enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion
\(2 \;{kg}\) દળ અને \(50 \;{cm}\) ત્રિજ્યાનો ઘન નળાકાર \(30^{\circ}\) ખૂણા વાળા ઢાળ પર ઉપર તરફ ગબડીને ગતિ કરે છે. નળાકારના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(4 \;m/s\) છે. ઢાળવાળી સપાટી પર નળાકારે કેટલું અંતર (\(m\) માં) કાપ્યું હશે?
- A \(2.2\)
- B \(1.6\)
- C \(1.2\)
- D \(2.4\)
Answer & Solution
Correct Answer
(D) \(2.4\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{1}{2} m v^{2}\left(1+\frac{K^{2}}{R^{2}}\right)=m g h \Rightarrow 8\left(1+\frac{1}{2}\right)=10 h \) \(\Rightarrow h=1.2 \mathrm{m}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોઇ અવરોધ \(R\) માંથી પસાર થતો વિદ્યુતભાર, સમય \(t \) સાથે \( Q=at-bt^2 \) અનુસાર બદલાય છે.જયાં \(a \) અને \(b\) ઘન અચળાંકો છે. \(R\) માં ઊત્પન્ન થતી કુલ ઉષ્મા કેટલી હશે?NEET 2016 Hard
- \(r\) ત્રિજ્યા ધરાવતી એક કેપેલરી ટ્યુબ (કેશનળી) ને પાણીમાં ડૂબાડતા તેમાં \(h\) ઊંચાઈ જેટલું પાણી ચઢે છે. આ કેશનળીમાના પાણીનું દ્રવ્યમાન \(5\,g\) છે \(2\, r\) ત્રિજ્યા ધરાવતી અન્ય એક કેશનળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે આ નળીમાં ઉપર ચઢતા પાણીનું દળ ..............\(\;g\) છેNEET 2020 Medium
- એવું ધારો કે અનંત અંતરે પદાર્થની ગુરુત્વસ્થિતિઉર્જા શૂન્ય છે, જ્યારે \(m\) દળનો પદાર્થ પૃથ્વીની(ત્રિજ્યા\(=R\)) સપાટીથી \(h\) ઊંચાઈ પર હોય ત્યારે તેની સ્થિતિઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?NEET 2019 Medium
- એક આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ઇનપુટ વોલ્ટેજ \(V_i =20V, V_{BE}=0 \) અને \(V_{CE}=0\) છે. \(I_B,I_c\) અને \(\beta \) ના મૂલ્યો આપવામાં આવે છે.
NEET 2018 Hard - એક શ્રેણી \(L C R\) પરિપથમાં \(10\,mH\) નો ઇન્ડકટન્સ \(L, 1\,\mu F\) નો સંધારક \(C\) અને \(100\,\Omega\) નો અવરોધ \(R\) છે. તો અનુનાદ ઉદભવે તે વખતે આવૃત્તિ \(.......\) છે.NEET 2023 Easy
- \(\vec V\) વેગથી ગતિ કરતાં એક કણ પર ત્રણ બળો સદિશ ત્રિકોણ \(PQR\) વડે દર્શાવેલ છે. આ કણનો વેગ ....
NEET 2019 Medium
More PYQs from NEET
- \(3 O _{2}( g ) \rightleftharpoons 2 O _{3}( g )\) \(298 \,K\) પર, ઉપરની પ્રક્રિયા માટે \(K _{ c }\) એ \(3.0 \times 10^{-59}\) મળેલ છે. જો \(O _{2}\)ની સંતુલન સાંદ્રતા \(0.040\, M\) હોય તો પછી \(O _{3}\) ની સાંદ્રતા \(M\) માં શોઘો.NEET 2022 Medium
- જમીન પર કીટકોના વૈવિધ્યકરણ માટે નીચેનામાંથી કયું લક્ષણ મુખ્યત્વે જવાબદાર છે?NEET 2015 Medium
- સ્તંભ\(-I\) અને સ્તંભ\(-II\) ને મેળવો અને આપેલ વિકલ્પો પૈકી સાચું જોડકું પસંદ કરો.
સ્તંભ \(- I\) સ્તંભ \(- II\) \((A)\) વાયુ અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ \((P)\) \(\frac{1}{3} \mathrm{n} m \bar{v}^{2}\) \((B)\) આદર્શ વાયુ દ્વારા લાગતું દબાણ \((Q)\) \(\sqrt{\frac{3 \mathrm{RT}}{\mathrm{M}}}\) \((C)\) અણુની સરેરાશ ગતિઊ \((R)\) \(\frac{5}{2} \mathrm{RT}\) \((D)\) \(1\) મોલ દ્વિપરમાણુક વાયુની કુલ આંતરિક ઊર્જા \((S)\) \(\frac{3}{2} \mathrm{k}_{\mathrm{B}} \mathrm{T}\) NEET 2021 Medium - ક્રેબ્સ ચક્ર માટે કયું વિધાન અસત્ય છે ?NEET 2017 Medium
- અનુમાનિત પ્રક્રિયા \(X_2 + Y_2 \rightarrow 2XY,\) ની ક્રિયાવિધિ નીચે આપેલી છે. \((i)\,\, X_2 \rightarrow X + X\) \((\)ઝડપી\()\) \((ii)\,\,X + Y_2 \rightleftharpoons XY + Y\) \((\)ધીમી\()\) \((iii)\,\,X+ Y \rightarrow XY\) \((\)ઝડપી\()\) તો કુલ પ્રક્રિયાક્રમ જણાવો.NEET 2017 Hard
- \(DNA\) આધારિત \(RNA\) પોલીમરેઝ કેટેલાઈઝ ટ્રાન્સક્રિપ્શન \(DNA\) ની એક શૃંખલા ઉપર કરે છે તેને શું કહે છે.NEET 2016 Medium