NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
ઉલ્લેખિત ગુણધર્મ સામે સાચા ક્રમને ઓળખો
(A) \(H _2 O > NH _3> CHCl _3\) - દ્વિધ્રુવીય ચાકમાત્રા
(B) \(XeF _4> XeO _3> XeF _2-\) મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા
(C) \(O - H > C - H > N - O -\) બંધ લંબાઈ
(D) \(N _2> O _2> H _2\) - બંધ એન્થાલ્પી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A માત્ર A, D
- B માત્ર B, D
- C માત્ર A, C
- D માત્ર B, C
Answer & Solution
Correct Answer
(A) માત્ર A, D
Step-by-step Solution
Detailed explanation
(A) \(H _2 O > NH _3> CHCl _3\) - સાચું

(C) \(O - H > C - H > N - O\) - ખોટું
તત્વના કદ મુજબ.
(D) \(N _2> O _2> H _2\) - સાચું
\(N \equiv N \quad O = O \quad H - H\)

(C) \(O - H > C - H > N - O\) - ખોટું
તત્વના કદ મુજબ.
(D) \(N _2> O _2> H _2\) - સાચું
\(N \equiv N \quad O = O \quad H - H\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : લોહચુંબકત્વ (Ferromagnetism) એ અનુચુંબકત્વ (Paramagnetism) નું એક આત્યંતિક સ્વરૂપ ગણાય છે.
વિધાન II: \(\text{Cr} ^{2+}\) આયન \((\text{Z} =24)\) માં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(\text{Nd} ^{3+}\) આયન \((\text{Z}=60)\) માં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી જ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2025 Easy - સમતાપી પરિસ્થિતિમાં \(300 \;K\) પર તેમજ \(2\) બારના અચળ બાહ્ય દબાણના લીધે એક વાયુ \(0. 1\;L\) માથી \(0.25\;L\) માં વિસ્તરણ પામે છે. તો વાયુ વડે થતુ કાર્ય શું હશે ? [\(1 \;\mathrm{L} \text { bar }=100 \;\mathrm{J}\) આપેલ છે.]NEET 2019 Hard
- \(20\%\) શુદ્ધ લાઈમ સ્ટોન (ચૂનાનો પથ્થર) ના \(20\,g\)ને ગરમ કરતાં ઉત્પન્ન થતા \(CO _2\) નું દળ \(........\,g\) (પરમાણ્વીય દળ \(Ca =40\) )\(\left[ CaCO _3 \stackrel{1200 K }{\longrightarrow} CaO + CO _2\right]\)NEET 2023 Medium
- પાણીમાં ત્રણા વાયુઓ (\(A, B, C\))ના હેન્રી નિયમ આચળાંક \(\left(\mathrm{K}_{\mathrm{H}}\right)\) મૂલ્યો અનુક્રમ \(145,2 \times 10^{-5}\) અને \(35 \mathrm{kbar}\) છે પાણીમાં આ વાયુઓની દ્રાવ્યતાઓ કમમાં અનુસરે છે તેNEET 2024 Medium
- અનુમાનિત પ્રક્રિયા \(X_2 + Y_2 \rightarrow 2XY,\) ની ક્રિયાવિધિ નીચે આપેલી છે. \((i)\,\, X_2 \rightarrow X + X\) \((\)ઝડપી\()\) \((ii)\,\,X + Y_2 \rightleftharpoons XY + Y\) \((\)ધીમી\()\) \((iii)\,\,X+ Y \rightarrow XY\) \((\)ઝડપી\()\) તો કુલ પ્રક્રિયાક્રમ જણાવો.NEET 2017 Hard
- કાર્બોક્સીલિક ઍસિડ ની પ્રબળતા નો સાચો ક્રમ કયો છે ?
NEET 2016 Easy
More PYQs from NEET
- નીચેના પૈકી કઈ પદ્ધતિ નવ સ્થાન (એક્સસીટુ) વાનસ્પતિક સંરક્ષણ માટે વપરાતી નથી?NEET 2013 Medium
- નીચેના પૈકી શેમાં જરાયુ અને ફલાવરણ ખાદ્ય ભાગ છે ?NEET 2014 Medium
- ભારતનું રાષ્ટ્રીય જલજ પ્રાણી કોણ છે?NEET 2016 Medium
- મનુષ્યમાં સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં દરેક \(100\,ml\) ઓક્સિનનયુક્ત ફૂિર પેશીઓ સુધી \(\dots\dots mlO _{2}\) પહોચાડે છે.NEET 2022 Easy
- ફૉસ્ફોઈનોલ પાયરુવેટ \((PEP)\) એ પ્રાથમિક \(CO_2\) ગ્રાહક \(.......\) માં છે.NEET 2017 Medium
- નીચેનામાંથી કયું વધારે સ્થાયી ડાયએઝોનિયમ \(RN_2^+X^-\) હશે ?NEET 2014 Medium