NEET · Physics · STD 11 - 9.2 surface tension
\(2.5 \times 10^{-2}\; N / m\) પૃષ્ઠતાણ ધરાવતાં એક ડિટરજન્ટના દ્રાવણમાંથી \(1\;mm\) ની ત્રિજ્યાનો સાબુનો પરપોટો ફુલાવવામાં આવે છે. પરપોટાની અંદરનું દબાણ એ પાત્રમાં પાણીની મુક્ત સપાટીની નીચે \({Z_0}\) બિંદુ પરના દબાણને સમાન છે. \(g = 10\,m/{s^2}\), પાણીની ઘનતા \(10{\,^3}\,kg/{m^3}\) લઈએ ,તો \({Z_0}\) નું મૂલ્ય (\(cm\) માં) કેટલું હશે?
- A \(100\)
- B \(10\)
- C \(1\)
- D \(0.5\)
Answer & Solution
Correct Answer
(C) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(P=P_{0}+\rho g Z_{0}\ldots(i)\) Also, \(\mathrm{P}=\mathrm{P}_{0}+\frac{4 \mathrm{T}}{\mathrm{R}}\ldots\) (ii)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ટર્બાઈનનું સંચાલન કરવા \(60\, m\) ઊંચાઈએથી અને \(15\, kg/s\) ના દર થી પાણી પડે છે. ઘર્ષણ બળને કારણે થતો વ્યય આપાત ઊર્જના \(10\,\%\) જેટલો છે. ટર્બાઈનમાં કેટલો પાવર (કાર્યત્વરા) ઉત્પન્ન થશે ? \(\left(g=10\, \mathrm{~m} / \mathrm{s}^{2}\right)\) (\(\mathrm{~kW}\) માં)NEET 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \( R=2.5\; m\) ત્રિજયાના વર્તુળાકાર પથ પર સમઘડી દિશામાં ગતિ કરતાં કોઇ કણનો કોઇ પણ સમયે કુલ પ્રવેગ \(a= 15\; m/s^2 \) થી આપવામાં આવે છે. આ કણની ઝડપ (\(m/s\) માં) કેટલી હશે?
NEET 2016 Medium - કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફાયરમાં કલેકટર વચ્ચે વોલ્ટેજ \(3\;V \) છે. કલેકટર અવરોધ \(3\,k\Omega \) છે. જો પ્રવાહ ગેઇન \(100\) અને બેઝ અવરોધ \(2\,k\Omega \) હોય, તો એમ્પ્લિફાયરનો વોલ્ટેજ અને પાવઇ ગેઇન કેટલો થાય?NEET 2017 Medium
- સમાન દળ ધરાવતી બે વસ્તુઓ \(A\) અને \(B\) એક પરિમાણમાં સંપૂણ અસ્થિસ્થાપક અથડામણ (સંધાત) અનુભવે છે. વસ્તુ \(A, v_1\) વેગથી ગતિ કરે છે. જ્યારે વસ્તુ \(B\) એ સંધાત પહેલા વીરામાવસ્થામાં છે. તંત્રનો સંધાત બાદ વેગ \(v_2\) બને છે. \(v_1: v_2\) ગુણોતર. . . . . . . થશે.NEET 2024 Medium
- એક ગોળાકાર બોલને ખુબજ સ્નિગ્ધ પ્રવાહીના લાંબા સ્તંભમાં મુક્ત (છોડવામાં)કરવામાં આવે છે.આકૃતિમાં દર્શાવેલ વક્ર,કે જે બોલ માટે ઝડપ \((v)\) અને સમય \((t)\)ના વિધેય તરીકે દર્શાવે તે\(........\)છે.
NEET 2022 Easy - \(m\) દ્રવ્યમાનને એક પાતળા તાર સાથે જોડેલ છે અને તેને શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. આ તાર મોટા ભાગે તૂટી જશે જ્યારેNEET 2019 Medium
More PYQs from NEET
- એક \( L-C-R\) પરિપથમાં અવરોધ, કેપેસિટન્સ અને ઇન્ડકટરની આસપાસ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે \(80\;V,40\;V \) અને \(100\;V\) છે. પરિપથનો પાવર ફેકટર કેટલો હશે?NEET 2016 Medium
- એક પર્યાપ્ત ઉંચાઇના મકાનની છત પરથી એક લોલક લટકાવેલ છે, જે સાદા આવર્ત દોલકની જેમ મુક્તતાથી આગળ-પાછળ ગતિ કરી શકે છે. તેના સમતોલન સ્થાનથી \(5\;m\) અંતરે આ લોલકનો પ્રવેગ \(20\; m/s^2 \) છે. આ દોલનનો આવર્તકાળ કેટલો થાય?NEET 2018 Medium
- નીચેના પૈકી ક્યુ \(\overline{ O } H\) સાથે \(S _{ N } 1\) પ્રક્રિયા આપશે નહિ ?NEET 2020 Medium
- નીચેનામાંથી કોના દ્વારા સમજન્યુકતા અને બિનકશાધારી જન્યુઓ ઉત્પન્ન કરાય છે ?NEET 2014 Medium
- યુગ્મનજ અર્ધસૂત્રણ ની લાક્ષણિકતા છેNEET 2017 Medium
- \(r\) ત્રિજ્યા ધરાવતી એક કેપેલરી ટ્યુબ (કેશનળી) ને પાણીમાં ડૂબાડતા તેમાં \(h\) ઊંચાઈ જેટલું પાણી ચઢે છે. આ કેશનળીમાના પાણીનું દ્રવ્યમાન \(5\,g\) છે \(2\, r\) ત્રિજ્યા ધરાવતી અન્ય એક કેશનળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે આ નળીમાં ઉપર ચઢતા પાણીનું દળ ..............\(\;g\) છેNEET 2020 Medium