NEET · Physics · STD 11 - 4.1 newtons laws of motion
\(0.15\, \mathrm{~kg}\) દળ ધરાવતા એક બોલને \(10\, m\) ઊંચાઈએથી છોડવામાં આવે છે, તો તે ભોંયતળિયાને અથડાઈને સમાન ઊંચાઇ સુધી રિબાઉન્ડ થાય છે. બોલને અપાતા આવેગનું મૂલ્ય \(......\) ની નજીક હશે. \(\left(\mathrm{g}=10 \,\mathrm{~m} / \mathrm{s}^{2}\right)\) (\(\mathrm{kg}\, \mathrm{m} / \mathrm{s}\) માં)
- A \(0\)
- B \(4.2\)
- C \(2.1\)
- D \(1.4\)
Answer & Solution
Correct Answer
(B) \(4.2\)
Step-by-step Solution
Detailed explanation
\(v=\sqrt{2 g h}\) \(v=\sqrt{2 \times 10 \times 10}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અંતર્ગોળ લેન્સમાં, લેન્સની મુખ્ય અક્ષને સમાંતર વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ, વક્રીભવન પામ્યા પછી :NEET 2026 Medium
- સમાન ક્ષમતા ધરાવતા બે નળાકારો \(A\) અને \(B\) ને એક બીજા સાથે એક સ્ટોપ કોક થી જોડેલ છે \(A\) એક પ્રમાણભૂત તાપમાન અને દબાણે એક આદર્શ વાયુ ધરાવે છે \(B\) સંપૂર્ણ ખાલી છે આ આખી પ્રણાલી ઉષ્મીય અવાહક છે આ સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે છે આ પ્રક્રિયા ........... છે.NEET 2020 Easy
- એક કણ પર \(y-\)દિશામાં \(F = 20 + 10y\) નું બળ લાગે છે. જ્યાં \(F\) એ ન્યૂટનમાં અને \(y\) એ મીટરમાં છે. આ કણને \(y = 0\) થી \(y=1 \;m\) ખસેડવા માટે આ બળ વડે કેટલું કાર્ય કરવું પડે?NEET 2019 Medium
- બંદૂકમાંથી લંબચોરસ લાકડાના બ્લોક પર \(u\) વેગથી એક ગોળી છોડવામાં આવે છે. જ્યારે ગોળી બ્લોકમાં સમક્ષિતિજ રીતે \(24\,cm\) પ્રવેશે ત્યારે તેનો વેગ \(\frac{u}{3}\) થાય છે. ત્યારબાદ તે હજી તે જ દિશામાં બ્લોકને ભેદીને બ્લોકના બરાબર બીજે છેડે સ્થિર થાય છે. તો બ્લોકની કુલ લંબાઈ \(........\,cm\) છે.NEET 2023 Medium
- 220 V અને 50 Hz ના AC પાવર સપ્લાય સાથે, \(20 \Omega\) નો અવરોધક, \(25 \Omega\) રિએક્ટન્સ ધરાવતું કેપેસિટર અને \(45 \Omega\) રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર શ્રેણીમાં જોડેલા છે. પરિપથમાંનો અનુરૂપ પ્રવાહ અને પ્રવાહ તથા વોલ્ટેજ વચ્ચેનો કળા કોણ અનુક્રમે કેટલો છે?NEET 2025 Easy
- પ્રકાશ હવામાં \(t_1\) સમયમાં \(x\) અંતર અને \(t_2\) સમયમાં કોઈ માધ્યમમાં \(10 x\) અંતર કાપે છે. તો આ માધ્યમ માટે ક્રાંતિકોણ કેટલો હશે?NEET 2023 Medium
More PYQs from NEET
- લિપિડ્સના સંદર્ભમાં નીચેના વિધાનો છે.
\((a)\) ફક્ત એકલ બંધ ધરાવતા લિપિડ્સને અસંતૃપ્ત ફેટી એસિડ્સ કહેવાય છે.
\((b)\) લેસીથિન એક ફોસ્ફોલિપિડ છે.
\((c)\) ટ્રાઇહાઇડ્રોક્સિ પ્રોપેન એ ગ્લિસરોલ છે.
\((d)\) પામિટિક એસિડ કાર્બોક્સિલ કાર્બન સહિત \(20\) કાર્બન પરમાણુઓ ધરાવે છે.
\((e)\) એરાકિડોનિક એસિડ \(16\) કાર્બન પરમાણુઓ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Medium - ઈથેનની અણુકોણાત્મકતાના સંદર્ભમાં સાચું વિધાન શોધો.NEET 2017 Easy
- નૌતલ એ ____ ના પુષ્પનું લાક્ષણિક લક્ષણ છે.NEET 2015 Medium
- આપેલ નોંધમાં દર્શાવેલ \('a'\) થી \(’d’\) ઘટકો વાંચો અને પ્રકાંડમાં બહારથી અંદરની બાજુએ આવેલ ઘટકોનો સાચો ક્રમ જણાવો.
\((a)\) દ્વિતીયક બાહ્યક \((b)\) ઘરડા પ્રકાંડ
\((c)\) દ્વિતીય અન્નવાહક \((d)\) ત્વક્ષાNEET 2015 Medium - ક્લાઈનફેલ્ટર્સ સીન્ડ્રોમને અનુલક્ષીને નીયે પૈકીનાં ક્યા વિધાન સાચાં છે? \(A\). આ અનિયમિતતા સૌપ્રથમ વાર લેન્ગડન ડાઉને વર્ણવી હતી \((1866)\). \(B\). આવી વ્યક્તિ સંપૂર્ણ રીતે પુરુષ હોય છે પરંતું માદાના લક્ષણો પણ અભિવ્યક્ત થાય છે. \(C\). અસરગ્રસ્ત વ્યક્તિ ટૂંકા કદની હોય છે. \(D\). શારીરિક, માનસિક મંદતા (સાયકોમોટર) અને માનસિક વિકાસ રૂંધાયેલો હોય છે. \(E\). આવી વ્યક્તિઓ વંધ્ય હોય છે. સાચો વિકલ્પ પસંદ કરો :NEET 2023 Medium
- આપેલી આકૃતિ મનુષ્યમાં મૂત્રવાહક તંત્ર (ઉત્સર્જન તંત્ર. ના \(A\) થી \(D\) નિર્દેશિત ભાગો દર્શાવે છે. એવો વિકલ્પ પસંદ કરો જે તેની સાચી ઓળખ અને તેની લાક્ષણિકતા કે કાર્યો દર્શાવે.
NEET 2013 Hard