enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion
\(2\; kg\) દ્રવ્યમાન અને \(4\; cm\) ત્રિજ્યા ધરાવતો એક ઘન નળાકાર તેની અક્ષની સાપેક્ષે \(3\; rpm\) ના દરથી ભ્રમણ કરે છે. \(2\pi \) ભ્રમણ પછી તેને રોકવા માટે કેટલા ટોર્કની જરૂર પડશે?
- A \(2 \times 10^{-6} \; \mathrm{Nm}\)
- B \(2 \times 10^{-3} \; \mathrm{Nm}\)
- C \(12 \times 10^{-4}\; \mathrm{Nm}\)
- D \(2 \times 10^{6} \; \mathrm{Nm}\)
Answer & Solution
Correct Answer
(A) \(2 \times 10^{-6} \; \mathrm{Nm}\)
Step-by-step Solution
Detailed explanation
\(\theta= 2 \pi\) radian \(\omega_{0}=3 \mathrm{rpm} \Rightarrow \frac{2 \pi}{60}(3) \frac{\mathrm{rad}}{\mathrm{sec}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(2\) \(\mu F\) ના કેપેસિટરને ચાર્જ કરેલું છે.જયારે કળ \(S\) ને બિંદુ \(2\) સાથે જોડવામાં આવે ત્યારે ગુમાવાતી ઊર્જા કેટલા ......\(\%\) હોય?
NEET 2016 Hard - \(R_{1}\) અને \(\mathrm{R}_{2}\) ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારિત ગોળાકાર સુવાહકોને એક તારથી જોડવામાં આવેલા છે. તો ગોળાઓની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓનો ગુણોત્તર \(\left(\sigma_{1} / \sigma_{2}\right)\) \(.....\) છે.NEET 2021 Medium
- \(10\,m\) ની લંબાઈના અને \(\left(10^{-2} / \sqrt{\pi}\right)\,m\) જેટલી ત્રિજ્યા ધરાવતા એક કોપર તારનો વિદ્યુતકીય અવરોધ \(10\,\Omega\) છે. \(10( V / m )\) ની વિદ્યુતક્ષેત્રની તીવ્રતા માટે તારમાં પ્રવાહ ઘનતા \(....\)હશે.NEET 2022 Medium
- \(3 \times 10^{-10}\, Vm ^{-1}\) વિધુતક્ષેત્રમાં એક વિજભારિત કણનો અપવહન-વેગ(ડ્રિફ્ટ વેગ) \(7.5 \times 10^{-4}\, ms ^{-1}\) છે અને .........................\(m ^{2} V ^{-1} s ^{-1}\) ગતિશીલતા(મોબિલિટી) છેNEET 2020 Easy
- \(\lambda=6000 \;\mathring A\) તરંગલંબાઈનો પ્રકાશ વાપરતા ફ્રોનહોફર વિવર્તનમાં મધ્યમાન મહત્તમ શલાકાની કોણીય પહોળાઈ \(\theta_{0}\) છે. જ્યારે તે સમાન સ્લીટમાં બીજો પ્રકાશ વાપરવામાં આવે તો તેની કોણીય પહોળાઈમાં \(30 \%\) નો ઘટાડો થાય છે. આ પ્રકાશની તરંગલંબાઈ (\(\mathring A\) માં) કેટલી હશે?NEET 2019 Medium
- \(L\) આત્મપ્રેરણ ધરાવતું ગૂંચળું (ઈન્ડક્ટર), \(C\) જેટલી સંધારકતા ધરાવતું સંધારક અને \('R'\) જેટલો અવરોધ ધરાવતા અવરોધને \('V'\) જેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ધરાવતા \(ac\) ઉદ્દગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર શ્રેણીમાં જોડવામાં આવેલ છે. \(L, C\) અને \(R\) ને સમાંતર વિધુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે \(40\,V, 10\, V\) અને \(40\, V\) છે, \(LCR\) શ્રેણી પરિપથમાં વહેતા પ્રવાહની કંપવિસ્તાર \(10 \sqrt{2}\, \mathrm{~A}\) છે, પરિપથનો અવબાધ ............ \(\Omega\) છે.
NEET 2021 Hard
More PYQs from NEET
- \(573 \;K\), તાપમાને જ્યારે દ્વિતીયક આલ્કોહોલ ગરમ તાંબા પરથી પસાર કરવામાં આવે છે ત્યારે નીપજ કઈ મળશે ?NEET 2019 Medium
- વિરોઈડ્સ વાઈરસથી શામાં ભિન્ન છે?NEET 2017 Medium
- કયા સમુદાયના પુખ્ત પ્રાણીઓમાં અરીય સમમિતિ જોવા મળતી નથી?NEET 2023 Medium
- નીચેનામામાંથી કઈ ગર્ભનિરોધન પદ્ધતિ પ્રાકૃતિક/પરંપરાગત નથી?NEET 2024 Medium
- નીચે આપેલા સજીવોના સમૂહને તેમની સંબંધિત વિશિષ્ટ લાક્ષણિકતાઓ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
પ્રાણીઓ લાક્ષણિકતાઓ (\(a\)) પૃથુકૃમિ (\(i\)) ખંડવિહીન નળાકાર શરીર (\(b\)) શૂળત્વચી (\(ii\)) પ્રત્યક્ષ વિકાસવાળા ઉષ્ણરુધિરવાળા પ્રાણીઓ (\(c\)) સામીમેરૂદંડી (\(iii\)) અપૂર્ણ પાચનતંત્ર સાથે દ્વિપાશ્વીય સમમિતિ (\(d\)) વિહગ (\(iv\)) પરોક્ષ વિકાસ સાથે અરીય સમમિતિ NEET 2020 Medium - નીચેનાને જોડો
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :\((a)-(b)-(c)-(d)\)(a) ઉત્પ્રેરકીય પ્રવૃત્તિનો અવરોધક (i) રિસીન (b) પેપ્ટાઇડ બંધ ધરાવે છે (ii) મેલોનેટ (c) ફૂગમાં કોષદિવાલનું દ્રવ્ય (iii) કાઈટિન (d) દ્વિતીયક ચયાપચયક (iv) કોલેજન NEET 2020 Medium