NEET · Physics · STD 12 - 13. Nuclei
\(189\) દળાંક ધરાવતું એક ન્યુક્લિયસ \(125\) અને \(64\) દળાંક ધરાવતા બે ન્યુક્લીયસોમાં વિભાગિત થાય છે. તો અનુક્રમે વિભાજીત ન્યુક્લિયસોની ત્રીજ્યાઓનો ગુણોતર \(......\)હશે.
- A \(4: 5\)
- B \(5: 4\)
- C \(25: 16\)
- D \(1: 1\)
Answer & Solution
Correct Answer
(B) \(5: 4\)
Step-by-step Solution
Detailed explanation
Nuclear Radius : \(R=R_{0}(A)^{1 / 3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુતક્ષેત્ર \(E\) એ સમય સાથે \(t^2\) રીતે બદલાય છે. પ્રેરીત ચુંબકીયક્ષેત્રમાં સમય સાથેનો બદલાવ શેના વડે આપવામાં આવે?NEET 2017 Easy
- રેડિયોએક્ટિવ તત્વ \(A\) નો ક્ષય નિયતાંક \(8\lambda\) અને સમાન તત્વ \(B\) નો ક્ષય નિયતાંક \(\lambda\) છે. શરૂઆતમાં તેમના ન્યુકિલયસની સંખ્યા સમાન છે. કેટલા સમય પછી તેના ન્યુકિલયસોનો ગુણોતર \(\frac{1}{{{e^{}}}}\) થાય?NEET 2017 Medium
- સમાન દળ ધરાવતી બે વસ્તુઓ \(A\) અને \(B\) એક પરિમાણમાં સંપૂણ અસ્થિસ્થાપક અથડામણ (સંધાત) અનુભવે છે. વસ્તુ \(A, v_1\) વેગથી ગતિ કરે છે. જ્યારે વસ્તુ \(B\) એ સંધાત પહેલા વીરામાવસ્થામાં છે. તંત્રનો સંધાત બાદ વેગ \(v_2\) બને છે. \(v_1: v_2\) ગુણોતર. . . . . . . થશે.NEET 2024 Medium
- એક પ્રદેશમાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર હાજર છે અને બતાવ્યા પ્રમાણે એક દળને \(A\) થી \(B\) જુદા-જુદા માર્ગો દ્વારા ખસેડવામાં આવે છે. જો \(W _1, W _2\) અને \(W _3\) માર્ગો પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય દર્શાવે, તો .....
NEET 2022 Easy - એક અંતગર્ત અર્ધવાહકમાંથી \(N\)- પ્રકારના બહિર્ગત અર્ધવાહક બનાવવા માટે ........... અશુધ્ધિ ઉમેરવી પડે છેNEET 2020 Easy
- \(R-\)ત્રિજ્યાનો ધાતુનો એક પોલો ગોળો નિયમીત રીતે વિજભારિત છે. કેન્દ્રથી \(r\) અંતરે આ ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે?NEET 2019 Medium
More PYQs from NEET
- સસ્તન પ્રાણીઓની વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે:NEET 2023 Medium
- સુકોષકેન્દ્રી કોષોમાં ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડના નિર્માણ માટેનું અગત્યનું સ્થાન કયું છે?NEET 2020 Easy
- રુધિર ગંઠાવવાની પ્રક્રિયામાં વિક્ષેપ થવાને કારણે શરીરમાંથી વધુ પ્રમાણમાં લોહી ગુમાવવા ઘટતી સંખ્યા ધરાવતાં રુધિર કોષોના નામ આપો.NEET 2016 Medium
- \(1.5 \) વક્રીભવનાંક ધરાવતા કાચના લંબઘન સ્લેબમાં રહેલી હવાના પરપોટાની ઊંડાઇ લગભગ લંબરૂપે એકબાજુથી જોતાં \( 5 \;cm\) અને જ્યારે બીજી બાજુથી જોતાં \(3 \;cm \) છે. સ્લેબની જાડાઈ (\(cm \) માં) કેટલી હશે?NEET 2016 Medium
- જાસૂદમાં પુષ્પો હોય છેNEET 2013 Medium
- લિસ્ટ \(- I\) ને લિસ્ટ \(- II\) સાથે મેળવો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2022 Medium