NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision
\(1\; kg \) દ્રવ્યમાનના કોઇ પદાર્થ પર સમય આધારિત બળની \(\overrightarrow {F} = (2t\hat i + 3{t^2}\hat j) \;N\) અસર હેઠળ ગતિ કરે છે. જયાં \(\hat i\) અને\(\hat j\) અનુક્રમે \(x-\) અક્ષ અને \(y-\) અક્ષની દિશામાંના એકમ સદિશો છે. \(t\) સમયે આ બળ વડે કેટલો પાવર મળશે?
- A \((2t^2+4t^4)\;W\)
- B \((2t^3+3t^4)\;W\)
- C \((2t^3+3t^5)\;W\)
- D \((2t^2+3t^3)\;W\)
Answer & Solution
Correct Answer
(C) \((2t^3+3t^5)\;W\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l}
\,\,\,\,\,\,\,\,Here,\,\overrightarrow F = \left( {2t\hat i + 3{t^2}\hat j} \right)N,\,m = 1\,kg\\
Acceleration\,of\,the\,body,\,\overrightarrow a = \frac{{\overrightarrow F }}{m}\\
\,\, = \frac{{\left( {2t\hat i + 3{t^2}\hat j} \right)N}}{{1\,kg}}\\
Velocity\,of\,the\,body\,at\,time\,t,
\end{array}\) \(\begin{array}{l}
\overrightarrow v = \int {\overrightarrow a dt = \int {\left( {2t\hat i + 3{t^2}\hat j} \right)dt = {t^2}\hat i + {t^3}\hat j\,m{s^{ - 1}}} } \\
\therefore \,10.Power\,devloped\,by\,the\,force\,at\,time\,t,\\
P = \overrightarrow F .\overrightarrow v \, = \left( {2t\hat i + 3{t^2}\hat j} \right).\left( {{t^2}\hat i + {t^3}\hat j\,} \right)\\
W = \left( {2{t^3} + 3{t^5}} \right)W
\end{array}\)
\,\,\,\,\,\,\,\,Here,\,\overrightarrow F = \left( {2t\hat i + 3{t^2}\hat j} \right)N,\,m = 1\,kg\\
Acceleration\,of\,the\,body,\,\overrightarrow a = \frac{{\overrightarrow F }}{m}\\
\,\, = \frac{{\left( {2t\hat i + 3{t^2}\hat j} \right)N}}{{1\,kg}}\\
Velocity\,of\,the\,body\,at\,time\,t,
\end{array}\) \(\begin{array}{l}
\overrightarrow v = \int {\overrightarrow a dt = \int {\left( {2t\hat i + 3{t^2}\hat j} \right)dt = {t^2}\hat i + {t^3}\hat j\,m{s^{ - 1}}} } \\
\therefore \,10.Power\,devloped\,by\,the\,force\,at\,time\,t,\\
P = \overrightarrow F .\overrightarrow v \, = \left( {2t\hat i + 3{t^2}\hat j} \right).\left( {{t^2}\hat i + {t^3}\hat j\,} \right)\\
W = \left( {2{t^3} + 3{t^5}} \right)W
\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક \(1.414\) છે, તેનાં પર \(45^o\) ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium
- બે ટોરોઈડ \(1\) અને \(2\) માં \(200\) અને \(100 \) આંટા છે જેની સરેરાશ ત્રિજ્યા અનુક્રમે \(40\; \mathrm{cm}\) અને \(20\; \mathrm{cm}\) છે. જો તેમાંથી સમાન પ્રવાહ \(i\) પસાર થતો હોય તો બે લૂપને સમાંતર પસાર થતાં ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?NEET 2019 Medium
- પૃથ્વીની સપાટીથી ..... \(km\) ઊંચાઇએ ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વપ્રવેગ \(g\) નું મૂલ્ય અનુક્રમે \(-5.4 \times 10^{7} \; Jkg^{-1}\) અને \(6.0\;ms^{-2} \) છે. પૃથ્વીની ત્રિજયા \( 6400\;km\) છે.NEET 2016 Medium
- નીચેના આલેખમાં થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ દર્શાવેલ છે. આપેલ સ્તંભને મેળવો.
સ્તંભ - \(1\) સ્તંભ - \(2\) \(P\)< પ્રક્રિયા - \(I\) \(A\) : સ્મોષ્મિ \(Q\) પ્રક્રિયા - \(II\) \(B\) : સમદાબ \(R\) પ્રક્રિયા - \(III\) \(C\) : સમકદ \(S\)< પ્રક્રિયા - \(IV\) \(D\) : સમતાપી
NEET 2017 Medium - આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(2\) \(\mu F\) ના કેપેસિટરને ચાર્જ કરેલું છે.જયારે કળ \(S\) ને બિંદુ \(2\) સાથે જોડવામાં આવે ત્યારે ગુમાવાતી ઊર્જા કેટલા ......\(\%\) હોય?
NEET 2016 Hard - એક સમાંતર પ્લેટ્સ કેપેસિટરને \(5\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયઈલેક્ટ્રિકના ઉપયોગથી એ રીતે ડિઝાઈન કરવાનો છે કે તેની ડાયઈલેક્ટ્રિક સ્ટ્રેન્થ \(10^9 \;Vm ^{-1}\) થાય. જો કેપેસિટરનો વોલ્ટેજ રેટિંગ \(12 \;kV\) હોય, તો \(80 \;pF\) કેપાસિટન્સ હોય તેવા કેપેસિટરની દરેક પ્લેટ્નું લધુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ?NEET 2017 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો ઘરગથ્થુ ઉત્પાદનોની બનાવટમાં સંકળાયેલા નથી?
A. એસ્પરજીલસ નાઇઝર
B. લેક્ટોબેસિલસ
C. ટ્રાઇકોડર્મા પોલીસપોરમ
D. સેકેરોમાયસીસ સેરેવિસી
E. પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - એક વાહન \(x\)નું અડધું અંતર \(v\) ઝડપથી અને બાકીનું અંતર \(2 v\) ઝડપથી કાપે છે. તેની સરેરાશ ઝડપ \(........\) છે.NEET 2023 Medium
- \(3 \;kg\) દળ અને \(40\; cm\) ત્રિજયાના એક પોલા નળાકારની ફરતે દોરી વીંટાળેલ છે. જો આ દોરીને \(30\;N\) બળ આપીને ખેંચવામાં આવે, તો નળાકારનો કોણીય પ્રવેગ (\(rad/sec^2\) માં) કેટલો થાય?NEET 2017 Medium
- ઓલ ઈન્ડિયા રેડિયો, નવી દિલ્હીનું એક ચોક્કસ સ્ટેશન \(1,368\, \mathrm{kHz}\) \((kilohertz)\) ની આવૃત્તિ પર પ્રસારણ કરે છે. પ્રેષિત્ર (transmitter) વડે ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ શોધો. [પ્રકાશનો વેગ \(\left.c=3.0 \times 10^{8}\, \mathrm{~ms}^{-1}\right]\)NEET 2021 Easy
- નીચેનામાંથી કયું પ્રાણી અપત્યપ્રસવી નથી?NEET 2015 Medium
- નીચેનામાંથી કયું વિધાન અસંગત છે ? .NEET 2015 Medium