ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 -6. Electromagnetic induction

\(1\,m\) ની બાજુ અને \(1\,\Omega\) નો અવરોધ ધરાવતા એક ચોરસ ગાળાને \(0.5\,T\) જેટલું ચુંબકીય ક્ષેત્રમાં મુકવામાં આવે છે.જો ગાળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરપે હોય તો ગાળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ \(\dots\dots\) વેબર હશે.

  1. A \(0.5\) 
  2. B \(1\)
  3. C શૂન્ય 
  4. D \(2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(0.5\) 

Step-by-step Solution

Detailed explanation

\(B=0.5\,T\) Angle between \(\overrightarrow{ B } \& \overrightarrow{ A }\) is zero
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app