NEET · Physics · STD 12 - 4. Moving charges and magnetism
\(10 \mathrm{~cm}\) ત્રિજ્યા ધરાવતી અને સજ્જઙ રીતે વીંટાળેલ \(100\) આાંટાના ગૂંચળામાંથી \(7\) \(A\)નો પ્રવાહ પસાર થાય છે. ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. . . . . . . . . . હશે. [મુક્તાવકાશ માટે પારગમ્યતા \(4 \pi \times 10^{-7}\) \(SI\) એકમ લો]
- A \(4.4 \mathrm{~T}\)
- B \(4.4 \mathrm{mT}\)
- C \(44 \mathrm{~T}\)
- D \(44 \mathrm{mT}\)
Answer & Solution
Correct Answer
(B) \(4.4 \mathrm{mT}\)
Step-by-step Solution
Detailed explanation
The magnitude of magnetic field due to circular coil of \(N\) turns is given by \(B_c=\frac{\mu_0 i N}{2 R} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અગિયારમા ધોરણની વિદ્યાર્થીની સવિતા સરળ લોલકની અસરકારક લંબાઈ L ના માપનના પ્રયોગ દરમિયાન દોલનો પૂર્ણ કરવા માટેના સમયની માહિતીને 60 s તરીકે નોંધે છે અને પછી સરળ લોલકની લંબાઈની ગણતરી કરે છે જે __________ છે.
\((\pi)=9.8\), અને \(g =9.8 m / s ^2\) લો)NEET 2026 Easy - એક \(L\) મીટર લંબાઇ અને \(I\) એમ્પિયર પ્રવાહધારીતા તારને વર્તુળાકાર રીતે વાળવામાં આવે તો ચુંબકીય મોમેન્ટ ........... મળેNEET 2020 Medium
- જ્યારે એક યુરેનિયમ સમસ્થાનિક \({ }_{92}^{235} U\) પર ન્યૂટ્રોનનો મારો ચલાવવામાં આવે છે તે \({ }_{36}^{89} Kr\), ત્રણ ન્યૂટ્રોન્સ અને ................ ઉત્પન્ન કરે છેNEET 2020 Easy
- જો યંગના દ્વિ-સ્લિટના પ્રયોગમાં એકરંગી પ્રકાશ ઉદૂગમને સફેદ પ્રકાશથી બદલવામાં આવે તો. . . . . . . . .NEET 2024 Medium
- \(P (V-b)=RT\) સ્થિતિ સમીકરણનું પાલન કરતા એક મોલ વાયુને \((P_1-V_1)\) અવસ્થામાંથી \((P_2-V_2)\) અવસ્થામાં એવી રીતે વિસ્તારિત કરવામાં આવે છે કે જેથી \(P-V\) આલેખ સીધી રેખા મળે છે. તો કાર્ય શેના વડે આપવામાં આવે છે?NEET 2017 Easy
- સમાન કદ ધરાવતા \(27\) બુંદને \(220\, V\) થી વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેઓને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. મોટા બુંદનું સ્થિતિમાન ગણો. (\(V\) માં)NEET 2021 Medium
More PYQs from NEET
- ન્યુરોટ્રાન્સમિટર્સનું રિસેપ્ટર સ્થાન \(..........\) પર હાજર હોય છે.NEET 2017 Medium
- નીચે દર્શાવેલ પરિપથમાં પ્રવાહ \(I\) છે :
(બધા ડાયોડ આદર્શ અને એકસરખા છે)
NEET 2026 Easy - કોઇ એક ચોકકસ ગ્રહ માળામાં એક જોવા મળેલ છે, કે કોઇ એક અવકાશી પદાર્થ કે જેની સપાટીનું તાપમાન \(200\;K\) છે, તે મહત્તમ તીવ્રતાના વિકિરણ ઉત્સર્જિત કરે છે, કે જેની તરંગલંબાઇ \(12\;\mu m\) નજીકની છે. આની નજીકનો તારો કે જે મહત્તમ પ્રકાશ ઉત્સર્જન કરે છે, તેની તરંગલંબાઇ \(\lambda= 4800\;\mathring A\) છે, તો આ તારાની સપાટીનું તાપમાન (\(K\) માં) કેટલું હશે?NEET 2017 Medium
- 1000 kg દળને 20 m ઉંચાઈ સુધી 10 s માં ઉંચકતી ક્રેનનો પાવર __________ છે :
\(\left(g=9.8 m / s ^2\right)\)NEET 2026 Easy - નીચેના પૈકી કઇ પ્રક્રિયા આયર્નનું ઓક્સિડેશન સમાવતી નથી?NEET 2015 Medium
- ઉત્સેચકીય પ્રક્રિયા દરમિયાન બનતી ક્રિયાધારની સંક્રાંતિ અવસ્થાની સંરચના છેNEET 2013 Medium