NEET · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
તત્વ \(Z=114\) હાલમાં જ શોધાયુ છે. તેનો સમાવેશ નીચેના પૈકી ક્યા family \(/\) સમૂહમાં થશે અને તેની ઇલેક્ટ્રોન રચના શુ થશે ?
- A કાર્બન સમૂહ , \([Rn] \ 5f^{14} \ 6d^{10} \ 7s^2 \ 7p^2\)
- B ઓક્સિજન સમૂહ, \([Rn] \ 5f^{14} \ 6d^{10} \ 7s^2 \ 7p^4\)
- C નાઇટ્રોજન સમૂહ, \([Rn] \ 5f^{14} \ 6d^{10} \ 7s^2 \ 7p^6\)
- D હેલોજન સમૂહ, \([Rn] \ 5f^{14} \ 6d^{10} \ 7s^2 \ 7p^5\)
Answer & Solution
Correct Answer
(A) કાર્બન સમૂહ , \([Rn] \ 5f^{14} \ 6d^{10} \ 7s^2 \ 7p^2\)
Step-by-step Solution
Detailed explanation
\(Z=114[\mathrm{Rn}]^{86} 7 \mathrm{s}^{2} 5 \mathrm{f}^{14} 6 \mathrm{d}^{10} 7 \mathrm{p}^{2}\) \(14^{\text {th }} \mathrm{gp}\). (carbon family)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યો અનુચુંબકીય છે ?NEET 2013 Medium
- આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બોનિલ સંયોજનના સંદર્ભમાં સાચું વિધાન ...NEET 2016 Medium
- લેસાઈન કસોટી દરમિયાન, કાર્બનિક સંયોજનમાં હાજર તત્ત્વો માંથી રૂપાંતરિત થાય છે:NEET 2026 Easy
- એસીટોએસીટોન \((acac)\) નો એનાયન \(Co\, (acac)_3 \) ની સાથે \(Co^{3+}\) ચિલેટ બનાવે છે ચિલેટના રિંગ્સ શું છે?NEET 2013 Medium
- \(Ar, K^+\) અને \(Ca^{2+}\) ઘટકો સમાન સંખ્યાના ઇલેક્ટ્રોન ધરાવે છે. તો તેઓની ત્રિજ્યા ક્યા ક્રમમાં વધશે ?NEET 2015 Medium
- \(\mathrm{X}_{2}, \mathrm{Y}_{2}\) અને \(\mathrm{XY}\) ની બંધવિયોજન ઊર્જાઓનો ગુણોત્તર \(1: 0.5: 1\) છે. \(\mathrm{XY}\) ના સર્જન માટેનો \(\Delta \mathrm{H}\) એ \(-200\; \mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. તો \(X_2\) ની બંધવિયોજન ઊર્જા ......\(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) થશે.NEET 2018 Hard
More PYQs from NEET
- અવગણ્ય દ્રવ્યમાન ધરાવતા \(1 \;m\) લંબાઈના એક જડ સળિયાના બે છેડા પર અનુક્રમે \(5\, kg\) અને \(10\, kg\) દ્રવ્યમાનના કણો જોડેલ છે. \(5\, kg\) ના કણથી આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આશરે કેટલા અંતરે (\(m\) માં) હશે?NEET 2020 Medium
- 30 લિટર કદના એક ઓક્સિજન સિલિન્ડરમાં 18.20 મોલ ઓક્સિજન છે. સિલિન્ડરમાંથી થોડો ઓક્સિજન વાપરી લીધા પછી, \(27^{\circ} C\) તાપમાને તેનું ગેજ દબાણ ઘટીને 11 વાતાવરણીય દબાણ થાય છે. સિલિન્ડરમાંથી વાપરી લેવાયેલા ઓક્સિજનનું દળ લગભગ કેટલું હશે?
[આપેલ છે: \(R=\frac{100}{12} J mol ^{-1} K^{-1}\), અને \(O_2\) નું આણ્વીય દળ \(=32\), 1 વાતાવરણીય દબાણ \(=1.01 \times 10^5 N / m\)]NEET 2025 Medium - વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?NEET 2013 Hard
- હવામાં ગતિ કરતું એક અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ 1.73 વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર બ્રુસ્ટરના કોણે આપાત થાય છે. તો -NEET 2025 Medium
- સુચિ\(-I\) અને સૂચિ\(-II\) ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.\((a)\) ગુરૂત્વાકર્ષી અચળાંક \((G)\) \((i)\) \(\left[ L ^{2} T ^{-2}\right]\) \((b)\) ગુરૂત્વાકર્ષીય સ્થિતિ ઊર્જા \((ii)\) \(\left[ M ^{-1} L ^{3} T ^{-2}\right]\) \((c)\) ગુરુત્વીય સ્થિતિમાન \((iii)\) \(\left[ LT ^{-2}\right]\) \((d)\) ગુરૂત્વીય તીવ્રતા \((iv)\) \(\left[ ML ^{2} T ^{-2}\right]\) NEET 2022 Medium - સમઅભિસારી દ્રાવણો ......... સમાન ધરાવે છે.NEET 2020 Medium