NEET · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(\mathrm{X}_{2}, \mathrm{Y}_{2}\) અને \(\mathrm{XY}\) ની બંધવિયોજન ઊર્જાઓનો ગુણોત્તર \(1: 0.5: 1\) છે. \(\mathrm{XY}\) ના સર્જન માટેનો \(\Delta \mathrm{H}\) એ \(-200\; \mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. તો \(X_2\) ની બંધવિયોજન ઊર્જા ......\(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) થશે.
- A \(200\)
- B \(100\)
- C \(800\)
- D \(400\)
Answer & Solution
Correct Answer
(C) \(800\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે \(1 dm ^3\) \(CO _2\) વાયુને ગરમ કોક (coke) પરથી પસાર કરવામાં આવે છે, ત્યારે STP એ સંપૂર્ણ પ્રક્રિયા પછી વાયુમય મિશ્રણનું કદ \(1.4 dm ^3\) થાય છે. STP એ વાયુમય મિશ્રણના ઘટકો શોધો :NEET 2026 Easy
- નીચે આપેલા સંકીર્ણોમાંથી હોમોલેપ્ટિક સંકીર્ણો શોધો.NEET 2023 Hard
- સૂચિ\(- I\) સાથે સૂચિ \(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ\(- I\) (બનતી નીપજો) સૂચિ\(- II\) (ની સાથે કાર્બોનીલ સંયોજનની પ્રક્રિયા) \((a)\) સાયનોહાઈડ્રીન \((i)\) \(NH _{2} OH\) \((b)\) એસિટાલ \((ii)\) \(RNH _{2}\) \((c)\) સ્કિફ બેઈઝ \((iii)\) આલ્કોહોલ \((d)\) ઓક્ઝાઈમ \((iv)\) \(HCN\) NEET 2022 Medium - પ્રથમ ક્રમની એક પ્રક્રિયાની શરૂઆત બાદ \(10\) સેકન્ડે પ્રક્રિયાનો વેગ \(0.04\, mol \,L^{-1} \,s^{-1}\) છે. અને \(20\) સેકન્ડે \(0.03\, mol \,L^{-1} \,s^{-1}\) છે. તો પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય .............. \(\sec\) થશે.NEET 2016 Hard
- આ પ્રક્રિયા ........ તરીકે ઓળખાય છે.
NEET 2016 Hard - \(0.1\) મોલ \(MnO_4^{2-}\) નુ \(MnO_4^-\) માં ઓક્સિડેશન કરવા માટે જરૂરી વિધુતનો જથ્થો ........ \(C\) થશે.NEET 2014 Medium
More PYQs from NEET
- વનસ્પતિ દેહ સુકાય હોય છેNEET 2013 Medium
- 298 K પર, એક ચોક્કસ બફર દ્રાવણમાં \(X^{-}\) અને \(H X\) ની સાંદ્રતા સમાન છે, \(X^{-}\) માટેનો \(K_b\) \(10^{-10}\) છે. આ બફર દ્રાવણનો pH કેટલો છે?NEET 2026 Easy
- ઉષ્મા વાહકતાનો એકમ કયો છે?NEET 2019 Easy
- પિરિડિનમાં \(\sigma\) બંધો, \(\pi\) બંધો અને ઈલેક્ટ્રોનના અબંધકારક યુગ્મની સંખ્યા અનુક્રમે શોધો :NEET 2023 Medium
- પાણીમાં \(X\) દ્રાવણ ના \(0.2 \,mol\, kg^{-1}\) ગલનબિંદુ \(Y\) દ્રાવણ ના સમમોલલ કરતાં વધારે છે તો આ કિસ્સા માં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?NEET 2015 Medium
- એક ફિલામેન્ટવાળા બલ્બ \((500\,W,\,\,100\,V)\) ને \(230\,V\) ના મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવ્યો છે. જ્યારે આ બલ્બ સાથે શ્રેણીમાં \( R\) અવરોધ જોડતાં તે સંપૂર્ણ સારી રીતે કાર્ય કરે છે,અને બલ્બ \(500\,W\) નો વિદ્યુત પાવર વાપરે છે. અવરોધ \(R =\) .................. \(\Omega\)NEET 2016 Medium