NEET · Physics · STD 12 -7. Alternating current
\(10 \mu \mathrm{F}\) સંધારકતા ધરાવતા સંધારકને \(210 ~V\), \(50\) \(Hz\)નl ઉદૂગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે. પરિપથમાં મહતમ (પીક) પ્રવાહ લગભગ. . . . . . .થશે. \((\pi=3.14)\)

- A \(0.93 \mathrm{~A}\)
- B \(1.20 \mathrm{~A}\)
- C \(0.35 \mathrm{~A}\)
- D \(0.58 \mathrm{~A}\)
Answer & Solution
Correct Answer
(A) \(0.93 \mathrm{~A}\)
Step-by-step Solution
Detailed explanation
\(\text { Capacitive Reactance } X_C=\frac{1}{\omega C}=\frac{1}{2 \pi f C}=\frac{1}{2 \times 3.14 \times 50 \times 10 \times 10^{-6}}\) \(=\frac{1000}{3.14}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂર્યની ફરતે દીર્ઘવૃતિય કક્ષામાં રહેલ ગ્રહની \(A,B \) અને \(C \) સ્થિતિ પર ગતિઊર્જા અનુક્રમે \(K_A,K_B \) અને \(K_C\) છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, \(AC\) મુખ્યઅક્ષ અને \(SB\) એ સૂર્યની સ્થિતિ \(S\) પર \(AC\) ઉપરનો લંબ છે. તો
NEET 2018 Easy - એક પોટેન્શિયોમીટર તારની લંબાઇ \(100 \,cm\) છે તથા તેના બે છેડા વચ્ચે ચોકકસ સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલ છે. બે કોષોને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે જે પહેલા એકબીજાને મદદ કરે તેમ અને પછી વિરુધ્ધ દિશામાં જોડવામાં આવે છે. બંને કિસ્સામાં તટસ્થ બિંદુ તારના ધન છેડેથી અનુક્રમે \(50\,cm\) અને \( 10\,cm \) અંતરે મળે છે. \(emf\) નો ગુણોત્તર કેટલો મળે?NEET 2016 Medium
- \(10\,H\) નું આત્મપ્રેરણ, \(10\,\mu F\) ની સંધારકતા અને \(50\,\Omega\) નો અવરોધ ધરાવતા એક શ્રેણી LCR પરિપથને \(V=200 \sin (100 t)\) વોલ્ટ ધરાવતા \(ac\) ઉદ્રગમ સાથે જોડવામાં આવે છે. જો \(LCR\) પરિપથની અનુનાદીય આવૃત્તિ \(\nu_{0}\) હોય અને \(ac\) ઉદ્દગમની આવૃત્તિ \(\nu\) હોય તો\(.......\)NEET 2022 Medium
- એક કોમન એમિટર એમ્પ્લિફાયર પરિપથ નીચે આકૃતિમાં દર્શાવેલ છે. પરિપથમાં વપરાયેલ ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ એમ્પ્લિફીકેશન ગુણાંક \({\beta_{dc}} = 100\) છે. બીજા પ્રાચલો આકૃતિમાં દર્શાવેલ છે.
NEET 2017 Hard - પ્લેટિનમ તારનો \(0^{\circ}\,C\) તાપમાને અવરોધ \(2\,\Omega\) અને \(80^{\circ}\,C\) પર \(6.8\,\Omega\) છે. તારના અવરોધનો તાપમાન ગુણાંક \(.........\) છે.NEET 2023 Medium
- એક ફિલામેન્ટવાળા બલ્બ \((500\,W,\,\,100\,V)\) ને \(230\,V\) ના મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવ્યો છે. જ્યારે આ બલ્બ સાથે શ્રેણીમાં \( R\) અવરોધ જોડતાં તે સંપૂર્ણ સારી રીતે કાર્ય કરે છે,અને બલ્બ \(500\,W\) નો વિદ્યુત પાવર વાપરે છે. અવરોધ \(R =\) .................. \(\Omega\)NEET 2016 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયું કાર્બનિક સંયોજન લેસીથિનનો મુખ્ય ઘટક છે?NEET 2019 Medium
- નીચેનામાંથી કયો \(RNA\) પ્રાણીકોષમાં સૌથી વિશેષ હોવો જોઈએ?NEET 2017 Medium
- સ્નાયુઓના ત્રણ પ્રકાર \(a, b\) અને \(c\) તરીકે આપેલા છે. માનવ શરીરમાં તેમના સ્થાન સાથે સાચી જોડી ઓળખો:
(ચિત્ર)
સ્નાયુનું નામ/સ્થાન
NEET 2024 Medium - એક સિવાય નીચેના બધાનો સમાવેશ “નવસ્થાન સંરક્ષણ” (ex-situ conservation) માં થાય છે.NEET 2018 Easy
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
સાચો વિકલ્પ પસંદ કરો.સૂચિ\(-I\) (આંતર પ્રક્રિયા) સૂચિ\(-II\) (\(A\) અને \(B\) જાતિ) \(A\). સહોપકારિતા \(I\). \(+( A ), O ( B )\) \(B\). સહભોજિતા \(II\). \(-( A ), O ( B )\) \(C\). પ્રતિજીવન \(III\). \(+( A ),-( B )\) \(D\). પરોપજીવન \(IV\). \(+( A ),+( B )\) NEET 2023 Medium - અંડાશય અર્ધ-અધ:સ્થ હોય છે.NEET 2020 Easy