NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision
\(1\;g\) દળ ધરાવતું એક વરસાદનું ટીપું \(1\;km \) ઊંચાઇથી નીચે પડી રહ્યું છે. તે જમીન સાથે \(50\;m/sec\) ની ઝડપથી અથડાય છે. જો \(g\) નું મૂલ્ય \(10 \,m/s^{2}\) અચળ છે. \((i)\) ગુરુત્વાકર્ષણ બળ અને \((ii)\) હવાના અવરોધ દ્વારા થતું કાર્ય અનુક્રમે કેટલું હશે?
- A \(100\;J,\;8.75\;J\;\)
- B \(10\;J,\;\; - 8.75\;J\;\)
- C \( - 10\;J,\;8.25\;J\;\)
- D \(1.25\;J,\; - 8.25\;J\;\)
Answer & Solution
Correct Answer
(B) \(10\;J,\;\; - 8.75\;J\;\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{gathered}
\,\,\,Here,\,m = 1\,g = {10^{ - 3}}kg,h = 1\,km \hfill \\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, = 100\,m, \hfill \\
v = 50\,m{s^{ - 1}},g = 10m{s^{ - 2}} \hfill \\
\left( i \right)\,The\,work\,done\,by\,the\,gravitational\, \hfill \\
force \hfill \\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, = mgh = {10^{ - 3}} \times 10 \times 1000 = 10\,J \hfill \\
\end{gathered} \) \(\begin{gathered}
\left( {ii} \right)The\,total\,work\,done\,by\,gravitational\, \hfill \\
force\,and\,the\,resistive\,force\,of\,air\,is\, \hfill \\
equal\,to\,change\,in\,kinetic\,energy\,of\, \hfill \\
rain\,drop. \hfill \\
\therefore \,{W_g} + {W_r} = \frac{1}{2}m{v^2} - 0 \hfill \\
10 + {W_r} = \frac{1}{2} \times {10^{ - 3}} \times 50 \times 50\,or\, \hfill \\
{W_r} = - 8.75\,J \hfill \\
\end{gathered} \)
\,\,\,Here,\,m = 1\,g = {10^{ - 3}}kg,h = 1\,km \hfill \\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, = 100\,m, \hfill \\
v = 50\,m{s^{ - 1}},g = 10m{s^{ - 2}} \hfill \\
\left( i \right)\,The\,work\,done\,by\,the\,gravitational\, \hfill \\
force \hfill \\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, = mgh = {10^{ - 3}} \times 10 \times 1000 = 10\,J \hfill \\
\end{gathered} \) \(\begin{gathered}
\left( {ii} \right)The\,total\,work\,done\,by\,gravitational\, \hfill \\
force\,and\,the\,resistive\,force\,of\,air\,is\, \hfill \\
equal\,to\,change\,in\,kinetic\,energy\,of\, \hfill \\
rain\,drop. \hfill \\
\therefore \,{W_g} + {W_r} = \frac{1}{2}m{v^2} - 0 \hfill \\
10 + {W_r} = \frac{1}{2} \times {10^{ - 3}} \times 50 \times 50\,or\, \hfill \\
{W_r} = - 8.75\,J \hfill \\
\end{gathered} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(0.05\,{m^2}\) અસરકારક ક્ષેત્રફળ અને \(800\) આંટા ધરાવતી એક ગુંચળાને \(5 \times {10^{ - 5}}\,T\) ચુંબકીય ક્ષેત્ર ને લંબ રાખવામાં આવે છે. જ્યારે આ ગુંચળાના સમતલને તેની કોઈપણ સમસમતલીય અક્ષને અનુલક્ષીને \(0.1\; s\) માં \(90^{\circ}\) ઘુમાવવામાં આવે, તો આ ગુંચળામાં પ્રેરિત થતું \(emf\) કેટલા \(V\) હશે?NEET 2019 Medium
- સરળ આવર્ત ગતિ કરતાં કણે એક આવર્તકાળ દરમિયાન કેટલું અંતર કાપ્યું હશે? (\(A=\)કંપવિસ્તાર)NEET 2019 Easy
- એક દ્વિ-બહિર્ગોળ લેન્સમાં બંને વક્રતાત્રિજ્યા \(20\,cm\) છે.જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક \(1.5\) હોય તો લેન્સનો પાવર \(...............D\)હશે.NEET 2022 Medium
- કોઇ અવરોધ \(R\) માંથી પસાર થતો વિદ્યુતભાર, સમય \(t \) સાથે \( Q=at-bt^2 \) અનુસાર બદલાય છે.જયાં \(a \) અને \(b\) ઘન અચળાંકો છે. \(R\) માં ઊત્પન્ન થતી કુલ ઉષ્મા કેટલી હશે?NEET 2016 Hard
- એક સમતલીય વિધુતચુંબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્ર \(B_{y}=2 \times 10^{-7} \sin \left(\pi \times 10^{3} x+3 \pi \times 10^{11} t\right) \;T\) હોય તો તેની તરંગલંબાઈ શોધોNEET 2020 Medium
- \(x\)-અક્ષ સાથે \(30^{\circ}\) અને \(45^{\circ}\) નો કોણ સાથે ગતિ કરતા બે કણો માટે સ્થાનાંતર-સમયના આલેખો આકૃતિમાં દર્શાવ્યા છે. તેઓનો અનુક્રમે વેગોનો ગુણોતર ....... હશે.
NEET 2022 Medium
More PYQs from NEET
- જનીન સંકેતનું નીચે પૈકીનું ક્યું લક્ષણ બેકટેરીયાને પુન:સંયોજીત \(DNA\) ટેક્નોલોજી દ્વારા માનવ ઇન્સ્યુલીન નું નિર્માણ કરવા દે છે ?NEET 2019 Easy
- લેસાઈન નિષ્કર્ષણમાં નાઈટ્રોજન અને સલ્ફર બંને હાજર છે. જે \(Fe ^{3+}\) ની સાથે નીચેનાના બનવાને કારણે લોહી જેવો લાલ રંગ આપે છે.NEET 2023 Medium
- જો દ્રવ્યનો વક્રીભવનાંક ‘\(\mu \) ‘ છે. તેવા દ્રવ્યની સમતલ સપાટી પર હવામાંથી અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે.કોઇ ચોકકસ આપાતકાણે \(‘i’\) પર એમ જોવા મળ્યું કે પરાવતિર્ત અને વક્રીભૂતકિરણો એકબીજાને લંબ છે.આ પરિસ્થિતિ માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું છે?NEET 2018 Medium
- ફોટોઇલેક્ટ્રિક ધાતુની થ્રેશોલ્ડ આવૃતિ \(\nu_0\) છે. જો આ ધાતુ પર \(4\nu_0\) આવૃતિનો પ્રકાશ આપાત કરવામાં આવે, તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા \(.......h\nu _0\) હશે.NEET 2022 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષાર એનિલીનની નાઈટ્રસ ઍસિડ સાથે 273-278 K તાપમાને પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે શુષ્ક અવસ્થામાં સહેલાઈથી વિઘટન પામે છે.
વિધાન II : આયોડિનનું બેન્ઝીન વલયમાં દાખલ કરવું મુશ્કેલ છે અને તેથી આયોડોબેન્ઝીન બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષારની KI સાથેની પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Hard - જો મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ \(c\) હોય તો, નીચે આપેલામાંથી ફોટોન માટેનાં સાચાં વિધાનો. . . . . . . . .છે. \(A\). ફોટોનની ઊર્જા \(E=h v\) છે. \(B\). ફોટોનનો વેગ \(c\) છે. \(C\). ફોટોનનું વેગમાન \(p=\frac{h v}{c}\) છે. \(D\). ફોટોન-ઈલેક્ટ્રોન સંધાતમાં, ક્લ ઊર્જા અને કુલ વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે. \(E\). ફોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.NEET 2024 Medium