ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 -1. Solution and colligative properties

ટોલ્યુઈન તેની બાષ્પ અવસ્થામાં બેન્ઝીન અને ટોલ્યુઈનના દ્રાવણ સાથે સંતુલનમાં છે.જેમાં ટોલ્યુઈનનો મોલ -અંશ \(0.50\) છે. એ જ તાપમાને જો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પદબાણ \(119\, torr\) છે અને ટોલ્યુઈનનું \(37.0\) \(torr\) છે તો બાષ્પ અવસ્થામાં ટોલ્યુઈનના મોલ-અંશ શું હશે ?

  1. A \(0.462\)
  2. B \(0.237\)
  3. C \(0.506\)
  4. D \(0.325\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(0.237\)

Step-by-step Solution

Detailed explanation

\(P_{\text {total }}= P _{ A }^{0} X _{ A }+ P _{ B }^{0} X _{ B }\) \(=37 \times 0.5+119 \times 0.5\)
From NEET
Explore more questions on app