enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 13. Nuclei
\(2.2 \times 10^9 \;s\) અર્ધઆયુ સમય ધરાવતા કોઈ રેડિયોએક્ટિવ પદાર્થનો કોઈ ક્ષણે રેડિયોએક્ટિવ ક્ષય \(10^{10}\; s ^{-1}\) છે. આ સમયે તે રેડિયોએક્ટિવ અણુંઓની સંખ્યા કેટલી હશે?
- A \(3.17 \times 10^{20}\)
- B \(3.17 \times 10^{19}\)
- C \(3.17 \times 10^{17}\)
- D \(3.17 \times 10^{18}\)
Answer & Solution
Correct Answer
(B) \(3.17 \times 10^{19}\)
Step-by-step Solution
Detailed explanation
\(T _{1 / 2}=\frac{\ln 2}{\lambda}=\frac{0.693}{\lambda}\) \(2.2 \times 10^9=\frac{0.693}{\lambda}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ગાડીના પૈડાની કોણીય ઝડપ \(360 \;rpm\) થી \(1200 \;rpm\) થતાં \(14 \;second\) લાગે છે તો તેની કોણીય પ્રવેગ મેળવોNEET 2020 Medium
- \(5 \times 10^{-6} Cm\) દ્વિધ્રુવી ચાકમાત્રા ધરાવતો એક વિદ્યુત દ્વિધ્રુવી \(4 \times 10^5 N / C\) મૂલ્યના સમાન વિદ્યુતક્ષેત્રની દિશામાં સંરેખિત છે. આ દ્વિધ્રુવીને વિદ્યુતક્ષેત્રની સાપેક્ષે \(60^{\circ}\) ના કોણથી ભ્રમણ કરાવવામાં આવે છે. દ્વિધ્રુવીની સ્થિતિઊર્જામાં થતો ફેરફાર ________ છે:NEET 2025 Hard
- \(0.05\,{m^2}\) અસરકારક ક્ષેત્રફળ અને \(800\) આંટા ધરાવતી એક ગુંચળાને \(5 \times {10^{ - 5}}\,T\) ચુંબકીય ક્ષેત્ર ને લંબ રાખવામાં આવે છે. જ્યારે આ ગુંચળાના સમતલને તેની કોઈપણ સમસમતલીય અક્ષને અનુલક્ષીને \(0.1\; s\) માં \(90^{\circ}\) ઘુમાવવામાં આવે, તો આ ગુંચળામાં પ્રેરિત થતું \(emf\) કેટલા \(V\) હશે?NEET 2019 Medium
- સમાન કેપેસિટન્સ 200 pF ધરાવતા બે વિદ્યુતભાર રહિત કેપેસિટરો ધ્યાનમાં લો. તેમાંથી એકને 100 V સપ્લાય વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે અને તેને છૂટું પાડવામાં આવે છે. હવે આ કેપેસિટરને વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં ગુમાવાયેલી સ્થિતવિદ્યુત ઊર્જા ____________ છે :NEET 2026 Hard
- ટર્બાઈનનું સંચાલન કરવા \(60\, m\) ઊંચાઈએથી અને \(15\, kg/s\) ના દર થી પાણી પડે છે. ઘર્ષણ બળને કારણે થતો વ્યય આપાત ઊર્જના \(10\,\%\) જેટલો છે. ટર્બાઈનમાં કેટલો પાવર (કાર્યત્વરા) ઉત્પન્ન થશે ? \(\left(g=10\, \mathrm{~m} / \mathrm{s}^{2}\right)\) (\(\mathrm{~kW}\) માં)NEET 2021 Medium
- \(\vec V\) વેગથી ગતિ કરતાં એક કણ પર ત્રણ બળો સદિશ ત્રિકોણ \(PQR\) વડે દર્શાવેલ છે. આ કણનો વેગ ....
NEET 2019 Medium
More PYQs from NEET
- માનવનો ઉદવિકાસ, તેના મગજ અને ભાષાકિય આવડતનો ઉત્તરોત્તર વિકાસ સમાન ધોરણે થયેલ જોવા મળે છે. એ પ્રમાણે પ્રત્યેક જાતિના ઉદવિકાસને તેના દેખાવાના આધારે હરોળમાં ગોઠવો :NEET 2026 Medium
- અનુલેખનની સમાપ્તિ માટે કયું કારક મહત્વનું છે?NEET 2025 Easy
- સાચી જોડ પસંદ કરો.NEET 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એક વિધાન \(A\) તરીકે અને બીજું કારણ \(R\) તરીકે લેબલ કરેલું છે:
વિધાન \(A\) : મોસના જીવનચક્રમાં જન્યુજનકની પ્રથમ અવસ્થા પ્રતંતુ અવસ્થા છે.
કારણ \(R\): પ્રતંતુ કેપ્સ્યુલમાં ઉત્પન્ન થયેલા બીજાણુઓમાંથી સીધા વિકાસ પામે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium - હૃદયની હૃદય પ્રવૃત્તિઓ કયા દ્વારા નિયંત્રિત થાય છે:
A. નોડલ પેશી
B. લંબમજ્જામાં આવેલું એક વિશિષ્ટ ચેતા કેન્દ્ર
C. એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો
D. એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - પ્રથમ ક્રમ પ્રક્રિયાનો આર્હેનિયસ આલેખ \(\left(\ln \mathrm{k}\,\, \mathrm{v} / \mathrm{s} \,\,\frac{1}{\mathrm{~T}}\right)\)નો ઢાળ \(-5 \times 10^{3} \,\mathrm{~K}\) છે. પ્રક્રિયાના \(\mathrm{E}_{\mathrm{a}}\) નું મૂલ્ય શું છે ? તમારા જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો.(\(\mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) માં) \(\left[\right.\) આપેલ \(\left.\mathrm{R}=8.314 \,\mathrm{JK}^{-1} \,\mathrm{~mol}^{-1}\right]\)NEET 2021 Medium