NEET · Chemistry · STD 11 - 2. structure of atom
ટીટેનિયમના અણુમાં કક્ષકની ઉર્જા વધારવા માટેનો યોગ્ય ક્રમ કયો છે ? \((Z = 22)\)
- A \(4s\ 3s\ 3p\ 3d\)
- B \(3s\ 3p\ 3d\ 4s\)
- C \(3s\ 3p\ 4s\ 3d\)
- D \(3s\ 4s\ 3p\ 3d\)
Answer & Solution
Correct Answer
(C) \(3s\ 3p\ 4s\ 3d\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Ti}(22)=1 \mathrm{s}^{2} 2\mathrm{s}^{2} 2\mathrm{p}^{6} 3\mathrm{s}^{2} 3\mathrm{p}^{6} 4\mathrm{s}^{2} 3\mathrm{d}^{2}\) order of energy is \(3 s\; 3 p\; 4 s\; 3 d\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલી પ્રક્રિયા ધ્યાનમાં લો જેમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર ધન છે. \(2 A ( g ) + B ( g ) \rightleftharpoons C ( g )+ D ( g )\) નીચે આપેલામાંથી કયું એક સંતુલન પર અસર કરશે નહી ?NEET 2017 Easy
- આપેલ સંયોજનો I-III પૈકી, * વડે દર્શાવેલ \(\text{C} - \text{H}\) બંધની બંધ વિયોજન ઊર્જાનો સાચો ક્રમ છે:-
NEET 2025 Easy - લેન્થેનોઇડ્સમાં +3 ઓક્સિડેશન અવસ્થા સૌથી વધુ સામાન્ય હોવા છતા સિસ્પિમ તો પણ +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે કારણ કે :NEET 2026 Easy
- નીચેની પ્રક્રિયાઓ પૈકી કઇ જળવિભાજન પ્રકારની પ્રક્રિયા હેઠળ આવતી નથી ?NEET 2020 Medium
- નીચે આપેલ પ્રક્રિયાઓમાં પ્રાપ્ત થતી નીપજો \(A\) અને \(B\) અનુક્રમે શોધો. \( 3 \mathrm{ROH}+\mathrm{PCl}_3 \rightarrow 3 \mathrm{RCl}+\mathrm{A} \) \( \mathrm{ROH}+\mathrm{PCl}_5 \rightarrow \mathrm{RCl}+\mathrm{HCl}+\mathrm{B}\)NEET 2024 Medium
- \(0.1 \mathrm{M}\) \(NaF\) ના દ્રાવણમાં \(\mathrm{CaF}_{2} \left(\mathrm{K}_{\mathrm{sp}}=5.3 \times 10^{-11}\right)\) ની મોલર દ્રાવ્યતા ........NEET 2019 Hard
More PYQs from NEET
- \(2\left( C _{51} H _{98} O _6\right)+145 O _2 \rightarrow\) \(102 CO _2+98 H _2 O +\) ઊર્જા શ્વસન માટે વપરાતા એક જૈવઅણુનો શ્વસનાંક (RQ) ઉપરના સૂત્ર પ્રમાણે થશે :NEET 2026 Hard
- સૂચી\(-I\), સાથે સૂચી \(-II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી\(-I\) સૂચી\(-II\) \(A\). પટ્ટીકીડો \(I\). ઉત્સર્ગીકાઓ \(B\). પેરામેશિયમ \(II\). આંકુચક રસધાની \(C\). વંદો \(III\). જ્યોત કોષો \(D\). અળસિયું \(IV\). યુરીકોઝ ગ્રંથિ NEET 2023 Medium - યાદી \(- I\) ને યાદી \(- II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી\(- I\) યાદી \(- II\) (a) ક્લેમિડોમોનાસ (i) મોસ (b) સાયકસ (ii) ત્રિઅંગી (c) સેલાજીનેલા (iii) લીલ (d) સ્ફેગ્નમ (iv) અનાવૃત બીજધારી NEET 2022 Medium - એક કસનળીમાં ક્ષાર (મીઠું) લઈને, તેમાં મંદ \(H _2 SO _4\) ના થોડા ટીપાં ઉમેરવામાં આવ્યાં, જેનાથી રંગહીન બાષ્પ ઉત્પન્ન થઈ, જે વિનેગર જેવી ગંધ ધરાવતી હતી. આ બાષ્પે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવ્યું. નીચેનામાંથી સાચો ઋણાયન ઓળખો :NEET 2026 Hard
- \(\lambda\) તરંગલંબાઇનો એક સમાંતર પ્રકાશ પુંજ \(d\) પહોળાઇની એક સિંગલ સ્લિટ લંબરૂપે આપાત થાય છે. વિવર્તન ભાત એ સ્લિટથી \( D \) અંતરે મૂકેલા પડદા પર મળે છે. મધ્ય તેજસ્વી બેન્ડથી કેટલા અંતરે દ્વિધ્રુવીય અપ્રકાશીત બેન્ડ મળશે, તે શેના વડે આપવામાં આવે છે?NEET 2017 Easy
- જો યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં પડદાને સ્લિટ્સના સમતલથી દૂર ખસેડવામાં આવે, તો ........NEET 2022 Easy