NEET · Physics · STD 11 - 13. oscillations
\(10\, N\) ના બળ દ્વારા એક સ્પ્રિંગને \(5\, cm\) જેટલી ખેંચવામાં આવે છે. જ્યારે \(2\, kg\) નું દળ લટકાવવામાં આવે તો દોલનોનો આવર્તકાળ \(.....\,s\) છે.
- A \(0.0628\)
- B \(6.28\)
- C \(3.14\)
- D \(0.628\)
Answer & Solution
Correct Answer
(D) \(0.628\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{F}=\mathrm{K} \mathrm{x}\) \(10=\mathrm{K} \times 0.05\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે આપેલ લોજીક ગેટ્સની સર્કીટમાંથી મૂળભૂત લોજીક ગેટ મેળવી શકાય છે,તે
NEET 2017 Medium - નીચે આપેલા વિકલ્પોમાંથી કોનો ઉપયોગ પ્રસરણ પામતાં વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરવામાં કરી શકાય છે.?NEET 2016 Easy
- એક વિદ્યુત ચુંબકીય તરંગ વેગ \(\overrightarrow {\;V} = V\hat i\) સાથે કોઇ એક માધ્યમમાં પ્રસરણ પામે છે. કોઈ ક્ષણે આ વિદ્યુત ચુંબકીય તરંગનું તત્કાલીન દોલિત વિદ્યુતક્ષેત્ર \( +y\) અક્ષ તરફ છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગના દોલિત ચુંબકીયક્ષેત્રની દિશા કઈ હશે?NEET 2018 Easy
- આકૃતિમાં દર્શાવ્યા અનુસારે બે બિંદુવત વિદ્યુતભારો \(- q\) અને \(+q\) ને \(L\) જેટલા અંતરે મુકવામાં આવેલ છે. \(R ( R > > L )\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય \(.....\) પ્રમાણે બદલાશે.
NEET 2022 Medium - \(20\; mH\) નો એક ઇન્ડકટર, \(100\;\mu F\) નો એક કેપેસિટર અને \(50 \Omega\) નો એક અવરોધને \(V=10\ sin\ 314 t , emf\) ધરાવતા ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. આ પરિપથનો પાવર વ્યય (\(W\) માં) કેટલો હશે?NEET 2018 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(U-\)ટ્યુબમાં ડાબી બાજુ પણે અને જમણી બાજુ તેલ ભરેલ છે.પાણીની અને તેલની તળિયેથી ઊંચાઈ અનુક્રમે \(15\; \mathrm{cm}\) અને \(20\; \mathrm{cm}\) હોય તો તેલની ઘનતા કેટલા .......\(kg/{m}^{3}\) હશે? [પાણીની ઘનતા\(=1000 \;\mathrm{kg} / \mathrm{m}^{3}\)]
NEET 2019 Medium
More PYQs from NEET
- કયા તાપમાને ઓકિસજન અણુઓની વર્ગ માધ્યમૂલ \((rms)\) ઝડપ પૃથ્વી પરથી વાયુમંડલ નિષ્ક્રમણ માટે પર્યાપ્ત થશે? (ઓકિસજન અણુંનું દ્રવ્યમાન \((m)= 2.76 \times 10^{-26}\,kg\), બોલ્ટઝમાન અચળાંક \(k_B= 1.38 \times 10^{-23}\,\, JK^{-1}\))NEET 2018 Medium
- \(\overrightarrow{ p }\) ડાઈપોલ મોમેન્ટ ધરાવતા ડાઈપોલના કેન્દ્રથી \(r\) અંતરે વિષુવવૃતીય સમતલ પર રહેલા બિંદુ આગળ વિધુતક્ષેત્ર ........... મળે (\(r >>\) ડાઈપોલના બે વિધુતભાર વચ્ચેનું અંતર,\(\varepsilon_{0}\) મુક્ત અવકાશની પરમિટિવિટી)NEET 2020 Medium
- નીચે પૈકીનો ક્યો જાતીય સંક્રમિત રોગ છે કે જેનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી ?NEET 2019 Medium
- એક વિદ્યુતચુંબકના ધ્રુવો વચ્ચે એક પાતળા ડાયામેગ્નેટીક સળિયાને ઉભો રાખવામાં આવે છે. જયારે આ વિદ્યુતચુંબકમાં પ્રવાહ ચાલુ કરવામાં આવે, .ત્યારે આ ડાયામેગ્નેટીક સળિયો સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં ઉપર તરફ ધકેલાય છે. તેથી આ સળિયો ગુરુત્વ-સ્થિતિઊર્જા પ્રાપ્ત કરે છે. આ માટે કરવું પડતું જરૂરી કાર્ય આવે છે....NEET 2018 Easy
- હાઇડ્રોજન વર્ણપટમાં બામર અને લાઇમન શ્રેણીઓની અંતિમ તરંગલંબાઇઓનો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium
- જો \(He ^{+}\)આયનની દ્વિતીય બ્હોર કક્ષાની ત્રિજ્યા \(105.8 \,pm\) હોય તો, \(Li ^{2+}\) આયનની તૃતીય બ્હોર કક્ષાની ત્રિજ્યા શું છે ?NEET 2022 Medium