enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion
\(2\; kg\) દ્રવ્યમાન અને \(4\; cm\) ત્રિજ્યા ધરાવતો એક ઘન નળાકાર તેની અક્ષની સાપેક્ષે \(3\; rpm\) ના દરથી ભ્રમણ કરે છે. \(2\pi \) ભ્રમણ પછી તેને રોકવા માટે કેટલા ટોર્કની જરૂર પડશે?
- A \(2 \times 10^{-6} \; \mathrm{Nm}\)
- B \(2 \times 10^{-3} \; \mathrm{Nm}\)
- C \(12 \times 10^{-4}\; \mathrm{Nm}\)
- D \(2 \times 10^{6} \; \mathrm{Nm}\)
Answer & Solution
Correct Answer
(A) \(2 \times 10^{-6} \; \mathrm{Nm}\)
Step-by-step Solution
Detailed explanation
\(\theta= 2 \pi\) radian \(\omega_{0}=3 \mathrm{rpm} \Rightarrow \frac{2 \pi}{60}(3) \frac{\mathrm{rad}}{\mathrm{sec}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂચી \(- I\) ને સૂચી \(- II:\)સાથે મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોસૂચી\(-1\) (વિદ્યુતચુંબકીય તરંગો) સૂચી\(-2\) (તરંગલબાઈ) \((a)\) \(AM\) રેડીઓ તરંગો \((i)\) \(10^{-10}\,m\) \((b)\) Microwaves (સુક્ષ્મ તરંગો) \((ii)\) \(10^{2}\,m\) \((c)\) પારરકત વિકિરણો \((iii)\) \(10^{-2}\,m\) \((d)\) \(X-\)rays \((iv)\) \(10^{-4}\,m\) NEET 2022 Easy - \(10 \mathrm{~cm}\) ત્રિજ્યા ધરાવતી અને સજ્જઙ રીતે વીંટાળેલ \(100\) આાંટાના ગૂંચળામાંથી \(7\) \(A\)નો પ્રવાહ પસાર થાય છે. ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. . . . . . . . . . હશે. [મુક્તાવકાશ માટે પારગમ્યતા \(4 \pi \times 10^{-7}\) \(SI\) એકમ લો]NEET 2024 Medium
- એક રેફ્રિજરેટર \(4^o C\) અને \(30^o C\) તાપમાન વચ્ચે કાર્ય કરે છે. રેફ્રિજરેટરનું તાપમાન અચળ જાળવી રાખવા માટે તેમાંથી \(600 \) કેલરી દર સેકન્ડે બહાર કાઢવી જરૂરી છે. આ માટે જરૂરી પાવર ......... \(W\) (\(1 \) કેલરી \(=4.2\) જૂલ લો.)NEET 2016 Medium
- \(M\) દળ ધરાવતા અને \(R\) ત્રિજ્યાની વર્તુળાકાર રીંગમાંથી \(90^{\circ}\) ના કોણને અનુરૂપ ચાપને દૂર કરવામાં આવે છે. રીંગના કેન્દ્રમાંથી પસાર થતી અને રીંગના સમતલને લંબ એવી અને અનુલક્ષીને રીંગના બાકી રહેતા ભાગની જડત્વની ચાકમાત્રા \({MR}^{2}\) ની \(K\) ગણી છે. \(K\) નું મૂલ્ય \(.....\) હશે.NEET 2021 Easy
- એક છેડે બંધ તથા બીજા છેડે ખુલ્લી પાઇપમાં હવાનો સ્તંભ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે, જયારે વાયુ સ્તંભની ઓછામાં ઓછી લંબાઈ \(50\; cm\) છે. આ સ્વરકાંટાની સાથે અનુનાદ કરવાવાળી આગળની મોટી લંબાઈ (\(cm\) માં) કેટલી હશે?NEET 2016 Medium
- એક આદર્શ વાયુ પ્રારંભિક થર્મોડાયનેમિક્સ અવસ્થા \(\left(P _1, V _1, T _1\right)\) થી અંતિમ \(\left(P_2, V_2, T_2\right)\) સમીકરણ \(PV ^2= C\) ને અનુસરે છે, જ્યાં \(C\) એ અચળાંક છે. તો .....NEET 2022 Medium
More PYQs from NEET
- R અવરોધ ધરાવતા એક તારને 8 સમાન ટુકડાઓમાં કાપવામાં આવે છે. આ ટુકડાઓમાંથી, પ્રત્યેક ચારને સમાંતર જોડીને બે સમતુલ્ય અવરોધો બનાવવામાં આવે છે. ત્યારબાદ આ બંને સમૂહને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સંયોજનનો ચોખ્ખો અસરકારક અવરોધ ________ છે:NEET 2025 Medium
- પ્રકાંડના આધારભાગમાંથી ઉદ્ભવતા મૂળ ____ છે.NEET 2020 Easy
- પૂરોગામી તથા પ્રતિગામી પ્રક્રિયા માટેની સમાન સક્રિયકરણ ઊર્જા ધરાવતી પ્રક્રિયા માટે ....NEET 2013 Medium
- અનંત લાંબા, સીધા પ્રવાહધારીત વાહકને કારણે બનતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો આકાર કેવો હોય?NEET 2022 Easy
- શુક્રકોષજનક શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે કોષ વિભાજનની શ્રેણીમાંથી પસાર થાય છે. નીચેનામાંથી સાચાં વિધાનો પસંદ કરો :
A. શુક્રકોષજનક હંમેશા અર્ધસૂત્રી કોષ વિભાજનમાંથી પસાર થાય છે.
B. પ્રાથમિક શુક્રકોષજન્ય કોષો સમસૂત્રી ભાજન દ્વારા વિભાજન પામી દ્વિતીયક શુક્રકોષજન્ય કોષો ઉત્પન્ન કરે છે.
C. દ્વિતીયક શુક્રકોષજન્ય કોષો, તેમના દ્વિતીય અર્ધસૂત્રી ભાજન દ્વારા, એકકીય શુક્રકણિકાઓ ઉત્પન્ન કરે છે.
D. પ્રશુક્રકોષો સમસૂત્રી ભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે.
E. પ્રશુક્રકોષો શુક્રકાયાંતરણ દ્વારા શુક્રકોષોમાં રૂપાંતરિત થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - કુદરતમાં આંતરાજાતિય સ્પર્ધા હોવા છતાં, સ્પર્ધક જાતિઓએ તેમની ચિરંજીવીતા માટે કઈ ક્રિયાવિધિ ઉત્પન્ન કરી હોઈ શકે ?NEET 2021 Medium