NEET · Physics · STD 11 - 4.1 newtons laws of motion
0.5 kg દળનો એક દડો 40 m ઊંચાઈએથી નીચે પાડવામાં આવે છે. દડો જમીન સાથે અથડાઈને 10 m ઊંચાઈ સુધી ઉપર આવે છે. જમીન સાથેની તેની અથડામણ દરમિયાન દડા પર લાગતો આઘાત ....છે (\((g =9.8 m / s ^2)\) લો
- A 21 NS
- B 7 NS
- C 0
- D 84 NS
Answer & Solution
Correct Answer
(A) 21 NS
Step-by-step Solution
Detailed explanation
\(v_i =-\sqrt{2 gh _i}=-\sqrt{2 \times 9.8 \times 10}=-28 m / s \)
\( v _{ f } =\sqrt{2 gh _{ i }}=\sqrt{2 \times 9.8 \times 10}=14 m / s \)
\(\overrightarrow{ I }=\Delta \overrightarrow{ P }= m \overrightarrow{ v }_{ f }- m \overrightarrow{ v }_{ i }\)
\( = m \left[\overrightarrow{ v }_{ f }-\overrightarrow{ v }_{ i }\right]=0.5[14-(-28)] \)
\( =0.5 \times 42=21 NS\)
\( v _{ f } =\sqrt{2 gh _{ i }}=\sqrt{2 \times 9.8 \times 10}=14 m / s \)
\(\overrightarrow{ I }=\Delta \overrightarrow{ P }= m \overrightarrow{ v }_{ f }- m \overrightarrow{ v }_{ i }\)
\( = m \left[\overrightarrow{ v }_{ f }-\overrightarrow{ v }_{ i }\right]=0.5[14-(-28)] \)
\( =0.5 \times 42=21 NS\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ધારો કે હાઈડ્રોનન પરમાણું પ્રથમ અને દ્રિતીય ઉતેજીત અવસ્થામાં રહેલ ઈલેક્ટ્રોનની ઊર્જા અનુક્રમે \(T _{1}\) અને \(T _{2}\) છે તેમ ધારો. પરમાણુનાં બોહર મોડેલ અનુસાર, \(T _{1}: T _{2}{ }\) ગુણોત્તર \(........\) હશે.NEET 2022 Easy
- એક ચોરસ લૂપ \(ABCD\) માંથી \(i \) પ્રવાહ પસાર થાય છે, તેને \(I\) પ્રવાહધારીત રેખીય વાહકતાર \(XY\) ની નજીક મૂકેલ છે, લૂપ પર પરિણામી બળ કેટલું લાગશે?
NEET 2016 Medium - પ્રતિબળનું પરિમાણ ................. છેNEET 2020 Easy
- \(3 \;kg \) દળ અને \( 0.2 \;m\) ત્રિજયાનો એક ઘન ગોળો \(7\; m\) ઊંચાઇ એક ઢળતા પાટિયા પરથી ગબડે, તો ચાકગતિઊર્જા (\(J\) માં) કેટલી થાય?NEET 2017 Medium
- હાઇડ્રોજન વર્ણપટમાં બામર અને લાઇમન શ્રેણીઓની અંતિમ તરંગલંબાઇઓનો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium
- \(1\; kg \) દ્રવ્યમાનના કોઇ પદાર્થ પર સમય આધારિત બળની \(\overrightarrow {F} = (2t\hat i + 3{t^2}\hat j) \;N\) અસર હેઠળ ગતિ કરે છે. જયાં \(\hat i\) અને\(\hat j\) અનુક્રમે \(x-\) અક્ષ અને \(y-\) અક્ષની દિશામાંના એકમ સદિશો છે. \(t\) સમયે આ બળ વડે કેટલો પાવર મળશે?NEET 2016 Hard
More PYQs from NEET
- જ્યારે એક યુરેનિયમ સમસ્થાનિક \({ }_{92}^{235} U\) પર ન્યૂટ્રોનનો મારો ચલાવવામાં આવે છે તે \({ }_{36}^{89} Kr\), ત્રણ ન્યૂટ્રોન્સ અને ................ ઉત્પન્ન કરે છેNEET 2020 Easy
- નીચે પૈકી ક્યું વનસ્પતિ અને પ્રાણીના લુપ્ત થવા તરફ દોરી જનાર અગત્યના કારણો તરીકે છે?NEET 2019 Easy
- નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?NEET 2016 Medium
- \(2\; m\) ઉંચાઈની એક પૂર્ણતઃ ભરેલી ખુલ્લી ટાંકીના તળિયા પાસે \(2\,m{m^2}\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક નાનું કાણું રહેલ છે. \(g = 10\,m/{s^2}\) લઈને, આ ખુલ્લા કાણામાંથી વહેતાં પાણીના પ્રવાહનો દર (\(\times 10^{-6} \;m^{3} /s\) માં) લગભગ કેટલો હશે?NEET 2019 Medium
- \(2\,mH\) ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને \(220\,V , 50\,Hz\) ના \(a.c.\) સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _1\) છે. જો પરિપથના \(ac\) સ્ત્રોતને \(220\,V\) ના \(dc\) સ્ત્રોત સાથે બદલવામાં આવે તો , પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _2\) થાય છે. \(X _1\) અને \(X _2\) અનુક્રમે કેટલા હશે?NEET 2022 Medium
- ફેહલીંગ દ્રાવણઃ '\(A\)' શોધો.NEET 2024 Medium