NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision
\(10\; g\) દળનો એક કણ \( 6.4\; cm\) ત્રિજયાના વર્તુળાકાર માર્ગ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બીજું પરિભ્રમણ પૂરું કરે ત્યારે કણની ગતિઊર્જા \(8 \times 10^{-4} J \) થઇ જાય, તો આ પ્રવેગનું મૂલ્ય (\(m/s^{2}\) માં) કેટલું હશે?
- A \(0.15\)
- B \(0.18\)
- C \(0.2\)
- D \(0.1\)
Answer & Solution
Correct Answer
(D) \(0.1\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{gathered}
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Here,\,m = 10\,g\, = {10^{ - 2}}\,kg, \hfill \\
R = 6.4\,cm = 6.4 \times {10^{ - 2}}m,\,{K_f} = 8 \times {10^{ - 4}}\,J, \hfill \\
{K_i} = 0,\,{a_{t = }}? \hfill \\
{\text{Using}}\,work\,energy\,theorem, \hfill \\
Work\,done\,by\,all\,the\,forces = Change\,in\,KE \hfill \\
{W_{\tan gential\,force\,}} + {W_{centripetal\,force}} = {K_f} - {K_i} \hfill \\
\Rightarrow {a_t} = \frac{{{K_f}}}{{4\pi Rm}} = \frac{{8 \times {{10}^{ - 4}}}}{{4 \times \frac{{22}}{7} \times 6.4 \times {{10}^{ - 2}} \times {{10}^{ - 2}}}} \hfill \\
\,\,\,\,\,\,\,\,\,\,\,\, = 0.099 \approx 0.1\,m\,{s^{ - 2}} \hfill \\
\end{gathered} \)
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Here,\,m = 10\,g\, = {10^{ - 2}}\,kg, \hfill \\
R = 6.4\,cm = 6.4 \times {10^{ - 2}}m,\,{K_f} = 8 \times {10^{ - 4}}\,J, \hfill \\
{K_i} = 0,\,{a_{t = }}? \hfill \\
{\text{Using}}\,work\,energy\,theorem, \hfill \\
Work\,done\,by\,all\,the\,forces = Change\,in\,KE \hfill \\
{W_{\tan gential\,force\,}} + {W_{centripetal\,force}} = {K_f} - {K_i} \hfill \\
\Rightarrow {a_t} = \frac{{{K_f}}}{{4\pi Rm}} = \frac{{8 \times {{10}^{ - 4}}}}{{4 \times \frac{{22}}{7} \times 6.4 \times {{10}^{ - 2}} \times {{10}^{ - 2}}}} \hfill \\
\,\,\,\,\,\,\,\,\,\,\,\, = 0.099 \approx 0.1\,m\,{s^{ - 2}} \hfill \\
\end{gathered} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બંને છેડેથી ખુલ્લી એક પાઇપ હવામાં \(f\) જેટલી મૂળભૂત આવૃત્તિ ધરાવે છે. આ પાઇપને તેની લંબાઈના અડધા ભાગ સુધી પાણીના ડ્રમમાં ઊભી ડુબાડવામાં આવે છે. હવે હવા-સ્તંભની મૂળભૂત આવૃત્તિ કેટલી હશે?NEET 2025 Hard
- \(h\) ઊંચાઇ પરથી એક કણ નીચે પડે છે અને તે દરમિયાન લાગતો સમય \(t\) સાદા લોલકનાં આવર્તકાળ \(T\) ના સ્વરૂપમાં લખવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર \(t =2 T\) મળે છે.આ તંત્રને બીજા ગ્રહ પર લઈ જવામાં વે છે જેનું દળ પૃથ્વીના દળ કરતાં અડધું અને ત્રિજ્યા સમાન છે.તેના પર સમાન પ્રયોગ કરવામાં આવે છે તો તેના માટે મળતા સમય અને આવર્તકાળ \(t'\) અને \(T'\) હોય તો તેમની વચ્ચેનો સંબંધ શું મળે?NEET 2019 Medium
- એ ગુણધર્મ કે જે મુક્ત અવકાશમાં ગતિ કરતા વિદ્યુત સુંબકીય તરંગ માટે સાચો નથી તે. . . . .NEET 2024 Medium
- એક માઇક્રોસ્કોપમાં 2 cm કેન્દ્રલંબાઈનો ઑબ્જેક્ટિવ, 4 cm કેન્દ્રલંબાઈનો આઈપીસ (નેત્રિકા) અને ટ્યુબની લંબાઈ 40 cm છે. જો આંખ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર 25 cm હોય, તો માઇક્રોસ્કોપમાં મોટવણી ________ છે:NEET 2025 Hard
- ખેંચાયેલી દોરીનું પ્રારંભિક તાણાવ બમણું કરવામાં આવે તો દોરીને સમાંતર લંબગત તરંગની પ્રારંભિક અને અંતિમ ઝડપોનો ગુણોતર\(.......\) હશે.NEET 2022 Easy
- કોઇ પદાર્થનું તાપમાન \(10\) મિનિટમાં \(3T\) થી \(2T\) જેટલું ઠંડુ પડે છે. ઓરડાનું તાપમાન \(T\) છે. અહીં ન્યુટનના શીતનના નિયમનું પાલન થાય છે તેમ ધારો. પછીની \(10\; min\) બાદ પદાર્થનું તાપમાન કેટલું થશે?NEET 2016 Hard
More PYQs from NEET
- સોલેનેસી કુળમાટે નીચે પૈકી કયું પુષ્પ સૂત્ર સાચું છે ?
NEET 2026 Medium - પ્રથમ ક્રમ ની પ્રકિયા માટે અચલ વેગ \(2.303 \times 10^{-3} \;\mathrm{s}^{-1} .\) છે \(40 \mathrm{g}\) પ્રકીયક ને \(10\; \mathrm{g}\) પ્રકિયા થવા માટે લાગતો સમય........\(s\) [અહી આપેલ \(\left.\log _{10} 2=0.3010\right]\)NEET 2019 Medium
- નીચેનામાંધી ક્યો સ્વયં પ્રતિરક્ષા રોગ છે? \(A\). માયેસ્થેનીયા ગ્રેવીસ \(B\). સાંધાનો વા (સંધિવા) \(C\). ગાઉટ \(D\). મસ્ક્યુલર ડિસ્ટ્રોફી \(E\). સીસ્ટેમીક લુપસ એરિથેમેટોસસ (\(SLE\)) નીચે આપેલા વિકલ્પોમાંથી વધારે બંધબેસતો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- નીચે આપેલામાંથી કયો એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી ?NEET 2017 Medium
- દેડકા પાણીમાં ત્વચા અને મુખગુહા દ્વારા અને જમીન પર ત્વચા, મુખગુહા અને ફેફસાં દ્વારા શ્વસન કરે છે.
નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - વસવાટી નુકશાન અને અવખંડન, અતિશોષણ, વિદ્દેશી જાતીઓનું અતિક્રમણ અને સહલુપ્તા એ આના કારણો છે :NEET 2022 Medium