NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision
1000 kg દળને 20 m ઉંચાઈ સુધી 10 s માં ઉંચકતી ક્રેનનો પાવર __________ છે :
\(\left(g=9.8 m / s ^2\right)\)
- A 19.6 W
- B 39.2 W
- C 19.6 kW
- D 39.2 kW
Answer & Solution
Correct Answer
(C) 19.6 kW
Step-by-step Solution
Detailed explanation
(C) 19.6 kW
આપેલ છે \(m=1000 kg, h=20 m, t=10 s, g=9.8 m / s ^2\).
ક્રેન દ્વારા થયેલું કાર્ય \(W=m g h\) છે.
\(W=1000 \times 9.8 \times 20=196000 J\)
પાવર એ કાર્ય કરવાનો દર છે, \(P=\frac{W}{t}\).
\(P=\frac{196000}{10}=19600 W\)
\(P=19.6 kW .\)
આપેલ છે \(m=1000 kg, h=20 m, t=10 s, g=9.8 m / s ^2\).
ક્રેન દ્વારા થયેલું કાર્ય \(W=m g h\) છે.
\(W=1000 \times 9.8 \times 20=196000 J\)
પાવર એ કાર્ય કરવાનો દર છે, \(P=\frac{W}{t}\).
\(P=\frac{196000}{10}=19600 W\)
\(P=19.6 kW .\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પાતળા સળિયાને તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્ર \(2400 \mathrm{~g} \mathrm{~cm}^2\) છે. સળિયાની લંબાઈ લગભગ. . . . . થશે. સળિયાનું દળ \(400 \mathrm{~g}\) છે.NEET 2024 Medium
- \(2\,mH\) ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને \(220\,V , 50\,Hz\) ના \(a.c.\) સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _1\) છે. જો પરિપથના \(ac\) સ્ત્રોતને \(220\,V\) ના \(dc\) સ્ત્રોત સાથે બદલવામાં આવે તો , પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _2\) થાય છે. \(X _1\) અને \(X _2\) અનુક્રમે કેટલા હશે?NEET 2022 Medium
- જો આંતર આણ્વીય બળો શૂન્યો હોય તેમ લેતાં,\(STP\)એ રહેલ \(4.5\,Kg\)પાણીમાં રહેલ અણુઓ દ્વારા રોકાતું કદ \(.......m ^{3}\) હશે.NEET 2022 Easy
- શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને એકમ ગણવામાં આવે છે. જો સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવા પ્રકાશને 6 min 40 s સમય લાગતો હોય, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર નવા એકમમાં કેટલું હશે?NEET 2026 Medium
- .......................... ના લીધે \(p-n\) જંકશન ડાયોડના ડિપ્લેશન ક્ષેત્રની પહોળાઈમાં વધારો થાય છેNEET 2020 Easy
- એક પોટેન્શિયોમીટર તારની લંબાઇ \(100 \,cm\) છે તથા તેના બે છેડા વચ્ચે ચોકકસ સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલ છે. બે કોષોને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે જે પહેલા એકબીજાને મદદ કરે તેમ અને પછી વિરુધ્ધ દિશામાં જોડવામાં આવે છે. બંને કિસ્સામાં તટસ્થ બિંદુ તારના ધન છેડેથી અનુક્રમે \(50\,cm\) અને \( 10\,cm \) અંતરે મળે છે. \(emf\) નો ગુણોત્તર કેટલો મળે?NEET 2016 Medium
More PYQs from NEET
- નીચેની આકૃતિમાં સમસ્થિતિમાન વિસ્તાર દર્શાવેલ છે. આકૃતિમાં ઘન વીજભારને \(A\) થી \(B\) લઇ જવા માટે ...
NEET 2017 Medium - પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..NEET 2015 Medium
- નકકર ધાતુના ભોયતયિળા પર \( 1\; m \) લંબાઇનો એક ધાતુનો સળિયો એકદમ શિરોલંબ છોડવામાં આવે છે.ઓસિલોસ્કોપ વડે એ શોધવામાં આવ્યું કે અથડામણ \(1.2 \;kHz\) આવૃતિના સંગત તરંગ ઉત્પન્ન કરે છે. આ ધાતુના સળિયામાં ધ્વનિની ઝડપ (\(m/s\) માં) કેટલી હશે?NEET 2017 Medium
- રંગઅંધ પુરુષ સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે. જેના કુટુંબમાં કોઈ રંગઅંધ હોવાની માહિતી નથી. તેનો બાળકો (પૌત્ર & પૌત્રી) જે તેઓની પુત્રી દ્વારા જન્મ પામે છે તેના રંગઅંધ હોવાની સંભાવના કેટલી?NEET 2015 Medium
- કોઈ એક \(p-\) પ્રકારના અર્ધવાહક માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે?NEET 2019 Medium
- જો હાઇડ્રોજન વર્ણપટના પારજાંબલી વિભાગની સૌથી લાંબી તરંગલંબાઇ \({\lambda _0}\) છે, તો તેના પારરકત વિભાગની ન્યુનત્તમ તરંગલંબાઇ કેટલી થાય?NEET 2017 Medium