ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry

વાયુના સ્વયંભૂ શોષણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  1. A \(\Delta S\) ઋણ છે અને, તે માટે \(\Delta H\) વધારે ધન હોવું જોઈએ.
  2. B \(\Delta S\) ઋણ છે અને, તે માટે, \(\Delta H\) વધારે ઋણ હોવું જોઈએ.
  3. C \(\Delta S\) ધન છે અને, તે માટે, \(\Delta H\) ઋણ હોવું જોઈએ.
  4. D \(\Delta S\) ધન છે અને, તે માટે, \(\Delta H\) વધારે ધન હોવું જોઈએ.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(\Delta S\) ઋણ છે અને, તે માટે, \(\Delta H\) વધારે ઋણ હોવું જોઈએ.

Step-by-step Solution

Detailed explanation

\(\Delta S\;[\text { change in entropy] and } \Delta H\;[\text { change in enthalpy }]\) are related by the equation \(\Delta G=\Delta H - T \Delta S\)
Same subject
Explore more questions on app