ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 4. Moving charges and magnetism

\(0.3\; T\)  નું એકસમાન ચુંબકીયક્ષેત્ર ધન \(Z - \) દિશામાં પ્રસ્થાપિત કરેલ છે. \(XY\) સમતલમાં \(10\; cm \) અને \(5\; cm\) બાજુઓવાળી એક \(I=12\; A\) પ્રવાહધારીત લંબચોરસ લૂપને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકેલ છે. આ લૂપ પરનું ટોર્ક કેટલું થાય?

  1. A \(-1.8 \times 10^{-2}\)\(\hat j\;Nm\)
  2. B \(0\)
  3. C \(-1.8 \times 10^{-2}\) \(\hat i\;Nm\)
  4. D \(+1.8 \times 10^{-2}\) \(\hat i\;Nm\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(0\)

Step-by-step Solution

Detailed explanation

\(\vec{\tau}= NIA \times \overline{ B }\) Here \(\overrightarrow{ A } \| \overrightarrow{ B }\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app