NEET · Physics · STD 12 - 10. Wave optics
\(0.02\; cm\) પહોળાઇના એક રેખીય છિદ્ર \((aperture)\) ને એક \( 60 \;cm\) કેન્દ્રલંબાઇવાળા લેન્સની સામે રાખેલ છે. આ છિદ્રને \(5 \times 10^{-5} \;cm \) તરંગલંબાઇવાળા લંબરૂપે આપાત પ્રકાશના સમાંતર કિરણપુંજ વડે પ્રકાશિત કરવામાં આવે છે. વિવર્તન ભાતમાં પ્રથમ અપ્રકાશિત શલાકાનું પડદાના કેન્દ્રથી અંતર (\(cm\) માં) કેટલુ હશે?
- A \(0.20\)
- B \(0.15\)
- C \(0.10\)
- D \(0.25\)
Answer & Solution
Correct Answer
(B) \(0.15\)
Step-by-step Solution
Detailed explanation
Here, \(a=0.02\,cm\,=\,2 \times 10^{-4}\,m\) \(\lambda=5 \times 10^{-5} \,\mathrm{cm}=5 \times 10^{-7}\, \mathrm{m}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વર્તુળાકાર આડછેદ અને સ્થિત વિદ્યુતપ્રવાહ ઘરાવતા લાંબા સીધા તાર માટના એમ્પિયર પરિપથીય નિયમ \((circuital\, law)\) થી તારના અંદરના અને બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર\(.....\)NEET 2022 Medium
- \(0.001 \) \(cm\) લઘુતમ માપશકિતના એક સ્ક્રૂગેજની મદદથી કોઇ એક વિદ્યાર્થી સ્ટીલના નાના દડા (છરા) નો વ્યાસ માપે છે.મુખ્ય સ્કેલનું વાંચન \(5mm \) છે અને વર્તુળાકાર સ્કેલનો શૂન્ય ભાગ સંદર્ભકાંપાથી \(25\) કાંપા ઉપર છે.જો આ સ્ક્રૂગેજની શૂન્ય ત્રુટિ \(-0.004\) \(cm\) છે,તો દડા (છરા) નો સાચો વ્યાસ છે.NEET 2018 Medium
- \(10 \mu \mathrm{F}\) સંધારકતા ધરાવતા સંધારકને \(210 ~V\), \(50\) \(Hz\)નl ઉદૂગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે. પરિપથમાં મહતમ (પીક) પ્રવાહ લગભગ. . . . . . .થશે. \((\pi=3.14)\)
NEET 2024 Medium - એક લોજીક પરિપથનો આઉટપુટ \(Y\) નીચે સત્યાર્થ સારણી (ટેબલ) અનુસાર મળે છે.
આઉટપુટ \(Y\) માટેનો સંબંધ. . . . . . . . થશે.\(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(0\) NEET 2024 Medium - અર્ધ-તરંગ રેકટીફાયરમાં,જો ઈનપુટ (આદાન)આવૃત્તિ \(60\,Hz\) હોય, તો આઉટપુટ આવૃત્તિ \(\dots\dots\dots\,Hz\) હશે.NEET 2022 Easy
- લિસ્ટ \(- I\) ને લિસ્ટ \(- II\) સાથે મેળવો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2022 Medium
More PYQs from NEET
- અર્ધસૂત્રણ સંબંધિત નીચેનાને જોડો:
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:(a) - (b) - c) - (d)(a) ઝાયગોટીન (i) અંતિમકરણ (b) પેકીટીન (ii) કાયઝમેટા (c) ડીપ્લોટીન (iii) વ્યતિકરણ (d) ડાયાકાઇનેસિસ (iv) સાયનેપ્સિસ NEET 2020 Easy - \(r\) ત્રિજ્યા ધરાવતી એક કેપેલરી ટ્યુબ (કેશનળી) ને પાણીમાં ડૂબાડતા તેમાં \(h\) ઊંચાઈ જેટલું પાણી ચઢે છે. આ કેશનળીમાના પાણીનું દ્રવ્યમાન \(5\,g\) છે \(2\, r\) ત્રિજ્યા ધરાવતી અન્ય એક કેશનળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે આ નળીમાં ઉપર ચઢતા પાણીનું દળ ..............\(\;g\) છેNEET 2020 Medium
- માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) એ હોમોલેચ્ટિક સંકીર્ણ છે જ્યારે \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}\)સ હિંટરોલેચ્ટિક સંકીર્ણ છે. વિધાન \(II\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) એ ફ્ક્ત એક જ પ્રકારનો લિગેન્ડ ધરાવે છે, પણ \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}\) એ એક કરતાં વધારે પ્રકારના લિગેન્ડ ધરાવે છે. ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોNEET 2024 Medium
- પરાગરજને અશ્મિ તરીકે સાચવવા નીચે પૈકી કયું મદદરૂપ સાબિત થયું છે ?NEET 2018 Easy
- નીચેના ઘટકોના બંધક્રમાંકનો સાચો ક્રમ .....NEET 2015 Medium