enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 -6. Electromagnetic induction
\(0.5 \;\mathrm{m}\) ત્રિજ્યા ધરાવતા સાઇકલના ચક્રને ચક્રના સમતલને લંબ \(0.1\; T\) જેટલા ચુંબકીયક્ષેત્રમાં \(10 \;\mathrm{rad} / \mathrm{s}\) ના અચળ કોણીય વેગથી ફેરવવામાં આવે છે. તો તેના કેન્દ્ર અને પરિઘ વચ્ચે કેટલા \(V\) નો \(EMF\) ઉત્પન્ન થશે?
- A \(0.25\)
- B \(0.125\)
- C \(0.5\)
- D \(0\)
Answer & Solution
Correct Answer
(B) \(0.125\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{E}=\frac{\mathrm{B} \omega \ell^{2}}{2}=\frac{0.1(10)(0.5)^{2}}{2}=0.125 \mathrm{V}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(m\) દળના એક દઢ પદાર્થનું કોઈ એક અક્ષ ફરતે કોણીય વેગમાન તેના રેખીય વેગમાન \((P)\) થી \(n\) ગણું છે. આ દઢ પદાર્થની કુલ ગતિઊર્જા કેટલી હશે?NEET 2017 Medium
- \(0.049 \mathrm{~T}\) જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં, એક ચુંબકીય સોય આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(5\) સેકન્ડમાં \(20\) પૂર્ણ દોલનો કરે છે. સોયની જડત્વની ચાકમાત્રા \(9.8 \times 10^{-6} \mathrm{~kg} \mathrm{~m}^2\)છે. જો સોયની સુંબકીય ચાકમાત્રા \(x \times 10^{-5} \mathrm{Am}^2\) હોય તો ' \(x\) ' નું મૂલ્ય. . . . . . . .થશે.NEET 2024 Medium
- નીચે આપેલ લોજીક ગેટ્સની સર્કિટમાંથી મૂળભૂત લોજીક ગેટ મેળવી શકાય છે, તે
NEET 2017 Medium - સમાન દ્રવ્યમાન \(M\) અને સમાન ત્રિજયા \(R\) ધરાવતી ત્રણ વસ્તુઓ \(A: \) ( એક ઘન ગોળો ), \(B:\) ( એક પાતળી વર્તુળાકાર તકતી ) અને \(C: \) ( એક વર્તુળાકાર રીંગ ) છે.તેઓ સમાન કોણીય ઝડપ \(\omega \;\)સાથે પોતાની સંમિતમાંથી ફરતે ભ્રમણ કરે છે.તેઓને સ્થિર કરવા જરૂરી કાર્યનો જથ્થો \((W) \) કયો સંબંધ સંતોષે છે?NEET 2018 Medium
- કોઈ એક પ્રયોગમાં \(A, B, C\) અને \(D\) ભૌતિક રાશિઓના માપનમાં ઉદભવતી પ્રતિશત ત્રુટિ અનુક્રમે \(1 \%, 2 \%, 3 \%\) અને \(4\%\) છે. તો \(X\) ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ .......... હશે. જ્યાં \(X = \frac{{{A^2}{B^{\frac{1}{2}}}}}{{{C^{\frac{1}{3}}}{D^3}}}\)NEET 2019 Medium
- \(l\) લંબાઈના એક હલકા સળિયાનાં બંને છેડે \(m_1 \) અને \(m_2\) દ્રવ્યમાનના પદાર્થો લગાડેલાં છે. આ સળિયાને લંબ તથા તેના દ્રવ્યમાનકેન્દ્રની અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?NEET 2016 Medium
More PYQs from NEET
- નીચેનાનો વિચાર કરો :
A. માનવ માદા જન્યુજનન માટેનું અર્ધસૂત્રણ પુરુષ જન્યુજનન કરતાં વહેલું શરૂ થાય છે.
B. પ્રથમ અર્ધસૂત્રણ અને દ્વિતીય અર્ધસૂત્રણ વચ્ચેનો ગાળો માદાઓની સરખામણીમાં પુરુષો માટે ઘણો ટૂંકો હોય છે.
C. પ્રથમ ધ્રુવકાય પ્રાથમિક અંડકોષના નિર્માણ સાથે સંકળાયેલું છે.
D. લ્યુટિનાઇઝિંગ હોર્મોન (LH) નો પરાકાષ્ઠા સ્તર એન્ડોમેટ્રિયમના વિઘટન અને માસિક રક્તસ્રાવની શરૂઆત તરફ દોરી જાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - નીચેનામાંથી કયું સમીકરણ વરહુલ્સ્ટ-પર્લ સંભાવ્ય વસ્તી વૃદ્ધિ દર્શાવે છે ?NEET 2026 Easy
- એક ગાડીના પૈડાની કોણીય ઝડપ \(360 \;rpm\) થી \(1200 \;rpm\) થતાં \(14 \;second\) લાગે છે તો તેની કોણીય પ્રવેગ મેળવોNEET 2020 Medium
- એક પદાર્થના અણુની કાયમી દ્વિ-ધુર્વીય ચાકમાત્રા \(p\) છે. એક તીવ્ર સ્થિત વિદ્યુતક્ષેત્ર \(E\) આપીને આ પદાર્થના એક મોલને ધુર્વીભૂત કરવામાં આવે છે.એકાએક આ ક્ષેત્રની દિશા \(60°\) ખૂણા જેટલી બદલવામાં આવે છે.જો \(N\) એવોગેડ્રો અંક હોય,તો આ ક્ષેત્ર વડે થતું કાર્યનો જથ્થો છે.NEET 2017 Medium
- એક વારના સિટ્રિક એસિડ ચક્રમાં, પ્રક્રિયાથ સ્તરે આટલા ફોસ્ફોરાયલેશન થાય છેNEET 2020 Medium
- મોલેક્યુલર જિનેટિક્સનો કેન્દ્રીય ગુરુ કહે છે કે આનુવંશિક માહિતી નો ક્રમ શું છે?NEET 2016 Medium