NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
ઉમદા વાયુઓ (નિષ્ક્રિય વાયુઓ) ને તેમની સક્રિયતા પ્રત્યેની નિષ્ક્રિયતાને લીધે નામ આપવામાં આવેલ છે. તેમના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખી બતાવો.
- A ઉમદા (નિષ્ક્રિય) વાયુઓ પાણીમાં અલ્પદ્રાવ્ય છે.
- B ઉમદા (નિષ્ક્રિય) વાયુઓ ખૂબજ ઊંચું ગલન અને ઉત્કલન બિંદુઓ ધરાવે છે.
- C ઉમદા (નિષ્ક્રિય) વાયુઓ નિર્બળ વિસર્જન (dispersion) બળો ધરાવે છે.
- D ઉમદા (નિષ્ક્રિય) વાયુઓ ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સૌથી મોટા ધન મૂલ્યો ધરાવે છે.
Answer & Solution
Correct Answer
(C) ઉમદા (નિષ્ક્રિય) વાયુઓ નિર્બળ વિસર્જન (dispersion) બળો ધરાવે છે.
Step-by-step Solution
Detailed explanation
Fact
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કઇ જોડમાં દ્વિધ્રુવીય-પ્રેરિત દ્વિધ્રુવીય આંતરક્રિયા હાજર છે ?NEET 2013 Hard
- હાઇડ્રોજન અણુમાં બીજી બોહર ભ્રમણકક્ષામાં ઇલેક્ટ્રોનની દ - બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હોય ? \([\) બોહર ત્રિજ્યા \(a_0 = 52.9 \;pm]\)NEET 2019 Hard
- નીચે આપેલી પ્રક્રિયાઓની કાર્બનિક નીપજો X અને Y માં હાજર ક્લોરિન પરમાણુઓની સંખ્યા અનુક્રમે, છે:
\(C _6 H _6+6 Cl _2 \xrightarrow[\text { અંધારુ, ઠંડુ }]{\text { નિર્જળ } AlCl _3} X\)
\(C _6 H _6+3 Cl _2 \xrightarrow[500 K]{ UV } Y\)NEET 2026 Easy - પાણીમાં \(X\) દ્રાવણ ના \(0.2 \,mol\, kg^{-1}\) ગલનબિંદુ \(Y\) દ્રાવણ ના સમમોલલ કરતાં વધારે છે તો આ કિસ્સા માં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?NEET 2015 Medium
- એક ચોક્કસ તાપમાને, T (K) પ્રક્રિયા દરમિયાન, તંત્ર દ્વારા 500 J ઉષ્મા શોષાય છે અને તંત્ર દ્વારા 200 J કાર્ય થયેલ છે. તો, તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર શોધો:NEET 2026 Hard
- \(\mathrm{H}_{2} \mathrm{E}(\mathrm{E}=\mathrm{O}, \mathrm{S}, \mathrm{Se}, Te\) અને \(Po)\) માટે સાચો ઉષ્મીય સ્થિરતાનો ક્રમ નીચે આપેલામાંથી શોધો.NEET 2019 Medium
More PYQs from NEET
- નીચે આપેલા સંયોજનો પૈકી ક્યા એકનું સલ્ફોનેશન ખૂબ જ સરળતાથી થશે ?NEET 2017 Medium
- કોલમ \(-I\) ને કોલમ \(-II\) સાથે યોગ્ય રીતે જોડો
નીચેમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. \((a)\quad (b)\quad (c) \quad (d)\)કોલમ \(-I\) કોલમ \(-II\) \((a)\; P-\)તરંગ \((i)\) ક્ષેપકોનું વિધ્રુવીકરણ \((b)\; QRS\) સંકુલ \((ii)\) ક્ષેપકોનું પુન:ધ્રુવીકરણ \((c)\; T-\) તરંગ \((iii)\) કોરોનરી ઈશેમિયા \((d)\,T\) તરંગના કદમાં ઘટાડો \((iv)\) કર્ણકોનું વિધ્રુવીકરણ ઘટાડો \((v)\) કર્ણકોનું પુન:ધ્રુવીકરણ NEET 2019 Medium - નીચેમાંથી ક્યું સર્કિટ પ્રોટેકશન સાધન છે?NEET 2019 Easy
- સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર
\( E_z=60 \cos \left(5 x+1.5 \times 10^9 t\right) V / m \)
દ્વારા અપાય છે. તો, અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર માટેની પદાવલિ (અહીં પાદાંક ક્ષેત્રની દિશા દર્શાવે છે) શોધો.NEET 2025 Medium - ધારો કે હાઈડ્રોનન પરમાણું પ્રથમ અને દ્રિતીય ઉતેજીત અવસ્થામાં રહેલ ઈલેક્ટ્રોનની ઊર્જા અનુક્રમે \(T _{1}\) અને \(T _{2}\) છે તેમ ધારો. પરમાણુનાં બોહર મોડેલ અનુસાર, \(T _{1}: T _{2}{ }\) ગુણોત્તર \(........\) હશે.NEET 2022 Easy
- નીચેનામાંથી કયું ICBN ના નિયમોની વિરુદ્ધ છે?NEET 2019 Medium