NEET · Physics · STD 12 - 4. Moving charges and magnetism
\(1\,mm\) ત્રિજ્યા ધરાવતા એક લાંબા સોલેનોઈડને પ્રતિ mm \(100\) આંટા છે. જો સોલેનોઈડમાંથી \(1\,A\) જેટલો પ્રવાહ પસાર થતો હોય તો સોલેનોઈડના કેન્દ્ર આગળ યુંબકીય ક્ષેત્રની તીવ્રતા\(......\) હશે.
- A \(12.56 \times 10^{-2}\,T\)
- B \(12.56 \times 10^{-4}\,T\)
- C \(6.28 \times 10^{-4}\,T\)
- D \(6.28 \times 10^{-2}\,T\)
Answer & Solution
Correct Answer
(A) \(12.56 \times 10^{-2}\,T\)
Step-by-step Solution
Detailed explanation
\(B =\mu_{0} ni =\mu_{0} \frac{ N }{\ell} i\) \(\therefore B =4 \pi \times 10^{-7} \times \frac{100}{10^{-3}} \times 1=12.56 \times 10^{-2} T\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રત્યેકનો અવરોધ \(R\) હોય તેવા \(10\) અવરોધકોને \(E \;emf\) અને અવગણ્ય આંતરિક અવરોધવાળી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્યારબાદ આજ અવરોધકોને તે જ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે ત્યારે પ્રવાહ \(n\) ગણો વધી જાય છે. તો તનું મૂલ્ય \(.........\) હશે.NEET 2023 Medium
- પ્રગામી હાર્મોનિક તરંગ \(y(x, t)=2.0 \cos 2 \pi(10 t-0.0080 x+0.35)\) માટે, જ્યાં x અને y cm માં અને t s માં છે. 0.5 m ના અંતરે આવેલા બે બિંદુઓની દોલિત ગતિ વચ્ચેનો કળા તફાવત ____________ છે :NEET 2026 Easy
- \(m\) દળનો દઢ દડો કોઇ દઢ દીવાલ સાથે નીચે દર્શાવેલ આકૃતિ અનુસાર \(60^o\) ના ખૂણે અથડાઇને ઝડપ ગુમાવ્યા વગર પરાવર્તન પામે છે. દીવાલ વડે દડા પર કેટલો આઘાત લાગશે?
NEET 2016 Medium - એક છેડે બંધ તથા બીજા છેડે ખુલ્લી પાઇપમાં હવાનો સ્તંભ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે, જયારે વાયુ સ્તંભની ઓછામાં ઓછી લંબાઈ \(50\; cm\) છે. આ સ્વરકાંટાની સાથે અનુનાદ કરવાવાળી આગળની મોટી લંબાઈ (\(cm\) માં) કેટલી હશે?NEET 2016 Medium
- જો એકબીજાને કાટખૂણે રહેલા બે શિરોલંબ સમતલમાં અવલોકન કરેલ આભાસી નમનકોણ \(\theta_{1}\) અને \(\theta_{2}\) હોય, તો સાચો નમનકોણ \(\theta\) શેના વડે આપી શકાય?NEET 2017 Medium
- ચુંબકીય સસેપ્ટીબીલીટી ૠણ શેના માટે હોય?NEET 2016 Easy
More PYQs from NEET
- યાદી \(-I\) સાથે યાદી \(-II\)ને જોડો :
યાદી \(-I\) યાદી \(-II\) \(a)\) લેક ઓપેરોનમાં \(i\) જનીન \(i\) ટ્રાન્સએસીટાયલેઝ \(b)\) લેક ઓપેરોનમાં \(z\) જનીન \(ii\) પર્મીએઝ \(c)\) લેક ઓપેરોનમાં \(y\) જનીન \(iii\) \(\beta\) - ગેલેકટોસાયડેઝ \(d)\) લેક ઓપેરોનમાં \(a\) જનીન \(iv\) નિગ્રાહક NEET 2022 Medium - લડો યા ભાગોની સ્થિતિના કારણે .NEET 2014 Medium
- એક્સપ્રેસ્ડ સીકવન્સ ટેગ્સ (ESTs) એટલેNEET 2023 Hard
- યાદી \(-I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A\) હેરોઈન \(I\). રૂધિર પરિવહન તંત્ર પર અસર \(B\) મેરીજુઆના \(II\). શારીરિક કાર્યોનું મંદ પડવું \(C\) કોકેઈન \(III\). પીડાનાશક \(D\) મોર્ફિન \(IV\). ડોપામાઈનના વહનમાં ખલેલ પહોંચાડે છે. NEET 2023 Medium - \(1\, kg \) દળના એક દડાને ઉર્ધ્વ દિશામાં ઉપર ફેંકવામાં આવે છે. જે \(3 \,seconds\) બાદ જમીન પર પરત ફરે છે. બીજા દડાને ઉર્ધ્વ સાથે \(60^o\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તે પણ જમીન પર પરત ફરતા પહેલા તેટલો જ સમય હવામાં રહે છે. આ બંને ઊંચાઈઓનો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium
- નર દેડકાને માદા દેડકાથી નીચેનામાંથી કોની હાજરીને કારણે અલગ પાડી શકાય છે:
A. બહારની તરફ ઉપસેલી આંખો
B. સ્વરપેટી
C. પાતળી ત્વચા દ્વારા જોડાયેલ પગની આંગળીઓ
D. અગ્રઉપાંગની પ્રથમ આંગળી પર આવેલ મૈથુન ગાદી
E. ઘેરા અનિયમિત ટપકાં સાથેની ઓલિવ લીલા રંગની ત્વચા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard