ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 3.2 motion in plane

\(1\, kg \) દળના એક દડાને ઉર્ધ્વ દિશામાં ઉપર ફેંકવામાં આવે છે. જે \(3 \,seconds\) બાદ જમીન પર પરત ફરે છે. બીજા દડાને ઉર્ધ્વ સાથે \(60^o\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તે પણ જમીન પર પરત ફરતા પહેલા તેટલો જ સમય હવામાં રહે છે. આ બંને ઊંચાઈઓનો ગુણોત્તર કેટલો થાય?

  1. A \(1:2\)
  2. B \(1:1\)
  3. C \(2:1\)
  4. D \(1:3\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(1:1\)

Step-by-step Solution

Detailed explanation

\(T _{1}=\frac{2 u _{1}}{ g }\) \(T _{2}=\frac{2 u _{2} \sin \theta}{ g }\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app