ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 1. units,dimensions and measurement

\(0.001 \) \(cm\) લઘુતમ માપશકિતના એક સ્ક્રૂગેજની મદદથી કોઇ એક વિદ્યાર્થી સ્ટીલના નાના દડા (છરા) નો વ્યાસ માપે છે.મુખ્ય સ્કેલનું વાંચન \(5mm \) છે અને વર્તુળાકાર સ્કેલનો શૂન્ય ભાગ સંદર્ભકાંપાથી \(25\) કાંપા ઉપર છે.જો આ સ્ક્રૂગેજની શૂન્ય ત્રુટિ \(-0.004\) \(cm\) છે,તો દડા (છરા) નો સાચો વ્યાસ છે.

  1. A \(0.521\, cm\)
  2. B \(\;\)\(0.525\, cm\)
  3. C \(0.529 \,cm\)
  4. D \(\;\) \(0.053 \,cm\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(0.529 \,cm\)

Step-by-step Solution

Detailed explanation

Diameter of the ball
\(= MSR \,+ \,CSR \times\) (Least count) \(- Zero\, error\)
\(= 5\ mm + 25 \times 0.001\ cm - (-0.004)\  cm\)
\(= 0.5\ cm +  25 \times 0.001\ cm - (-0.004)\ cm = 0.529\ cm.\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app