NEET · Physics · STD 11 - 4.1 newtons laws of motion
\(0.3\,kg\,m/s\) રેખીય વેગમાન ધરાવતા રેખીય ગતિ કરતાં \(5\,g\) દળના પદાર્થે \(5\,s\) માં કાપેલ અંતર \(..........\,m\) હશે.
- A \(300\)
- B \(30\)
- C \(3\)
- D \(0.3\)
Answer & Solution
Correct Answer
(A) \(300\)
Step-by-step Solution
Detailed explanation
\(mv =0.3\) \(\frac{5}{1000} v =0.3 \Rightarrow v =60\,m / s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથમાં, બેટરીમાંથી પસાર થતો પ્રવાહ ________ છે :
NEET 2025 Easy - હાઈડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષાની ત્રિજ્યા \(5.3 \times 10^{-11}\,m\) છે. હાઈડ્રોજન પરમાણુની શક્ય ત્રીજી કક્ષાની ત્રિજ્યા \(....... \mathring A\) થાય.NEET 2023 Easy
- \(m\) દ્રવ્યમાન તથા \(v \) વેગથી ગતિ કરતા \(\alpha \) કણને \(Ze\) જેટલા વિદ્યુતભારવાળા કોઇ ભારે ન્યુકિલયસ પર આપાત કરવામાં આવે છે, તો તેના ન્યુકિલયસના કેન્દ્રથી લઘુતમ અંતર દળ \(m\) પર કેવી રીતે આધાર રાખે છે?NEET 2016 Medium
- \(R _{1}\) અને \(R _{2}\left( R _{1}>> R _{2}\right)\) ત્રિજ્યાઓ ધરાવતા બે પોલા વાહક ગોળાઓ પર સમાન વિદ્યુતભાર છે. સ્થિતિમાન\(.............\)હશે.NEET 2022 Easy
- નીચે દર્શાવેલ આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર એક આદર્શવવાયુ સમાન પ્રારંભિક અવસ્થામાંથી ચાર જુદી-જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તે પ્રક્રિયાઓ સમઉષ્મીય, સમતાપીય, સમદાબીય અને સમકદીય છે. \(1, 2,3\) અને \(4\) વક્રોમાંથી સમોષ્મી પ્રક્રિયા રજુ કરતો વક્ર\(.....\) છે.
NEET 2022 Medium - એક ઇલેક્ટ્રોન (દળ \(9 \times 10^{-31} kg\) અને વિદ્યુતભાર \(1.6 \times 10^{-19} C\) ) \(c / 100\) (જ્યાં \(c =\) પ્રકાશનો વેગ) ની ઝડપથી ગતિ કરતો એક ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) માં દાખલ થાય છે, જેનું મૂલ્ય \(9 \times 10^{-4} T\) છે અને તે તેની ગતિની દિશાને લંબ છે. આપણે ચુંબકીય ક્ષેત્ર સાથે એક સમાન વિદ્યુતક્ષેત્ર \(\vec{E}\) લાગુ પાડવા માંગીએ છીએ જેથી ઇલેક્ટ્રોન તેના માર્ગ પરથી વિચલિત ન થાય. તો... (પ્રકાશનો વેગ \(c =3 \times 10^8 ms^{-1}\) )NEET 2025 Easy
More PYQs from NEET
- પૉલિમરેઝ ચેઇન રિએક્શન (PCR) DNA નું પ્રવર્ધન આ સમીકરણ અનુસાર કરે છે.NEET 2025 Easy
- નીચે આપેલા માંથી કયો એક પરમાણુઓની સંખ્યા મહતમ ધરાવતું હશે?NEET 2020 Medium
- ટ્રાપકાર્બાક્સિલિક અસિક ચક્રનાં સોપાનોને આળખો કે જેમાં પ્રક્રિયાર્થી (સબસ્ટ્રેટ)નું ઑક્સિરેશન સંકળાયેલ નથી :NEET 2024 Medium
- જો \(mRNA\)ની હરોળ નીચે પ્રમાણેની હોય તો, નીચે જણાવેલ કર શૃંખલા સાંકેતિક શૃંખલામાં બંધબેસતી શૃંખલા હશે? \(5'AUCGAUCGAUCGAUCGAUCGAUCG\,AUCG 3'\)NEET 2023 Medium
- નીચેનામાંથી કયું ICBN ના નિયમોની વિરુદ્ધ છે?NEET 2019 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) (A). ગુલાબ (I). વ્યાવૃત કલિકાંતર વિન્યાસ (B). વટાણા (II). પરિજાયી પુષ્પ (C). કપાસ (III). અષ્ટિલ ફળ (D). કેરી (IV). ધારાવર્તી જરાયુવિન્યાસ NEET 2024 Medium