NEET · Chemistry · STD 12 - 10. Biomolecules
ઉત્સેચકોના સંદર્ભંમાં ખોટું વિધાન શોધો.
- A રાસાયણિક ઉદ્દીપકોની જેમ ઉત્સેચકો એ જૈવ પ્રક્રમોની સક્રિયકરણ શક્તિ ધટાડે છે.
- B ઉત્સેચકો એ પોલિસેકેરાઈડો છે.
- C એક નિશ્વિત પ્રક્રિયા અને કાર્યદ્રવ (substrate) માટ ઉત્સેચકો એકદમ ચોકકસ (very specific) હોય છે.
- D ઉત્સેચકો એ જૈવ ઉદીપકો છે.
Answer & Solution
Correct Answer
(B) ઉત્સેચકો એ પોલિસેકેરાઈડો છે.
Step-by-step Solution
Detailed explanation
Which is incorrect statement regarding enzymes \((1)\) Like chemical catalysts enzymes reduce the activation energy of bio process \(\Rightarrow\) This is correct statement.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો મંદ દ્રાવણની મોલાલિટી બે ગણી કરવામાં આવે, તો મોલલ અવનયની અચળાંક \((K_f)\) નું મૂલ્ય ...... થશે.NEET 2017 Easy
- નીચે આપેલ સંતુલનોમાં ક્યામાં \(K_p\) અને \(K_c\) સમાન નથી?NEET 2024 Medium
- નીચેના સંકીર્ણ સંયોજનોમાંથી, દ્રાવણમાં કયા સંયોજનની વાહકતા ન્યૂનતમ હશે?NEET 2025 Easy
- નીચે આપેલ પ્રક્રિયા પ્રમાણે \(50 \,mL \,0.5\, M \,HCl\) દ્રાવણનું તટસ્થીકરણ કરવા માટે \(95\, \%\) શુદ્ધ \(CaCO _{3}\) નું કેટલું દળ જરૂરીં છે? (\(g\) માં) \(CaCO _{3( s )}+2 HCl _{( aq )} \rightarrow CaCl _{2( aq )}+ CO _{2( g )}+2 H _{2} O _{( l )}\) [બે દશાંશ બિંદુ સુધી ગણતરી કરો]NEET 2022 Hard
- હિલિયમ પરમાણુઓની સૌથી વધુ સંખ્યા શેમાં છે?NEET 2024 Medium
- સ્ફટિકક્ષેત્રવાદને આધારે \(K _{4}\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]\) માં મધ્યસ્થ પરમાણુની સાચી ઇલેક્ટ્રોન રચના શું છે?NEET 2019 Medium
More PYQs from NEET
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (પ્રક્રિયા) સૂચિ II (સ્થાન) A.ગ્લાયકોલીસીસ I.કણાભસૂત્રનું આંતરિક પટલ B. ETS II. કણાભસૂત્રીય આધારક C. પ્રોટોન્સ નું એકઠાથવું (એક્યુમલેશન) III. કોષરસ D. ક્રેબ્સ ચક્ર IV. આંતરપટલ અવકાશ NEET 2026 Hard - \(m\) દળના એક દઢ પદાર્થનું કોઈ એક અક્ષ ફરતે કોણીય વેગમાન તેના રેખીય વેગમાન \((P)\) થી \(n\) ગણું છે. આ દઢ પદાર્થની કુલ ગતિઊર્જા કેટલી હશે?NEET 2017 Medium
- પરમાણુ સૂત્ર \(C_3H_9N\) થી બંધારણીય સમઘટકની શક્ય સંખ્યા કેટલી છે ?NEET 2015 Hard
- આપેલ પરિપથ કયા લોજિક ગેટ જેવુ કાર્ય કરે?
NEET 2019 Medium - કમ્યુનિકેશનમાં સારા ટયુનિંગ માટે નીચેનામાંથી \(L-C-R\) પરિપથની કઇ જોડ પસંદ કરવામાં આવે છે?NEET 2016 Medium
- નીચેના આશયો (aspects) ને અનુવર્તી ધાતુ સાથે જોડો.
સાયો વિકલ્પ પસંદ કરો.આશય (aspect) ધાતુ \((a)\) ધાતુ કે જે મહતમ સંખ્યાની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. \((i)\) સ્કેન્ડિયમ \((b)\) ધાતુ કે જે \(3d\) સમૂહમાં મૂકેલ હોવા છતા સંક્રાંતિ તત્વ ગણાતુ નથી. \((ii)\) કોપર \((c)\) ધાતુ કે જે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતી નથી. \((iii)\) મેંગેનીઝ \((d)\) ધાતુ કે જે જલીય દ્રાવણમાં તેની \(+1\) ઓક્સિડેશન અવસ્થામાં વિષમીકરણ પામે છે. \((iv)\) ઝિંક NEET 2020 Medium