NEET · Chemistry · STD 12 - 10. Biomolecules
તણાવની પરિસ્થિતિમાં નીચેના પૈકી ક્યો અંત: સ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે મનુષ્યના યકૃતમાં ગ્લાયકોજિનો-લિસિસને ઉતેજિત કરે છે ?
- A થાયરોક્સિન
- B ઇન્સ્યુલિન
- C એડ્રીનાલિન
- D ઈસ્ટ્રાડિયોલ
Answer & Solution
Correct Answer
(C) એડ્રીનાલિન
Step-by-step Solution
Detailed explanation
Adrenaline hormones in creases pulse rate and controls blood pressure. It releases glucose from liver glycogen and fatty acids from fats in emergency
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઉલ્લેખિત ગુણધર્મ સામે સાચા ક્રમને ઓળખો
(A) \(H _2 O > NH _3> CHCl _3\) - દ્વિધ્રુવીય ચાકમાત્રા
(B) \(XeF _4> XeO _3> XeF _2-\) મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા
(C) \(O - H > C - H > N - O -\) બંધ લંબાઈ
(D) \(N _2> O _2> H _2\) - બંધ એન્થાલ્પી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard - \(H_2, O_2\) અને \(CH_4\) ના સમાન દળોને \(V\) કદ ધરાવતા કન્ટેનર માં \(27\, ^o C\) આદર્શ સ્થિતિમાં લેવામાં આવે છે.\(H_2, O_2\) અને \(CH_4\)ના કદોનો ગુણોત્તર જણાવો.NEET 2014 Medium
- સારી રીતે અવાહક કરેલા પાત્રમાં એક વાયુનું \(2.5\,atm\) જેટલા અચળ બાહ્ય દબાણની અસર હેઠળ \(2.5\,L\) માથી \(4.5\,L\) કદમાં વિસ્તરણ કરવામાં આવે તો વાયુની આંતરિક ઊર્જા \(\Delta U\) માં થતો ફેરફાર ................. જૂલ એકમમાં જણાવો.NEET 2017 Medium
- પ્રથમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયાઓ વચ્ચે સાચો તફાવતNEET 2018 Hard
- સંયોજકતા બંધનને આધારે અવકાશમાં સંકૃત કક્ષકોના વિતરણ સાથે સવગાક અને સંકરણના પ્રકારને જોડો.
સવાર્ગંક અને સંકરણનો પ્રકાર અવકાશમાં સંકૃત કક્ષકોનું વિતરણ \((a)\) \(4, sp ^{3}\) \((i)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ \((b)\) \(4, dsp ^{2}\) \((ii)\) અષ્ટફલકીય \((c)\) \(5, sp ^{3} d\) \((iii)\) સમયતુષ્ફલકીય \((d)\) \(6, d ^{2} sp ^{3}\) \((iv)\) સમતલીય સમયોરસ NEET 2020 Medium - એક બલ્બનો પાવર 150 W છે, જે \(8 \%\) ઊર્જાનું પ્રકાશમાં રૂપાંતર કરે છે. જો એક ફોટોનની ઊર્જા \(4.42 \times 10^{-19} J\) હોય, તો બલ્બ દ્વારા પ્રતિ સેકન્ડ કેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે?NEET 2026 Hard
More PYQs from NEET
- સૂચી \(-I\) સાથે સૂચી \(-II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી \(-I\) (સલ્ફરના ઓકસોએસિડ) સૂચી \(-II\) (બંધો) \(A\). પેરોક્સોડાયસલ્ફ્યુરિક એસિડ \(I\). બે \(S - OH\), ચાર \(S = O\), એક \(S - O - S\) \(B\). સલ્ફ્યુરિક એસિડ \(II\). બે \(S - OH\),એક \(S = O\) \(C\). પાયરોસલ્ફ્યુરિક એસિડ \(III\). બે \(S - OH\), ચાર \(S = O\), એક \(S - O - O - S\) \(D\). સલ્ફ્યુરસ એસિડ \(IV\). બે \(S - OH\),બે \(S = O\) NEET 2023 Medium - નીચેનામાંથી કયું વિધાન અસંગત છે ? .NEET 2015 Medium
- પ્રમાણભૂત \(ECG\) માં \(QRS\) સંકુલ શું દર્શાવે છે?NEET 2020 Easy
- આંતરાવસ્થાના \(G _{1}\) તબક્કા \((Gap\,1)\) ને અનુલક્ષીને સાચું વિધાન ઓળખો.NEET 2020 Easy
- નીચે પૈકીની કઈ ગર્ભનિરોધક પદ્ધતિમાં અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે ?NEET 2019 Easy
- વંધ્યત્વને દૂર કરવા માટે GIFT સંબંધિત સાચું વિધાન પસંદ કરો.NEET 2026 Easy