NEET · Physics · STD 12 - 1. Electric charges and fields
\(10\, cm\) ત્રિજ્યાનો એક ગોલીય વાહક સમાન રીતે વિતરિત \(3.2 \times 10^{-7} \,C\) વિજભાર ધરાવે છે આ ગોળાના કેન્દ્રથી \(15 \,cm\) અંતરે રહેલા બિંદુ પર વિદ્યુતક્ષેત્રનું માન શું હશે ? \(\left(\frac{1}{4 \pi \epsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} / C ^{2}\right)\)
- A \(1.28 \times 10^{7} N / C\)
- B \(1.28 \times 10^{4} N / C\)
- C \(1.28 \times 10^{5} N / C\)
- D \(1.28 \times 10^{6} N / C\)
Answer & Solution
Correct Answer
(C) \(1.28 \times 10^{5} N / C\)
Step-by-step Solution
Detailed explanation
\(E = \frac{1}{4 \pi \epsilon_{0}} \frac{Q}{r^2}\) \(E = (9 \times 10^{9} Nm^2/C^2) \frac{3.2 \times 10^{-7}\,C}{(0.15\,m)^2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1\,m\) ની બાજુ અને \(1\,\Omega\) નો અવરોધ ધરાવતા એક ચોરસ ગાળાને \(0.5\,T\) જેટલું ચુંબકીય ક્ષેત્રમાં મુકવામાં આવે છે.જો ગાળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરપે હોય તો ગાળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ \(\dots\dots\) વેબર હશે.NEET 2022 Medium
- એક વિદ્યુત ડાઇપોલ \(2 \times 10^5\ N/C\) ના સમાન વિદ્યુતક્ષેત્રમાં, ક્ષેત્ર સાથે \(30^o \) ના કોણે રહેલો છે.આ સ્થિતિમાં તે \( 4\ Nm \) જેટલું ટોર્ક અનુભવે છે.જો ડાઇપોલની લંબાઇ \(2\ cm \) હોય,તો ડાઇપોલ પરનો વિદ્યુતભાર કેટલો હશે?NEET 2023 Medium
- એક ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં \(\frac{1}{10}\) (દસમા ભાગનું) અને તેનો વ્યાસ પૃથ્વી કરતાં અડધો છે. ગ્રહ ઉપર ગુરુત્વાકર્ષીય પ્રવેગ. . . . . . . હશે.NEET 2024 Medium
- અવગણ્ય દ્રવ્યમાન ધરાવતા \(1 \;m\) લંબાઈના એક જડ સળિયાના બે છેડા પર અનુક્રમે \(5\, kg\) અને \(10\, kg\) દ્રવ્યમાનના કણો જોડેલ છે. \(5\, kg\) ના કણથી આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આશરે કેટલા અંતરે (\(m\) માં) હશે?NEET 2020 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I:\) ફોટોવોલ્ટીક ઉપકરણો પ્રકાશના વિકિરણનું વિદ્યુતમાં રૂપાંતર કરે છે. વિધાન \(II:\) ઝેનર ડાયોડની રચના રિવર્સ બાયસ હેઠળ બ્રેકડાઉન વિસ્તારમાં કાર્ય માટે કરવામાં આવે છે.ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :NEET 2023 Medium
- જો બંધ સપાટી પર \(\oint_s \vec{E} \cdot \overrightarrow{d S}=0\), તોNEET 2023 Easy
More PYQs from NEET
- \(H_3PO_2\) ની પ્રબળ રિડયુસિંગ વર્તણૂક શાના લીધે છે ?NEET 2015 Medium
- સ્વસ્થાન સંરક્ષણ શેનો નિર્દેશ કરે છે:NEET 2022 Medium
- જો બે સદીશોના સરવાળાનું મૂલ્ય એ તેમની બાદબાકીના મૂલ્ય બરાબર હોય, તો આ બે સદીશો વચ્ચેનો ખૂણો (\(^o\) માં) કેટલો હશે?NEET 2016 Medium
- પિતૃ વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતાં જન્યુઓ,\(F_1\) અને \(F_2\) વનસ્પતિઓ દ્વારા ઉત્પન્ન થતાં ફલિતાંડ નીચેના માંથી કોના દ્વારા સમજાવી શકાય છે?NEET 2019 Medium
- નીચેનામાંથી કયું જલીય દ્રાવણ સૌથી ઊંચો ઉત્કલનબિંદુ દર્શાવશે?NEET 2025 Medium
- સંયોજન કે જે ખૂબ જ સરળતાથી વાયુમય અવસ્થામાં બ્રોમિન સાથે પ્રક્રિયા આપશે તે સૂત્ર ધરાવે છે....NEET 2016 Medium