NEET · Physics · STD 12 -6. Electromagnetic induction
\(2\,A\) પ્રવાહનું વહન કરતા \(4 \mu H\) ઈન્ડકટન્સના ઈન્ડકટરમાં \(.........\) ચુંબકીય ઊર્જાનો સંગ્રહ થાય.
- A \(8\,\mu J\)
- B \(4\,\mu J\)
- C \(4\,mJ\)
- D \(8\,mJ\)
Answer & Solution
Correct Answer
(A) \(8\,\mu J\)
Step-by-step Solution
Detailed explanation
Energy \(=\frac{1}{2} Li ^2\) \(=\frac{1}{2} 4 \times 10^{-6} \times 2^2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ક્રમિક \( + Q\) અને \( - Q\) વિજભાર ધરાવતા બે બિંદુવત વિજભારો \(A\) અને \(B\) ને એક બીજાથી નિયત અંતર પર અલગ રાખેલ છે કે જેથી તેમના વચ્ચે લાગતું બળ \(F\) છે. જો \(A\) નો \(25\%\) વિજભાર \(B\) પર ટ્રાન્સફર કરવામાં આવે, તો આ વિજભારો વચ્ચે લાગતું બળ કેટલું થશે?NEET 2019 Medium
- એક સમાંતર પ્લેટ સંધારકને અવરોધની મદદથી એક બેટરી સાથે જોડી વિધુતભારીત કરવામાં આવે છે. જો પરિપથમાં \(I\) પ્રવાહ હોય તો પ્લેટો વચ્ચેના ગેપમાં. . . . . .NEET 2024 Medium
- \(10 \mathrm{~cm}\) ત્રિજ્યા ધરાવતી અને સજ્જઙ રીતે વીંટાળેલ \(100\) આાંટાના ગૂંચળામાંથી \(7\) \(A\)નો પ્રવાહ પસાર થાય છે. ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. . . . . . . . . . હશે. [મુક્તાવકાશ માટે પારગમ્યતા \(4 \pi \times 10^{-7}\) \(SI\) એકમ લો]NEET 2024 Medium
- \( + \lambda \,C/m\) અને \( - \lambda \,C/m\)ના બે સમાંતર અનંત રેખીય વિધુતભારો કે જે રેખીય વિજભાર ઘનતા ધરાવે છે તેઓને મુક્ત અવકાશમાં એક બીજાથી \(2R\) અંતરે મુકેલ છે. આ બે રેખીય વિજભારની મધ્યમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે ?NEET 2019 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, 'L' લંબાઈ અને 'm' રેખીય દળ ઘનતા ધરાવતા પાતળા તારને 'C' કેન્દ્ર ધરાવતા વર્તુળાકાર વલય (x-y સમતલ) માં વાળવામાં આવે છે. વલયની yy'-અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા __________ થશે.
NEET 2026 Hard - \(3.57 \times 10^{-2} \,T \) ની લંબ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાની અસર હેઠળ એક ઇલેકટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે. જો \(\frac{e}{m}\) નું મૂલ્ય \(1.76 \times 10^{11}\, C/kg \) હોય, તો ઇલેકટ્રોનના ભ્રમણની આવૃત્તિ કેટલી હશે?NEET 2016 Medium
More PYQs from NEET
- ગ્લુકોઝનો દરેક અણુ પાયરુવીક એસિડના બે અણુમાં રૂપાંતરિત થાય છે ત્યારે કેટલા \(ATP\) ની ચોખ્ખી આવક મળે છે?NEET 2022 Medium
- પેંગ્વીન અને ડોલ્ફિન્સના ફ્લિપર્સ શેનું ઉદાહરણા છે?NEET 2024 Easy
- ઘનકોણ જેવુ જ પરિમાણ ધરાવત્તી રાશિઓ. . . . . . . .છેNEET 2024 Medium
- તાપમાન, વોલ્ટેજ સપ્લાયમાં ન ધારેલા ફેરફારોને લીધે માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓ \(.......\) છે.NEET 2023 Easy
- નીચે આપેલી પ્રક્રિયાઓની કાર્બનિક નીપજો X અને Y માં હાજર ક્લોરિન પરમાણુઓની સંખ્યા અનુક્રમે, છે:
\(C _6 H _6+6 Cl _2 \xrightarrow[\text { અંધારુ, ઠંડુ }]{\text { નિર્જળ } AlCl _3} X\)
\(C _6 H _6+3 Cl _2 \xrightarrow[500 K]{ UV } Y\)NEET 2026 Easy - યાદી I ને યાદી II સાથે જોડો :
યાદી I યાદી II (A) \(E=h \nu\) (I) દ-બ્રોગ્લી તરંગલંબાઈ (B) વિવર્તન અને વ્યતિકરણ (II) પ્રકાશનું કણ સ્વરૂપ (C) \(\lambda=h / p\) (III) પ્રકાશનું તરંગ સ્વરૂપ (D) કૉમ્પટન અસર (IV) ફોટૉનની ઊર્જા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Easy