enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(XeF_4\) નું સાચું બંધારણ અને સંકરણ.....
- A અષ્ટફલકીય, \(sp^3 d^2\)
- B ત્રિકોણીય દ્વિપિરામિડલ, \(sp^3 d\)
- C સમતલીય સમત્રિકોણ, \(sp^3d^3\)
- D સમચતુષ્ફલકીય, \(sp^3d^2\)
Answer & Solution
Correct Answer
(A) અષ્ટફલકીય, \(sp^3 d^2\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{XeF}_{4},\) has octahedral geometry where hybridization of \(\mathrm{Xe}\) is \(s p^{3} d^{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો પ્રક્રિયા,\([\)ચિત્ર\(]\) નો વેગ સૌથી વધુ હોય તો \(Z\) શોધો ?
NEET 2017 Medium - નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) પ્રવાહી એમોનિયામાં ધાત્વિક સોડિયમને આગાળતા ગાઢું ભૂરું દ્રાવણ આપે છે કે જે અનુચુંબકીય છે. કારણ \(R\) : એમાઈડના બનવાના કારણે ગાઢું ભૂંરૂ દ્રાવણ છે. ઉ૫રનાં વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Hard
- નીચેના આલ્કેન્સ સમ વિભાજન દ્વારા મુક્ત મુલક બનાવે છે. \(CH_3 - CH_3, CH_3 - CH_2 \)\(- CH_3, (CH_3)_2CH - CH_3,\) \( CH_3 - CH_2 - CH(CH_3)_2.\) આ મૂલકોનો સ્થાયિતાનો વધતો ક્રમ કયો છે?NEET 2013 Hard
- \(3 O _{2}( g ) \rightleftharpoons 2 O _{3}( g )\) \(298 \,K\) પર, ઉપરની પ્રક્રિયા માટે \(K _{ c }\) એ \(3.0 \times 10^{-59}\) મળેલ છે. જો \(O _{2}\)ની સંતુલન સાંદ્રતા \(0.040\, M\) હોય તો પછી \(O _{3}\) ની સાંદ્રતા \(M\) માં શોઘો.NEET 2022 Medium
- જ્યારે સમાન કદના \(0.1\, M\, NaOH\) અને \(0.01\, M\, HCl\) ને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા દ્રાવણની \(pH\) શું હશે?NEET 2015 Medium
- સમતાપી પરિસ્થિતિમાં \(300 \;\mathrm{K}\) પર તેમજ \(10^{5}\; \mathrm{Nm}^{-2} \) ના અચળ દબાણના લીધે એક વાયુ \(10^{-3} \;\mathrm{m}^{3}\) માંથી \(10^{-2} \;\mathrm{m}^{3}\)માં વિસ્તરણ પામે છે. તો વાયુ વડે થતુ કાર્ય શું હશે ?NEET 2019 Medium
More PYQs from NEET
- ફેહલીંગ દ્રાવણઃ '\(A\)' શોધો.NEET 2024 Medium
- પ્રબળ ઇલેક્ટ્રોલાઇટ બેરિયમ હાઇડ્રોક્સાઇડના મંદ જલીય દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ \((i)\) શું હશે ?NEET 2016 Easy
- નીચે પૈકી કયો વસતિનો ગુણ નથી ?NEET 2020 Easy
- \(DNA\) ના અર્ધરૂઢિગત સ્વયંજનનની પ્રાયોગિક ખાતરી સૌપ્રથમ આમાં દર્શાવવામાં આવેલ.NEET 2018 Easy
- \(100\,kW\) ટ્રાન્સમીટર દ્વારા એક કલાક્માં આદર્શ સ્થિતિમાં વિખેરીત થતી ઊર્જા\(......\)હશે.NEET 2022 Easy
- બોહરના મોડેલમાં \(R _1\) એ ઇલેક્ટ્રોનની બીજી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા અને \(R_2\) એ ચોથી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે. ગુણોત્તર \(\frac{ R _1}{ R _2}\) કેટલો હશે?NEET 2022 Easy