NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
વુર્ટ્ઝ પ્રક્રિયા વડે નીચે આપેલા આલ્કેન માંથી કયો સારી નીપજ બનાવી શકતું નથી?
- A n\(-\)બ્યુટેન
- B n\(-\)હેકઝેન
- C \(2,3 -\)ડાયમિથાઇલબ્યુટેન
- D n\(-\)હેપ્ટેન
Answer & Solution
Correct Answer
(D) n\(-\)હેપ્ટેન
Step-by-step Solution
Detailed explanation
n\(-\)Heptane can not be made in good yield using Wurtz reaction since it is unsymmetrical alkane.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એસિડિક \(KMnO_4\) ને ઝડપથી રંગવિહિન કરતા વાયુનું નામ આપો.NEET 2017 Medium
- લેન્થેનોઇડ સંકોચન માટેનુ કારણ ........ છે.NEET 2014 Easy
- આયર્ન કાર્બોનિલ \(Fe(CO)_5\) શું છે?NEET 2018 Medium
- સમઅભિસારી દ્રાવણો ......... સમાન ધરાવે છે.NEET 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) સમૂહ \(16\) તત્વોના નીચે આપેલા હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ ક્રમમાં વધે છે તે. \(H _{2} O < H _{2} S < H _{2} Se < H _{2} Te\) વિધાન \(II :\) આ હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ મોલર દળ વધવાની સાથે વધે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- જયારે એસિડિક \(K_2Cr_2O_7\) દ્રાવણમાંથી \(SO_2\) પસાર કરવામાં આવે ત્યારે નીચેના વિધાનો પૈકી ક્યુ વિધાન સાયુ છે?NEET 2016 Medium
More PYQs from NEET
- મકાઈના ડોડાની ટેસલ્સનું કાર્ય શું છે?NEET 2023 Medium
- રિકૉમ્બિનેઝ ઉત્સેચક અર્ધસૂત્રણના કયા તબક્કે જરૂરી છે?NEET 2014 Medium
- નીચેનામાંથી ક્યો ક્લોનિંગ માટેનો વાહક નથી?NEET 2023 Medium
- નીચે પૈકી કઈ પધ્ધતિ જૈવ વિવિધતાના સ્વ-સ્થાન સંરક્ષણ માટેની પધ્ધતિ નથી ?NEET 2019 Medium
- એક કોમન એમિટર એમ્પ્લિફાયર પરિપથ નીચે આકૃતિમાં દર્શાવેલ છે. પરિપથમાં વપરાયેલ ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ એમ્પ્લિફીકેશન ગુણાંક \({\beta_{dc}} = 100\) છે. બીજા પ્રાચલો આકૃતિમાં દર્શાવેલ છે.
NEET 2017 Hard - નીચે આપેલા માંથી કયો એક પરમાણુઓની સંખ્યા મહતમ ધરાવતું હશે?NEET 2020 Medium