ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 9.1 fluid mechanics

\(2\; m\) ઉંચાઈની એક પૂર્ણતઃ ભરેલી ખુલ્લી ટાંકીના તળિયા પાસે \(2\,m{m^2}\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક નાનું કાણું રહેલ છે. \(g = 10\,m/{s^2}\) લઈને, આ ખુલ્લા કાણામાંથી વહેતાં પાણીના પ્રવાહનો દર (\(\times 10^{-6} \;m^{3} /s\) માં) લગભગ કેટલો હશે?

  1. A \(12.6\)
  2. B \(8.9\)
  3. C \(2.23\)
  4. D \(6.4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(12.6\)

Step-by-step Solution

Detailed explanation

velocity of efflux \(v=\sqrt{2 g h}\) volume flow rate \(=\mathrm{Av}=\mathrm{A} \sqrt{2 \mathrm{gh}}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app