ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 -7. Alternating current

\(10\,H\) નું આત્મપ્રેરણ, \(10\,\mu F\) ની સંધારકતા અને \(50\,\Omega\) નો અવરોધ ધરાવતા એક શ્રેણી LCR પરિપથને \(V=200 \sin (100 t)\) વોલ્ટ ધરાવતા \(ac\) ઉદ્રગમ સાથે જોડવામાં આવે છે. જો \(LCR\) પરિપથની અનુનાદીય આવૃત્તિ \(\nu_{0}\) હોય અને \(ac\) ઉદ્દગમની આવૃત્તિ \(\nu\) હોય તો\(.......\)

  1. A \(v_{0}=v=\frac{50}{\pi}\,Hz\)
  2. B \(\nu_{0}=v=\frac{50}{\pi} Hz\)
  3. C \(\nu_{0}=\frac{50}{\pi} Hz , \nu=50 Hz\)
  4. D \(\nu=100 Hz ; \nu_{0}=\frac{100}{\pi} Hz\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(v_{0}=v=\frac{50}{\pi}\,Hz\)

Step-by-step Solution

Detailed explanation

\(\omega=100\) \(v=\frac{\omega}{2 \pi}=\frac{100}{2 \pi}=\frac{50}{\pi} Hz\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app