NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision
\(100\,kW\) ટ્રાન્સમીટર દ્વારા એક કલાક્માં આદર્શ સ્થિતિમાં વિખેરીત થતી ઊર્જા\(......\)હશે.
- A \(36 \times 10^{4}\,J\)
- B \(36 \times 10^{5}\,J\)
- C \(1 \times 10^{5}\,J\)
- D \(36 \times 10^{7}\,J\)
Answer & Solution
Correct Answer
(D) \(36 \times 10^{7}\,J\)
Step-by-step Solution
Detailed explanation
\(E=P \times t=100 \times 10^{3} \times 3600\) \(=36 \times 10^{7}\,J\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દળ 20 kg અને લંબાઈ 5 m નો એક સમાન સળિયો એક લીસી ઊભી દીવાલ પર ટેકવેલો છે અને તે દીવાલ સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે છે. તેનો બીજો છેડો ખરબચડી સમક્ષિતિજ જમીન પર રહેલો છે. જમીન દ્વારા સળિયા પર લાગતું ઘર્ષણ બળ _______ છે. (\(\left.g =10 m / s ^2\right)\) લો)NEET 2025 Medium
- બહિર્ગોળ લેન્સનો પાવર \(10 \;D\) અને બંને સપાટીની વક્રતાત્રિજ્યા \(10 \;cm\). હોય તો દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?NEET 2020 Medium
- \(12a\) લંબાઈ અને \(‘R'\) જેટલો અવરોધ ધરાવતા એક સમાન સુવાહક તારને \((i)\) \('a'\) જેટલી બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણ અને \((ii)\) \('a'\) બાજુના ચોરસના આકારનાં પ્રવાહ ધરાવતા ગૂંચળામાં વાળવામાં આવે છે. દરેકમાં ગૂંચળાની ચુંબકીય દ્વિ-ધુવી ચાકમાત્રા અનુક્રમે \(.....\) થશે.NEET 2021 Medium
- \(2.1\; cm \) લંબાઇ અને \(1.25\; cm \) પહોળાઇ ધરાવતા \(250\) આંટાવાળા \(85\;\mu A\) પ્રવાહધારીત લંબચોરસ ગૂંચળું છે અને તેને \(0.85\; T\) ચુંબકીયક્ષેત્રમાં મૂકેલ છે. ગૂંચળાને ટોર્ક વિરુધ્ધ \(180^o \) ફેરવવા માટે કેટલું કાર્ય (\(\mu J\) માં) કરવું પડે?NEET 2017 Medium
- એક વાયુના અણુનો સરેરાશ મુક્તપથ \(\ell\) એ તે અણુના વ્યાસ \(d\) પર કઈ રીતે આધાર રાખે છે ?NEET 2020 Easy
- એક ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદીતા \(5 \,div/mA\) અને વોલ્ટેજ સંવેદિતા (કોણીય આવર્તન પ્રતિ એકમ વોલ્ટેજ) \(20 \,div/V \) છે. આ ગેલ્વેનોમીટરનો અવરોધ ................. \(\Omega\) છે.NEET 2018 Medium
More PYQs from NEET
- આપેલી આકૃતિમાં અક્ષતંતુનો છેડો અને ચેતોપાગમ દર્શાવેલ છે. \(A\) થી \(D\) નિર્દેશ કરેલમાંથી ગમે તે બે ની સાચી જોડ વિકલ્પમાં ઓળખો.
NEET 2013 Medium - અર્ધ આયુષ્યના કિરણોત્સર્ગી નમૂના માટે ત્વરિત સમયે કિરણોત્સર્ગી વિઘટનનો દર\(2.2 \times 10^{9}\; \mathrm{s}\)\(10^{10} \;\mathrm{s}^{-1}\)છે .તે ઇન્સ્ટન્ટમાં તે નમૂનામાં કિરણોત્સર્ગી અણુઓની સંખ્યા કેટલી છે ?NEET 2019 Hard
- નીચેની પ્રક્રિયાઓ માટે કયું વિધાન સાચું છે? \((A)\,\,CH_3CH_2CH_2Br + KOH \rightarrow CH_3CH CH_2 + KBr + H_2O\)
NEET 2016 Medium - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) લ્યુકાસ ક્સોટીમાં, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતિયક આલ્કોહોલને સાંદ્ર \(HCl + ZnCl _{2}\) કે જે લ્યુકાસ પ્રક્રિયક તરીક જાણીતો છે, તેની તરફની સક્રીયતાને આધારે પ્રભેદિત કરવામાં આવે છે. વિધાન \(II :\) પ્રાથમિક આલ્કોહોલ સૌથી ઝડપી પ્રક્રિયા કરે છે અને તે લ્યુકાસ પ્રક્રિયક સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરી ખૂબ જ ત્વરિત દૂધિયું (turbidity) બનાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે દર્શાવેલ છે.
વિધાન (A) : ટેપેટમ (પોષકસ્તર) ના કોષો ઘટ્ટ કોષરસ ધરાવે છે અને સામાન્ય રીતે એક કરતાં વધુ કોષકેન્દ્ર ધરાવે છે.
કારણ (R) : ટેપેટમ (પોષકસ્તર) માં એક કરતાં વધુ કોષકેન્દ્રની હાજરી વિકાસ પામતા લઘુબીજાણુ માતૃકોષોને પોષણ પૂરું પાડવાની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Medium - વ્હીટેકર દ્વારા પ્રસ્તાવિત સૃષ્ટિનું પ્રતિનિધિત્વ નીચેની દરેક લાક્ષણિકતા કરે છે. નીચેનાને શરીર આયોજનની જટિલતાના વધતા ક્રમમાં ગોઠવો.
A. કાઈટિનની બનેલી કોષ દીવાલ ધરાવતા બહુકોષીય વિષમપોષીઓ.
B. પેશી/અંગ/અંગતંત્ર સ્તરનું શરીર આયોજન ધરાવતા વિષમપોષીઓ.
C. પોલિસેકેરાઈડ્સ અને એમિનો એસિડની બનેલી કોષ દીવાલ ધરાવતા આદિકોષકેન્દ્રીય સજીવો.
D. પેશી/અંગ સ્તરનું શરીર આયોજન ધરાવતા સુકોષકેન્દ્રીય સ્વયંપોષીઓ.
E. કોષીય શરીર આયોજન ધરાવતા સુકોષકેન્દ્રીય સજીવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium