NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements
યાદી I ને યાદી II સાથે જોડો:
| યાદી - I (આયન) | યાદી - II (કેટાયન વિશ્લેષણમાં સમૂહ ક્રમાંક) |
| A. \(\text{Co} ^{2+}\) | (I) સમૂહ - I |
| B. \(\text{Mg} ^{2+}\) | (II) સમૂહ - III |
| C. \(\text{Pb} ^{2+}\) | (III) સમૂહ - IV |
| D. \(\text{Al} ^{3+}\) | (IV) સમૂહ - VI |
- A A-III, B-IV, C-II, D-I
- B A-III, B-IV, C-I, D-II
- C A-III, B-II, C-IV, D-I
- D A-III, B-II, C-I, D-IV
Answer & Solution
Correct Answer
(B) A-III, B-IV, C-I, D-II
Step-by-step Solution
Detailed explanation
| A. \(\text{Co} ^{2+}\) | (III) સમૂહ - IV |
| B. \(\text{Mg} ^{2+}\) | (IV) સમૂહ - VI |
| C. \(\text{Pb} ^{2+}\) | (I) સમૂહ - I |
| D. \(\text{Al} ^{3+}\) | (II) સમૂહ - III |
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(100\) સેકન્ડ માટે કોપર સલ્ફેટ દ્રાવણ ધરાવતા વોલ્ટમીટરમાંથી \(9.6487 \mathrm{~A}\) પ્રવાહ પસાર કરતા જમા થતા કોપરનું દળ ગ્રામમાં શોધો. [Cuનું મોલર દળ : \(63 \mathrm{~g} \mathrm{~mol}^{-1}, 1 \mathrm{~F}=96487 \mathrm{C}\) આપેલ છે.]NEET 2024 Medium
- \(AgCl_{(s)}\)ની દ્રાવ્યતા \(0.1\, M\, NaCl\) દ્રાવણમાં દ્રાવ્ય નીપજ સાથે \(1.6 \times 10^{-10}\) તો દ્રાવણ ...NEET 2016 Medium
- નીચેનામાંથી ક્યાં કિસ્સામાં એન્ટ્રોપી ઋણ થશે?NEET 2019 Easy
- \(n = 3\) અને \(l = 1\) કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે?NEET 2016 Medium
- સિગ્માબંધિત કાર્બનિક ધાત્વિક સંયોજનનુ ઉદાહરણ જણાવો.NEET 2017 Easy
- જલીય દ્રાવણમાં મિથાઈલ વિસ્થાપન એમાઇન્સની બેઝિક પ્રબળતા ની યોગ્ય ક્રમ કયો છે ?NEET 2019 Medium
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલાં છે: એક વિધાન \(A\) અને બીજું કારણ \(R\) તરીકે લેબલ થયેલ છે:
વિધાન \(A\) : શરદ કાષ્ઠમાં સાંકડી વાહિનીઓ સાથે ઓછા જલવાહક ઘટકો હોય છે.
કારણ \(R\) : શિયાળામાં એધા ઓછી સક્રિય હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) ક્લોસ્ટ્રીડીયન બ્યુટીલીકમ \((i)\) સાયક્લો સ્પોરીન-\(A\) \((b)\) ટ્રાઈકોડર્મા પોલીસ્પોરમ \((ii)\) બ્યુટીરીક એસિડ \((c)\) મોનાસ્કસ પરપુરીયસ \((iii)\) સાઈટ્રીક એસિડ \((d)\) એસ્પર્જીલસ નાઈજર \((iv)\) રૂધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડતો ઘટક NEET 2020 Easy - કોઈપણ સમયે, કણના \(x\) અને \(y\) યામ અનુક્રમે \(x=5t-2t^{2}\) અને \(y=10t\) છે, જ્યાં \(x\) અને \(y\) મીટરમાં અને \(t\) સેકન્ડમાં છે. \(t =2\,s\) પર કણનો પ્રવેગ (\(m/sec^2\) માં) કેટલો હશે?NEET 2017 Medium
- આદિ કોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી કોષોમાં આવેલ પટલ વિહિન કોષીય અંગીકાઓ__________ છે.NEET 2026 Hard
- સમાન કેપેસિટન્સ 200 pF ધરાવતા બે વિદ્યુતભાર રહિત કેપેસિટરો ધ્યાનમાં લો. તેમાંથી એકને 100 V સપ્લાય વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે અને તેને છૂટું પાડવામાં આવે છે. હવે આ કેપેસિટરને વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં ગુમાવાયેલી સ્થિતવિદ્યુત ઊર્જા ____________ છે :NEET 2026 Hard
- એક દૈહિક કોષ કે જેણે તેના કોષચક્રનો \(S\) તબક્કો હમણાં જ પૂર્ણ કર્યો છે, તે જ જાતિના જન્યુની સરખામણીમાં, તે ધરાવે છેNEET 2015 Medium