NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
વાયુમંડલમાં કુદરતી અને માનવીય પ્રવૃત્તિ બંનેને કારણે નાઇટ્રોજનના ક્યા ઓક્સાઇડને સામાન્ય પ્રદૂષક તરીકે સામેલ કરવામાં આવતો નથી ?
- A \(N_2O_5\)
- B \(NO_2\)
- C \(N_2O\)
- D \(NO\)
Answer & Solution
Correct Answer
(A) \(N_2O_5\)
Step-by-step Solution
Detailed explanation
Nitrous oxide \((N_{2}O)\) occurs naturally in environment. In automobile engine, when fossil is burnt dinitrogen and dioxygen combine to yield \(\mathrm{NO} \;and\; \mathrm{NO}_{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(H_3PO_2\) ની પ્રબળ રિડયુસિંગ વર્તણૂક શાના લીધે છે ?NEET 2015 Medium
- \(25^oC\) તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના \(0.1\) જલીય દ્રાવણની મોલર વાહકતા \(9.54\, ohm^{-1}\, cm^2 \,mol^{-1}\) છે અને અનંત મંદન પર તેની મોલર વાહકતા \(238\, ohm^{-1}\, cm^2\, mol^{-1}.\) છેતે સાંદ્રતા અને તાપમાનમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડનો આયનીકરણનો અંશ ...........\(\%\).NEET 2013 Hard
- નીચેના પૈકી ક્યો પાણીમાં સૌથી વધુ \(pH\) આપશે ?NEET 2014 Easy
- નીચે આપેલાને સ્થાયિતાના વધતા ક્રમમાં ગોઠવો \(1.\,\,(CH_3)_2 - \mathop C\limits^ + - CH_2 - CH_3\) \(2.\,\,(CH_3)_3 - \mathop C\limits^ + \) \(3.\,\,(CH_3)_2 - |\mathop C\limits^ + H|\) \(4.\,\,CH_3 - \mathop C\limits^ + H_2\) \(5.\,\,\mathop C\limits^ + H_3\)NEET 2013 Medium
- નિર્જલીકરણ પ્રક્રિયા જે ધીમી દરે થાય છે, તે નીચેનામાંથી કઈ છે ?NEET 2019 Hard
- \(1.0\, g\) મેગ્નેશિયમ, \(0.56\, g \,O_2\) સાથે બંધ પાત્રમાં દહન કરવામાં આવે છે. ક્યો પ્રક્રિયક વધશે અને કેટલો ?NEET 2014 Hard
More PYQs from NEET
- ખોટી જોડ શોધી બતાવો : નામ \(IUPAC\) સ્વીકૃત નામ \((a)\) અનનિલઉનિયમ \((i)\) મેન્ડેલિવિયમ \((b)\) અનનિલટ્રાઇયમ \((ii)\) લોરેન્સિયમ \((c)\) અનનિલહેકસિયમ \((iii)\) સિબોર્ગીયમ \((d)\) અનઅનયુનિયમ \((iv)\) દરમ્સ્ટાદટિયમNEET 2020 Easy
- સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો..
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ’કરો :સૂચી \(I\) સૂચી \(II\) \(A\).ફ્રે3ડરિક ગ્રિફિથ \(I\). જનીન સંકેત \(B\). ફાન્કોઈસ જેકોબ અને જેકવે મોનોડ \(II\).અર્ધરૂઢિત \(DNA\) સ્વયંજનન \(C\). હરગોવિંદ ખોરાના \(III\). રૂપાંતરણ (ટ્રાન્સફોર્મેશન) \(D\). મેસેલ્સન અને સ્ટાલે \(IV\).લેક ઓપેરોન NEET 2024 Medium - ગ્લુકોઝનો દરેક અણુ પાયરુવીક એસિડના બે અણુમાં રૂપાંતરિત થાય છે ત્યારે કેટલા \(ATP\) ની ચોખ્ખી આવક મળે છે?NEET 2022 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\) : ગોસનો 'સ્પર્ધક નિષેધ નિયમ' જણાવે છે કે,એક જ પ્રકારના સ્ત્રોતો માટે,બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સહઅસ્તિત્વ ધરાવતી નથી અને અંતે સ્પર્ધાકીય રીતે નિમ્ન જાતિ વિલુપ્ત થઈ જાય છે. વિધાન \(II\): સામાન્ય રીતે માંસાહારીઓ, તૃણાહારીઓ કરતા, સ્પર્ધાથી વધુ અસર પામે છે. ઉપરનાં વિધાનોના પ્રકાશમાં, સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો :NEET 2023 Medium
- \(20\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ \('A'\) અને \(5\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ \('B'\) ને તેમની વચ્ચે \('d'\) જેટલું અંતર રહે તેમ સમાન અક્ષ પર મૂકવામાં આવે છે. જે \('A'\) પર આપાત સમાંતર પ્રકાશ કિરણપૂંજ \('B'\) માંથી સમાંતર કિરણપૂંજ તરીકે નિર્ગમન પામતું હોય, તો અંતર \('d'\) \(......\,cm\) હશે.NEET 2021 Medium
- \(1000\) આંટા ધરાવતી કોઇલની સરેરાશ ત્રિજ્યા \(62.8\,cm\) છે. જો કોઇલના તાર દ્વારા વહન થતો પ્રવાહ \(1\,A\) હોય, તો કોઇલના કેન્દ્રમાં ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય લગભગ કેટલું હશે? (મુક્ત અવકાશની પરમીએબીલીટી \(=4 \pi \times 10^{-7}\, H / m\))NEET 2022 Easy