NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements
તટસ્થ અથવા મંદ (faintly) આલ્કાઈન માધ્યમમાં, \(KMnO _{4}\) આયોડાઈડનું આયોડેટમાં ઓક્સિડેશન કરે છે. આ પ્રક્રિયામાં મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થામાં થતો ફેરફાર શોધો.
- A \(+6\) થી \(+4\)
- B \(+7\) થી \(+3\)
- C \(+6\) થી \(+5\)
- D \(+7\) થી \(+4\)
Answer & Solution
Correct Answer
(D) \(+7\) થી \(+4\)
Step-by-step Solution
Detailed explanation
Change \(+7\) to \(+4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ડીન્યુટરેશન પ્રક્રિયા દરમિયાન પ્રોટીનનું કયું બંધારણ અકબંધ છે ?NEET 2019 Medium
- સૂચિ\(- I\)સાથે સૂચિ\(- II\)ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2021 Easy - નીચે આપેલામાંથી કોના કારણે તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન એ દ્વિતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન કરતા વધુ સ્થાયી છે \(?\)NEET 2020 Medium
- બેઝિક બફર કેવી રીતે બનાવી શકાય ?NEET 2019 Hard
- હાઈડ્રોજન પરમાણુ દ્વારા શોષાયેલા પ્રકાશની તરંગલંબાઈનો ગુણોત્તર, જ્યારે તે અનુક્રમે \(n =2 \rightarrow n =3\) અને \(n =4 \rightarrow n =6\) સંક્રમણોમાંથી પસાર થાય છે, તે ________ છે.NEET 2025 Easy
- \(H_3PO_2\) ની પ્રબળ રિડયુસિંગ વર્તણૂક શાના લીધે છે ?NEET 2015 Medium
More PYQs from NEET
- જ્યારે પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય ......NEET 2018 Hard
- નીચેનામાંથી કઈ પ્રક્રિયાઑ આલ્કાઇલ હેલાઇડ્સની બનાવટ માટે વાપરી શકાય છે? \((I)\,\,CH_3CH_2OH + HCl \xrightarrow{{Anh.\,\,ZnC{l_2}}}\) \((II)\,\,CH_3CH_2OH + HCl \rightarrow\) \((III)\,\,(CH_3)_3COH + HCl \rightarrow\) \((IV)\,\,(CH_3)_2CHOH + HCl \xrightarrow{{Anh.\,\,ZnC{l_2}}}\)NEET 2015 Medium
- બેક્ટેરેયાના વૃદ્વિ માધ્યમમમાં રહેલા લેક્ટોઝનું કોષમાં સ્થળાંતરણા . . . . . . ક્રિયા દ્વારા થાય છે.NEET 2024 Medium
- \(L\) લંબાઇ અને \(A\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર એક જડ આધારથી લટકે છે જ્યારે તારના મુક્ત છેડા પર દ્રવ્યમાન \(M\) લટકાવવામાં આવે ત્યારે આ તારની લંબાઇ બદલાઈને \(L_{1}\) થાય છે તો યંગ મોડયુલસનું સૂત્ર ...... છેNEET 2020 Easy
- નીચેનામાંથી કયું કશાહીન જન્યુઓ સાથે સમયુગ્મકતા દર્શાવે છે?NEET 2014 Medium
- અર્ધીકરણ \(I\) પછી, પરિણામી બાળકોષોમાં :NEET 2019 Easy