ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

\(1.5 \) વક્રીભવનાંક ધરાવતા કાચના લંબઘન સ્લેબમાં રહેલી હવાના પરપોટાની ઊંડાઇ લગભગ લંબરૂપે એકબાજુથી જોતાં \( 5 \;cm\)  અને જ્યારે બીજી બાજુથી જોતાં \(3 \;cm \) છે. સ્લેબની જાડાઈ (\(cm \) માં) કેટલી હશે?

  1. A \(12\)
  2. B \(16\)
  3. C \(8\)
  4. D \(10\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(12\)

Step-by-step Solution

Detailed explanation

Here \(\mu =1.5\)  \(l=\) length of the slab
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app