NEET · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry
\(0.5 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}\) યંગનો મોડ્યુલસ, \(10^{-5}{ }^{\circ} \mathrm{C}^{-1}\) જેટલો રેખીય તાપીય વિસ્તરણાંક, લંબાઈ \(1 \mathrm{~m}\) અને આડછેદનું ક્ષેત્રફળ \(10^{-3} ~m^2\) હોય તેવા એક ધાત્વિય સળિયાને \(0^{\circ} \mathrm{C}\) થી \(100^{\circ} C\) તાપમાને તે વિસ્તરણ પામે નહિ કે વળે નહીં તે રીતે ગરમ કરવામાં આવે છે. તેમાં ઉત્પન્ન દાબીય બળ. . . . . . . હશે.
- A \(50 \times 10^3 \mathrm{~N}\)
- B \(100 \times 10^3 \mathrm{~N}\)
- C \(2 \times 10^3 \mathrm{~N}\)
- D \(5 \times 10^3 \mathrm{~N}\)
Answer & Solution
Correct Answer
(A) \(50 \times 10^3 \mathrm{~N}\)
Step-by-step Solution
Detailed explanation
Thermal strain \(=\) Longitudinal strain \(=\alpha \Delta T\) \(\Rightarrow\) Longitudinal strain, \(\delta=10^{-5} \times 10^2=10^{-3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સમાંતર પ્લેટ્સ કેપેસિટરને \(5\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયઈલેક્ટ્રિકના ઉપયોગથી એ રીતે ડિઝાઈન કરવાનો છે કે તેની ડાયઈલેક્ટ્રિક સ્ટ્રેન્થ \(10^9 \;Vm ^{-1}\) થાય. જો કેપેસિટરનો વોલ્ટેજ રેટિંગ \(12 \;kV\) હોય, તો \(80 \;pF\) કેપાસિટન્સ હોય તેવા કેપેસિટરની દરેક પ્લેટ્નું લધુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ?NEET 2017 Medium
- મંગળની સૂર્ય ફરતે કક્ષાની ત્રિજ્યા બુધની કક્ષાની ત્રિજ્યા કરતાં આશરે 4 ગણી છે. મંગળનું વર્ષ 687 પૃથ્વી દિવસનું છે. તો બુધ ગ્રહ પર 1 વર્ષની લંબાઈ કેટલી હશે?NEET 2025 Hard
- બે પારદર્શક માધ્યમો \(A\) અને \(B\) ને સમતલ સપાટી થી છૂટા પાડવામાં આવેલ છે. આ માધ્યમોમાં, પ્રકાશની ઝડપ અનુક્રમે \(1.5 \times 10^{8} m / s\) અને \(2.0 \times 10^{8} m / s\) છે. આ માધ્યમો માટે ક્રાતિ કોણ \(......\) હશે.NEET 2022 Medium
- પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન \(200\; N\) થાય છે. પૃથ્વીના કેન્દ્ર તરફ અડધી ઊંડાઈ એ તેનું વજન (\(N\) માં) કેટલું થશે?NEET 2019 Medium
- \(2.2 \times 10^9 \;s\) અર્ધઆયુ સમય ધરાવતા કોઈ રેડિયોએક્ટિવ પદાર્થનો કોઈ ક્ષણે રેડિયોએક્ટિવ ક્ષય \(10^{10}\; s ^{-1}\) છે. આ સમયે તે રેડિયોએક્ટિવ અણુંઓની સંખ્યા કેટલી હશે?NEET 2019 Medium
- એક ગાડીના પૈડાની કોણીય ઝડપ \(360 \;rpm\) થી \(1200 \;rpm\) થતાં \(14 \;second\) લાગે છે તો તેની કોણીય પ્રવેગ મેળવોNEET 2020 Medium
More PYQs from NEET
- નીચેના પૈકી ક્યુ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા છે ?NEET 2020 Medium
- ધાસ (તૃણો)માં ભેજગ્રાહી કોષો (બુલીફોર્મ)નું મુખ્ય કાર્ય છે :NEET 2026 Easy
- ભૌતિક રાશિ કે જેનું પરિમાણીય સૂત્ર દબાણને સમાન છે.NEET 2022 Easy
- પ્રકાશના ક્યાં રંગની તરંગ લંબાઈ મહત્તમ છે?NEET 2019 Easy
- સામાન્ય ગોઠવણમાં ગ્રહોનું અવલોકન કરવા માટે નિરીક્ષક દ્વારા ખગોળીય ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. ટેલિસ્કોપના નિર્માણમાં વપરાતા ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(20\,m\) અને \(2\,cm\) છે. ટેલિસ્કોપ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો \((a)\) ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર \(20.02\; m\) છે \((b)\) ટેલિસ્કોપની મોટવણી \(1000\) છે \((c)\) ગ્રહનું પ્રતિબિંબ સીધું અને નાનું હોય \((d)\) આયપીસનું છિદ્ર (aperture) ઓબ્જેક્ટિવપીસ કરતાં નાનું છે સાચા વિધાનો કયા છે?NEET 2022 Medium
- સરળ આવર્તગતિ કરતા કણનો \(x\) - \(t\) આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. \(t=2\) સેકન્ડ વખતે કણનો પ્રવેગ \(.......\) છે.
NEET 2023 Medium