NEET · Chemistry · STD 12 - 10. Biomolecules
યાદી - I ને યાદી - II સાથે જોડો
| \(\text{યાદી-I(વિટામિનનું નામ)}\) | \(\text{યાદી-II(ઉણપથી થતો રોગ)}\) |
| \(\text{A. વિટામિન}\) \(\text B_{12}\) | \(\text{(I) કિલોસિસ}\) |
| \(\text{B. વિટામિન D}\) | \(\text{(II) આંચકી}\) |
| \(\text{C. વિટામિન}\) \(\text B_2\) | \(\text{(III) સુકતાન}\) |
| \(\text{D. વિટામિન}\) \(\text B_6\) | \(\text{(IV) પ્રણાશી એનીમિયા}\) |
- A A-I, B-III, C-II, D-IV
- B A-IV, B-III, C-I, D-II
- C A-II, B-III, C-I, D-IV
- D A-IV, B-III, C-II, D-I
Answer & Solution
Correct Answer
(B) A-IV, B-III, C-I, D-II
Step-by-step Solution
Detailed explanation
સાચી જોડ
A. વિટામિન \(\text B_{12}\) \(\rightarrow\) IV. પ્રણાશી એનીમિયા
B. વિટામિન D \(\rightarrow\) III. સુકતાન
C. વિટામિન \(\text B_{2}\) \(\rightarrow\) I. કિલોસિસ
D. વિટામિન B6 \(\rightarrow\) II. આંચકી
A. વિટામિન \(\text B_{12}\) \(\rightarrow\) IV. પ્રણાશી એનીમિયા
B. વિટામિન D \(\rightarrow\) III. સુકતાન
C. વિટામિન \(\text B_{2}\) \(\rightarrow\) I. કિલોસિસ
D. વિટામિન B6 \(\rightarrow\) II. આંચકી
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(119\) પરમાણુ ક્રમાંક ધરાવતા એક તત્વનું \(IUPAC\) નામ આપો.NEET 2022 Easy
- નીચે આપેલા સંયોજનો પૈકી ક્યા એકનું સલ્ફોનેશન ખૂબ જ સરળતાથી થશે ?NEET 2017 Medium
- હાઇડ્રોકાર્બન \((A)\) ની બ્રોમિન સાથે વિસ્થાપન પ્રક્રિયા થઇ આલ્કાઇલ બ્રોમાઇડ બને છે, જે વુર્ટઝ પ્રક્રિયા દ્વારા ચાર કાર્બન પરમાણુઓ કરતા ઓછા હોય તેવા વાયુમય હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર પામે છે. તો \((\mathrm{A})\) શોધો.NEET 2018 Medium
- આપેલ સંયોજન \(..........\)નું એક ઉદાહરણ છે.
NEET 2023 Medium - \(298\, K\) પર કોષમાં થતી નિમ્ન પ્રક્રિયાનો \(emf\) શોધો. (\(V\) માં) \(Ni ( s )+2 Ag ^{+}(0.001 M ) \rightarrow Ni ^{2+}(0.001 M )+2 Ag ( s )\) \((\) આપેલ છે \(298\, K\) પર \(E _{\text {cell }}^{\circ}=10.5 \,V , \frac{2.303 RT }{ F }=0.059)\)NEET 2022 Medium
- અપેક્ષિત તત્ત્વ કે જે નિકટતમ ઉમદા વાયુ સંરચના મેળવવા સૌથી મોટો આયન બનાવે છે તે શોધો.NEET 2023 Medium
More PYQs from NEET
- એક નિશ્ચિત પ્રક્રિયાં માટે, વેગ = \(k [ A ]^2[ B ]\) છે.\(B\)ની સાંદ્રતા અચળ રાખીને જ્યારે \(A\)ની પ્રારંભિક સાંદ્રતા ત્રણ ગણી કરવામાં આવે ત્યારે પ્રારંભિક વેગ થશે તે...NEET 2023 Medium
- ગર્ભનિરોધક “સહેલી” \((SAHELI)\)NEET 2018 Easy
- ખાદ્ય, ભૂમિગત પ્રકાંડનું ઉદાહરણNEET 2014 Medium
- જ્યારે \(1 dm ^3\) \(CO _2\) વાયુને ગરમ કોક (coke) પરથી પસાર કરવામાં આવે છે, ત્યારે STP એ સંપૂર્ણ પ્રક્રિયા પછી વાયુમય મિશ્રણનું કદ \(1.4 dm ^3\) થાય છે. STP એ વાયુમય મિશ્રણના ઘટકો શોધો :NEET 2026 Easy
- જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન \(1.6 \;\mathring A\) અંતરે દૂર હોય ત્યારે તેમની વચ્ચેના આકર્ષણના લીધે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ................... થાય \(\left(m_{e} \simeq 9 \times 10^{-31} kg , e=1.6 \times 10^{-19} C \right)\) (Take \(\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}\) )NEET 2020 Medium
- સુકોષ કેન્દ્રીઓમાં, પ્રત્યાંકન પ્રક્રિયામાં \(RNA\) પોલીમરેઝ \(III\) નો શું ભાગ છે ?NEET 2021 Medium