NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
યુરિયાની પાણી સાથે પ્રક્રિયા થઇને \(A\) બને છે કે જેનું વિઘટન થઈને તેમાથી \(B\) બનશે .\(B\) જ્યારે \(Cu ^{2+}\) (જલીય) માંથી પસાર કરતાં ગાઢા ભૂરા રંગનું દ્રાવણ \(C\) બને છે.નીચે આપેલામાંથી \(C\)નું સૂત્ર કયું છે?
- A \(CuCO _{3} \cdot Cu ( OH )_{2}\)
- B \(CuSO _{4}\)
- C \(\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}\)
- D \(Cu ( OH )_{2}\)
Answer & Solution
Correct Answer
(C) \(\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
\(NH _{2} CONH _{2}+ H _{2} O \rightarrow CO _{2}+ NH _{4} OH\) \((A)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કાર્બનિક સંયોજનમાં આઇસોબ્યુટાઇલ સમૂહનું બંધારણ જણાવો.NEET 2013 Easy
- \(100\) સેકન્ડ માટે કોપર સલ્ફેટ દ્રાવણ ધરાવતા વોલ્ટમીટરમાંથી \(9.6487 \mathrm{~A}\) પ્રવાહ પસાર કરતા જમા થતા કોપરનું દળ ગ્રામમાં શોધો. [Cuનું મોલર દળ : \(63 \mathrm{~g} \mathrm{~mol}^{-1}, 1 \mathrm{~F}=96487 \mathrm{C}\) આપેલ છે.]NEET 2024 Medium
- \((CFSE)\) \(\left[\mathrm{CoCl}_{6}\right]^{4-}\) ની સ્ફટિક ક્ષેત્રવાદ સ્થાયિતા ઉર્જા \(18000 \;\mathrm{cm}^{-1}\) છે \(\left[\mathrm{CoCl}_{4}\right]^{2-}\) ની \(CFSE\) ..............\({cm}^{-1}\)NEET 2019 Hard
- સાંદ્ર \(H_2SO_4\) અને સાંદ્ર \(HNO_3\) ના મિશ્રણ વડે બેંઝિનનું નાઈટ્રેશન ધ્યાનમાં લો. જો મિશ્રણમાં \(KHSO_4\) નો વધુ જથ્થો ઉમેરવામાં આવે તો નાઈટ્રેશનનો દર ...... થશે.NEET 2016 Hard
- નીચેના પૈકી ક્યા વિકલ્પોમાં ગોઠવણીનો ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મોના ફેરફાર સાથે સહમત નથી ?NEET 2016 Medium
- હાઇડ્રોજન અણુમાં બીજી બોહર ભ્રમણકક્ષામાં ઇલેક્ટ્રોનની દ - બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હોય ? \([\) બોહર ત્રિજ્યા \(a_0 = 52.9 \;pm]\)NEET 2019 Hard
More PYQs from NEET
- નકકર ધાતુના ભોયતયિળા પર \( 1\; m \) લંબાઇનો એક ધાતુનો સળિયો એકદમ શિરોલંબ છોડવામાં આવે છે.ઓસિલોસ્કોપ વડે એ શોધવામાં આવ્યું કે અથડામણ \(1.2 \;kHz\) આવૃતિના સંગત તરંગ ઉત્પન્ન કરે છે. આ ધાતુના સળિયામાં ધ્વનિની ઝડપ (\(m/s\) માં) કેટલી હશે?NEET 2017 Medium
- જે સ્ત્રીઓ ગર્ભધારણ કરી શકતી નથી તેઓમાં નીચેના માંથી કઈ પધ્ધતિ થી ગર્ભના સ્થાનાંતરણમાં મદદ થાય છે?NEET 2020 Easy
- જૈવવિવિધતાના નુકસાનના "ધ એવિલ ક્વાર્ટર" માં નીચે પૈકી કયું સમાવિષ્ટ થાય છે ?NEET 2026 Medium
- હાઇડ્રોકાર્બન \((A)\) ની બ્રોમિન સાથે વિસ્થાપન પ્રક્રિયા થઇ આલ્કાઇલ બ્રોમાઇડ બને છે, જે વુર્ટઝ પ્રક્રિયા દ્વારા ચાર કાર્બન પરમાણુઓ કરતા ઓછા હોય તેવા વાયુમય હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર પામે છે. તો \((\mathrm{A})\) શોધો.NEET 2018 Medium
- આપેલ પરિપથ કયા લોજિક ગેટ જેવુ કાર્ય કરે?
NEET 2019 Medium - \(0.10 \,M\) સોડિયમ એસિટટ અને \(0.01\, M\) એસિટીક એસિડ દેરેકના \(50\, mL\) ધરાવતા દ્રાવણની \(pH\) કેટલી થાય છે ?
\([\) આપેલ \(CH _{3} COOH\) નો \(pK _{ a }=4.57]\)NEET 2022 Medium