વેગ \(200\;ms^{-1}\) છે. જયારે આ વાયુનું તાપમાન અને દબાણ અનુક્રમે \(127^o C\) અને \(0.05 \times 10^5\;Nm^{-2}\) હોય, તો આ વાયુના અણુંઓનો \(r.m.s\). વેગ \(ms^{-1} \) માં શું થાય?NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે: જેમાં એકને વિધાન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે દર્શાવેલ છે: વિધાન \(A\):\(FSH\) સ્ત્રીઓમાં અંડપુટીકાઓ પર અને પુરુષોમાં લેડિગના કોષો પર કાર્ય કરે છે. કારણા \(R\) : સ્ત્રીઓમાં વૃદ્વિ પામતી અંડપુટીકાઓ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે જ્યારે પુરુષોંમાં આાંતરાલીય કોષો એન્ડ્રોજન્સ સ્ત્રાવ કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- DNA ના પૃથક્કરણ, અલગીકરણ અને દૃશ્યમાન થવાને અનુલક્ષીને નીચે પૈકી કયા વિધાનો સાચા છે ?
A. DNA ને કાપવાનું આણ્વિક કાતરથી થાય છે.
B. ઈલેક્ટોફોરેસિસ કરવાથી, એગારોઝ જેલમાં DNA ના ટુકડા તેમના કદને આધારે અલગીકૃત થાય છે.
C. અલગીકૃત કરેલ DNA ના ટુકડાઓને UV કિરણો દ્વારા નિરાચ્છાદન (એક્સપોઝ) કરવાથી, અભિરંજીત કર્યા વગર જોઈ શકાય છે.
D. જ્યારે DNA ના ટુકડાઓને ઈથીડિયમ બ્રોમાઈડ દ્વારા અભિરંજીત કરાય છે ત્યારે તે દૃશ્યમાન પ્રકાશમાં જોઈ શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સમતાપી અને સમોષ્મી પરિસ્થિતિઓ હેઠળ આદર્શ વાયુની પ્રતિવર્તી વિસ્તરણ બતાવવામાં આવેલ છે, \(AB \to\) સમતાપી વિસ્તરણ \(AC \to\) સમોષ્મી વિસ્તરણ તો નીચેનામાંથી કયો વિક્લપ સાચો નથી?
NEET 2019 Hard - નીચેના ઘટકોના બંધક્રમાંકનો સાચો ક્રમ .....NEET 2015 Medium
- \(r\) ત્રિજ્યા ધરાવતી એક કેપેલરી ટ્યુબ (કેશનળી) ને પાણીમાં ડૂબાડતા તેમાં \(h\) ઊંચાઈ જેટલું પાણી ચઢે છે. આ કેશનળીમાના પાણીનું દ્રવ્યમાન \(5\,g\) છે \(2\, r\) ત્રિજ્યા ધરાવતી અન્ય એક કેશનળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે આ નળીમાં ઉપર ચઢતા પાણીનું દળ ..............\(\;g\) છેNEET 2020 Medium