NEET · Physics · STD 12 - 13. Nuclei
\(0.5\, g\) પદાર્થનું ઉર્જા તુલ્યાંક .............. છે
- A \(0.5 \times 10^{13}\)
- B \(4.5 \times 10^{16}\)
- C \(4.5 \times 10^{13}\)
- D \(1.5 \times 10^{13}\)
Answer & Solution
Correct Answer
(C) \(4.5 \times 10^{13}\)
Step-by-step Solution
Detailed explanation
\(E=m c^{2}\) \(=0.5 \times 10^{-3} \times 9 \times 10^{16}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\vec V\) વેગથી ગતિ કરતાં એક કણ પર ત્રણ બળો સદિશ ત્રિકોણ \(PQR\) વડે દર્શાવેલ છે. આ કણનો વેગ ....
NEET 2019 Medium - કોઈક \(t\) ક્ષણે, \(5 N\) બળની અસર હેઠળ કોઈક કણાનું સ્થળાંતર \(2 t-1\) (\(SI\) એકમમાં) વડે આપવામાં આવે છે. તત્ક્ષણીક પાવર કાર્યત્વરાનું મૂલ્ય (\(SI\) એકમમાં). . . . . . ।થશે.NEET 2024 Medium
- સૂર્ય પોતાની ધરી પર દર 27 દિવસે એકવાર પરિભ્રમણ કરે છે. જો સૂર્ય કોઈ બાહ્ય પ્રભાવ વિના તેની હાલની ત્રિજ્યા કરતાં બમણી ત્રિજ્યા સુધી વિસ્તરે, તો તેનો પરિભ્રમણ આવર્તકાળ કેટલો હશે? ધારો કે સૂર્ય સમાન ઘનતાવાળો ગોળો છે.NEET 2025 Easy
- પ્રત્યેકનો અવરોધ \(R\) હોય તેવા \(10\) અવરોધકોને \(E \;emf\) અને અવગણ્ય આંતરિક અવરોધવાળી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્યારબાદ આજ અવરોધકોને તે જ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે ત્યારે પ્રવાહ \(n\) ગણો વધી જાય છે. તો તનું મૂલ્ય \(.........\) હશે.NEET 2023 Medium
- અમુક અંતરે રહેલ ઈલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના કુલંબીય સ્થિતવિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર \(2.4 \times 10^{39}\) છે. સમપ્રમાણ અચળાંક \(K=\frac{1}{4 \pi \varepsilon_0}\) અને ગુરુત્વાકર્ષણ અચળાંક \(G\) નો ગુણોત્તર લગભગ કેટલો હશે? (આપેલ : પ્રોટોન અને ઇલેક્ટ્રોન દરેકનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19}\; C\), ઇલેક્ટ્રોનનું દળ \(=9.11 \times 10^{-31}\; kg\), પ્રોટોનનું દળ \(=1.67 \times 10^{-27}\,kg\))NEET 2022 Medium
- \(0.049 \mathrm{~T}\) જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં, એક ચુંબકીય સોય આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(5\) સેકન્ડમાં \(20\) પૂર્ણ દોલનો કરે છે. સોયની જડત્વની ચાકમાત્રા \(9.8 \times 10^{-6} \mathrm{~kg} \mathrm{~m}^2\)છે. જો સોયની સુંબકીય ચાકમાત્રા \(x \times 10^{-5} \mathrm{Am}^2\) હોય તો ' \(x\) ' નું મૂલ્ય. . . . . . . .થશે.NEET 2024 Medium
More PYQs from NEET
- યાદી \(-I\)અને યાદી \(-II\)ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b)- (c) -(d)\)યાદી \(- I\) યાદી \(- II\) \((a)\) ફિલરીયાસીસ \((i)\) હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા \((b)\) અમીબીયોસીસ \((ii)\) ટ્રાઇકોફાઈટોન \((c)\) ન્યુમોનીયા \((iii)\) વુચેરેરીયા બાનક્રોફ્ટી \((d)\) રીંગવોર્મ \((iv)\) એન્ટામીબા હિસ્ટોલાઈટીકા NEET 2021 Medium - \(NAD^+\) નો કોષીય શ્વસનમાં શું ફાળો છે?NEET 2018 Hard
- \(0.3\; T\) નું એકસમાન ચુંબકીયક્ષેત્ર ધન \(Z - \) દિશામાં પ્રસ્થાપિત કરેલ છે. \(XY\) સમતલમાં \(10\; cm \) અને \(5\; cm\) બાજુઓવાળી એક \(I=12\; A\) પ્રવાહધારીત લંબચોરસ લૂપને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકેલ છે. આ લૂપ પરનું ટોર્ક કેટલું થાય?
NEET 2017 Medium - પ્રકાશ હવામાં \(t_1\) સમયમાં \(x\) અંતર અને \(t_2\) સમયમાં કોઈ માધ્યમમાં \(10 x\) અંતર કાપે છે. તો આ માધ્યમ માટે ક્રાંતિકોણ કેટલો હશે?NEET 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) :સ્વ પ્રતિરક્ષા રોગ એ એવી અવસ્થા છે કે જેમાં શરીરની રક્ષણ પ્રણાલી તેના પોતાના કોષોને બહારના તરીકે ઓળખે છે. વિધાન \(II\) :સંધિવા એક એવી અવસ્થા છે કે જેમાં શરીર તેના પોતાના કોષો પર આક્રમણ કરતું નથી. ઉપરોક્ત વિદ્ધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Hard
- સજીવ અને તેના બાયોટેકનોલોજીમાં થતાં ઉપયોગને જોડો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\quad \)\((a)\) બેસિલન થુરીએન્જેન્સિસ \((i)\) પ્રતિકૃતિ વાહક \((b)\) થર્મસ એકવેટિકસ \((ii)\) સૌ પ્રથમ rDNA અણુની બનાવટ \((c)\) એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસીઅન્સ \((iii)\) DNA પોલીમરેઝ \((d)\) સાલમોનેલા ટાયફામ્યુરિયમ \((iv)\) Cry પ્રોટીન્સ NEET 2020 Medium