NEET · Chemistry · STD 12 -1. Solution and colligative properties
યાદી - I ને યાદી - II સાથે જોડો
| યાદી-I (ઉદાહરણ) | યાદી-II (દ્રાવણનો પ્રકાર) |
| A. ભેજ | I. ઘનનું ઘનમાં |
| B. મિશ્રધાતુઓ | II. પ્રવાહીનું વાયુમાં |
| C. એમાલ્ગમ | III. ઘનનું વાયુમાં |
| D. ધુમાડો | IV. પ્રવાહીનું ઘનમાં |
- A A-II, B-IV, C-I, D-III
- B A-II, B-I, C-IV, D-III
- C A-III, B-I, C-IV, D-II
- D A-III, B-II, C-I, D-IV
Answer & Solution
Correct Answer
(B) A-II, B-I, C-IV, D-III
Step-by-step Solution
Detailed explanation
A \(\rightarrow\) ભેજ \(\Rightarrow\) પ્રવાહીનું વાયુમાં
B \(\rightarrow\) મિશ્રધાતુ \(\Rightarrow\) ઘનનું ઘનમાં
C \(\rightarrow\) એમાલ્ગમ \(\Rightarrow\) પ્રવાહીનું ઘનમાં
D \(\rightarrow\) ધુમાડો \(\Rightarrow\) ઘનનું વાયુમાં
B \(\rightarrow\) મિશ્રધાતુ \(\Rightarrow\) ઘનનું ઘનમાં
C \(\rightarrow\) એમાલ્ગમ \(\Rightarrow\) પ્રવાહીનું ઘનમાં
D \(\rightarrow\) ધુમાડો \(\Rightarrow\) ઘનનું વાયુમાં
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હિલિયમ પરમાણુઓની સૌથી વધુ સંખ્યા શેમાં છે?NEET 2024 Medium
- એલ્યુમિનિયમ ક્લોરાઈડ એ એસીટીફાઇડ માં જલીય દ્રાવણ \(\mathrm{A}\) બનાવે છે જેમાં \(Al\) નો વર્ણસંકર \(B\) છે તો '\(A\)' અને '\(B\)' અનુક્રમે શું હશે ?NEET 2019 Hard
- સ્તંભ \(A\) માં ઓકસાઈડ આપેલા છે સાથે સ્તંભ \(B\) માં તેના ગુણધર્મો આપેલા છે
સ્તંભ \(A\) સ્તંભ \(B\) \((i) \;\mathrm{Na}_{2} \mathrm{O}\) \((a)\) તટસ્થ \((ii) \;\mathrm{Al}_{2} \mathrm{O}_{3}\) \((b)\) બેઝિક \((iii)\;\mathrm{N}_{2} \mathrm{O}\) \((c)\) એસિડિક \((iv)\;\mathrm{Cl}_{2} \mathrm{O}_{7}\) \((d)\) ઉભયગુણી NEET 2019 Medium - કોઈ નિશ્ચિત પ્રક્રિયા \(R \rightarrow\) નીપજ માટે, સાંદ્રતા [R] વિરુદ્ધ સમય નો આલેખ નીચે દર્શાવ્યા મુજબ ઋણ ઢાળ ધરાવે છે. પ્રક્રિયાનો ક્રમ શોધો :
NEET 2026 Easy - કાર્બોક્સિલિક એસિડના ઉત્કલનબિંદુ, તુલનાત્મક આણ્વીય દળ ધરાવતા આલ્ડિહાઇડ, કિટોન અને આલ્કોહોલ કરતાં પણ ઊંચા હોય છે. તે શાના કારણે છે?NEET 2018 Medium
- ખોટી રીતે જોડાયેલ જોડ જણાવો. અણુ અણુનો આકાર અથવા ભૂમિતીNEET 2020 Medium
More PYQs from NEET
- ટર્બાઈનનું સંચાલન કરવા \(60\, m\) ઊંચાઈએથી અને \(15\, kg/s\) ના દર થી પાણી પડે છે. ઘર્ષણ બળને કારણે થતો વ્યય આપાત ઊર્જના \(10\,\%\) જેટલો છે. ટર્બાઈનમાં કેટલો પાવર (કાર્યત્વરા) ઉત્પન્ન થશે ? \(\left(g=10\, \mathrm{~m} / \mathrm{s}^{2}\right)\) (\(\mathrm{~kW}\) માં)NEET 2021 Medium
- સ્ટરિંગ-ટેંક જૈવ રિએક્ટર ખાસ કરીને શા માટે આયોજિત હોયNEET 2016 Medium
- \(RNA\) માં જો \(999\) બેઈઝ હોય તે \(333\) એમિનો ઍસિડના \(RNA\) પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત બનાવે છે અને \(901\) નંબરના સ્થાને બેઈઝ નીકળી જાય છે આથી બેઇઝની લંબાઈ \(998\) બેઈઝ બને છે. તો કેટલા સંકેતોમાં પરિવર્તન થશે ?NEET 2017 Medium
- હાઈપોથેલેમસમાં ઈજા થતા નીચેના પૈકી કઈ ક્રિયા અસર પામે? ,NEET 2014 Medium
- શેરડીના પાકમાં નીચેના પૈકી ક્યા વનસ્પતિ વૃદ્ધિ નિયામકનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈમાં વધારો થવાથી પાકનું ઉત્પાદન વધે છે?NEET 2024 Medium
- નીચે આપેલાને જોડો.
નીચે આપેલામાંથી કયો એક સાચો વિકલ્પ છે ? \((a)\quad (b)\quad (c) \quad (d)\)(a) શુદ્ધ નાઇટ્રોજન (i) ક્લોરિન (b) હેબર પદ્ધતિ (ii) સક્યુરિક એસિડ (c) સંપર્ક પદ્ધતિ (iii) એમોનિયા (d) ડેકોન (Deacon's) પદ્ધતિ (iv) સોડિયમ એઝાઇડ અથવા બેરીયમ એઝાઇડ NEET 2019 Hard